Last Update : 29-April-2012, Sunday

 

-ઝડપી મંદિર બનાવવાનો રેકોર્ડ થયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના આંતરિયાળ ગામ સોર સંબા ખાતે માત્ર ૪૫ દિવસમાં જૈન મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આટલા ટૂંકા સમયગાળમાં તૈયાર થયેલું ભારતનું પ્રથમ જૈન મંદિર છે. આ મંદિર 14000 ચો.મી. વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આજે આ મૂળ નાયક ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થશે.

ભારતમાં પાલિતાણા ખાતે આવેલું શિખર બંધી મંદિર જૈન મંદિર ૯૯ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું.....

Read More...

IPL મેચ પર સટ્ટો રમતા પાંચ પકડાયા

- અમદાવાદમાંથી ૧ ,સુરતમાંથી ૪ ઝડપાયા

આઇપીએલ મેચ પર સટ્ટાબેટિંગ ગુજરાતમાં વધી રહ્યું છે. ગાંધીનગર સ્થિત ડીજીવિઝિલન્સ ટીમે અમદાવાદના ઘાટલોડિયા અને સુરતના પૂના વિસ્તારમાં દરોડો પાડીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પાંચ સટ્ટેાડિયાને ઝડપી પાડયા હતા.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કેકે નગર ખાતે એક મકાનમાં આપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો ખેલાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડીને એક શખ્સને પકડી પાડયો હતો......

Read More...

અમદાવાદ:આંબાવાડીમાં પાંચ કારના તૂટયા
i

- કારના કાચ તોડતી ટોળકી ફરીથી સક્રીય

માધુપુરા ચોકઠામાં અંબાજી માતાના મંદીર પાસે કોર્મશીયલ સેન્ટરમાં પહેલા માળે આવેલી ઓફીસમાંથી બંદૂકની અણીએ બે લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. માધુપુરા પોલીસે ગત રાત્રે ૧૦ વાગ્યે બનેલા આ બનાવ લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચારમાંથી એક આરોપી મોં પર બૂકાની બાંધીને આવ્યો હોવાથી તે લૂંટમાં જાણભેદૂ હોવાની શંકા છે.

Read More...

જામનગર:જીપ નીચે કચડાવાથી બાળકીનું મોત

-મહારાષ્ટ્રનો જીપ ચાલક ફરાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગેપ ગામમાં શનિવારે સાંજે ઘર નજીક રમતી પાંચ વર્ષની માસુમ બાળકીને જીપ નીચે કચવાડીથી મોત થયું હતું આ અંગે પોલીસે ગુનો નોધી ફરાર થયેલા જીપ ચાલકને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના મોટી ગેપ ખાતે રહેતા અરજણભાઇ કારેણાંની પાંચ વર્ષની જલ્પા શનિવારે ગામમાં પોતાના ઘર નજીક રમી રહી હતી દરમિયાન પૂર ઝડપે આવી રહેલા જીપના ચાલકે પોતાના સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતાં જીપ નીચે બાળકી કચડાઇ ગઈ હતી.

Read More...

દ્વારકા:પ્રેમિકાને વશ કરવા પ્રેમીનો ચાકુથી હુમલો

- લગ્ન બાદ પૂર્વ પ્રેમીએ કરેલુ કૃત્ય

જામનગર જિલ્લાના દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં લગ્ન બાદ પૂર્વ પ્રેમિએ પોતાની પ્રેમિકાને સબંધ ચાલુ રાખવા બાબતે તેણીની સાસરીમાં જઇને ચાકું વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં રહેતી નેહા નગાભાઇ ચાવડા નામની મહિલાને બે લગ્ન પહેલાં મહેન્દ્રસિંહ વજૂભા જાડેજા સાથે પ્રેમ હતો. લગ્ન બાદ નેહા તેને ચાહતી ન હતી.

Read More...

જામનગર:8 બાળકો સહિત 15ને ફૂડ પોઇઝનિંગ

-એક ધાર્મિક કાર્યક્રમમાં થઇ આ ઘટના

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં શનિવારે ધાર્મિક કાર્યક્રમ ચાલતો હતો દરમિયાન સાંજે જમણવારમાં બાસુદી જેવી વાનગી ખાવાથી આઠ બાળકો સહીત ૧૫થી વધુ વ્યકિતને ફૂડ પોઇઝનિંગ થયું હતું.

લાલપુર તાલુકાના સણોસરા ગામમાં શનિવારે રાત્રે વાસી ખોરાક ખાવાથી ૧૫ થી વધુ વ્યકિતને ઝેરી ખોરાકની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી.

Read More...

- વલ્લભીપુરના નસીતપુરાના કિસ્સો

ભાવનગર જિલ્લા વલ્લભાપુર તાલુકાના નસીતપુર ગામે રહેતા એક યુવકે સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ દિવસ અગાઉ બનેલા બનાવનો આજે પર્દાફાશ થયો છે.

વલ્લભીપુરના નસીતપુર ખાતે રહેતો અલ્પેશ કાળી નામના યુવકે તારીખ ૨૫ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે એક પરિવારના માતા પુત્ર ઘેર એકલા હાજર હતા ત્યારે માતાને.....

Read More...

  Read More Headlines....

સોનામાં રૃ.૨૯૫૪૦નો રેકોર્ડ થયોઃ બિસ્કીટ રૃ.૩૪૨૦૦૦ બોલાયા

પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારો રોકવો અસંભવ : વડાપ્રધાન

બાંધકામોમાં પોલંપોલઃ રાજકોટમાં ચાર માળનું બિલ્ડીંગ નમી પડયું

ડરહામ યુનિ.માં રણજીતસિંહ ગાયકવાડે બનાવેલુ શિલ્પ મુકાયુ

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં ૪૬૦ શિક્ષકોએ પરીક્ષા જ ન આપી

પ્રેમીએ જ પ્રેમિકાનું અપહરણ કરાવી પાંચ લાખની ખંડણી માગી

 

Headlines

સુરત ઃ ટ્રક ચાલકે બાઇક અડફેટે લેતા યુવકનું મોત
ડાંગ : કેરી તોડવા ઝાડ ઉપર ચડ્યા પણ મોત મળ્યું
પતિએ પાણી ગરમ કરવાનું કહેતા પત્નીનું અગ્નિસ્નાન
સોનામાં રૃ.૨૯૫૪૦નો રેકોર્ડ થયોઃ બિસ્કીટ રૃ.૩૪૨૦૦૦ બોલાયા
બાંગારૃ લક્ષ્મણને ૪ વર્ષની જેલ ઃ એક લાખ દંડ
 
 

Entertainment

આમિર ખાનના પ્રથમ ટીવી શોનું શિર્ષક ગીત દેશભરનાં થિયેટરોમાં દેખાડાશે
આમિર ખાનની ફિલ્મને મોકળું મેદાન પૂરું પાડવા એકતા કપૂરે તેની ફિલ્મની રિલિઝ લંબાવી
ઐશ્વર્યા તેની અંગત અને પ્રોફેશનલ કારકિર્દીનાં પલડાં સમતોલ રાખે છે
રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં અમિતાભ તથા અભિષેક ફરી સાથે કામ કરશે
રામ મિરચંદાની આરડીના જીવન પર ફિલ્મ બનાવશે
 
 

Most Read News

ભાસ્કરના પત્રકારના સાગરિતના જામીન ફગાવાયા
નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
ચિદમ્બરમે એરસેલનો સોદો પુત્રના લાભાર્થે રોકયો હતો ઃ સુબ્રમણ્યમ્ સ્વામી
પી.એફ.ના વ્યાજદરમાં વધારો કરીને ૮.૬ ટકા કરવામાં આવશે
આસારામે પત્રકારને થપ્પડ મારતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ
 
 

News Round-Up

પાણીનો સંયમિત ઉપયોગ એ આજની તાતી જરૃરિયાત ઃ બંસલ
ઉર્જા ક્ષેત્રે ભારત સામે પ્રચંડ પડકાર ઃ વડાપ્રધાન
ભારતમાં નિર્ણયપ્રક્રિયા ધીમી આંતરમાળખાકીય અવરોધ સહુથી મોટો
ત્રાસવાદ, પ્રાદેશિક સલામતી અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા ચર્ચા થશે
ISRO અને IIT - કાનપુરનો સંયુક્ત પ્રયાસ ઃ ચંદ્રયાન-૨ની સાથે મોકલાશે
 
 
 

 
 

Gujarat News

રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા

ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા

  [આગળ વાંચો...]
 

Business

સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં મેટલ, ઓટો, બેંક શેરોમાં તેજી ઃ
ગેર ઉપયોગ થયેલ ફંડસનું પ્રમાણ જાણમાં નથીઃ પ્રધાન
ગ્રાહકો માગે તો એક શાખામાંથી બીજીમાં ખાતું ટ્રાન્સફર કરી આપવાનું બેન્કો માટે હવે ફરજિયાત

ટ્રાયની દરખાસ્ત સ્વીકારાશે તો મોબાઈલના દરમાં ૩૦ ટકા સુધીનો વધારો થવાની શકયતા

મારૃતી સુઝુકીનો ત્રિમાસિક નેટ નફો ત્રણ ટકા ઘટીને રૃ.૬૪૦ કરોડઃ ૧૫૦ ટકા ડિવિડન્ડ
[આગળ વાંચો...]
 

Sports

કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
આજની મેચમાં ડેક્કનની ટીમને હળવાશથી લેવાની ભુલ નહીં કરીએ
ઈંગ્લેન્ડ પરત ફર્યા પછી પણ હું દિલ્હી સાથે જોડાયેલો રહીશ

બાર્સેલોના ઓપનમાં નડાલ સેમિ ફાઇનલમાં ઃ મરે બહાર ફેંકાયો

 

Ahmedabad

IPS ગીતા જોહરી, અડધો ડઝન કલેકટરોની બદલીના ભણકારા
એસ.વાય.ઇન્ટરનલમાં નાપાસની બીજી વખત પરીક્ષા લેવા આદેશ !
હિંદી સંવાદો જાતે બોલનારી હું એક માત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી

નિવૃત્ત પીઆઇ અને વકીલ ખંડણીનું મોટું રેકેટ ચલાવતા હતા

•. ધાબા પર સુતા બાળક પર વિકૃત યુવાને હુમલો કર્યો
[આગળ વાંચો...]
 

Baroda

શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની તબિયત અત્યંત નાજુક બની
સાધલીના બજારો સતત બીજા દિવસે બંધ ઃ અજંપાભરી સ્થિતિ
પોસ્ટમાં લાખો ડૂબ્યા ભેજા બાજ એજન્ટ ફરાર

ડરહામ યુનિ.માં રણજીતસિંહ ગાયકવાડે બનાવેલુ શિલ્પ મુકાયુ છે

બોગસ દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદનાર અને આપનાર બંનેની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

પ્રેમિકાને કહેલું, ફ્રેન્ડશીપ નહીં રાખે તો તારા ઘરે આવી આપઘાત કરીશ
મિત્ર સાથે મોબાઇલ પરની વાત મિસ્ત્રીને રૃ।.૧ લાખમાં પડી
મહુવેજમાં હાઇવે પર બાઇક સવાર દંપત્તિને આંતરી લૂંટ
બેગમવાડીની વિવિધ માર્કેટોએ CCTV ગોઠવતાં, ચોરી-છેડતી ઘટી
પુણાની જમીન પચાવી પાડવાના કેસમાં ત્રણ આરોપીઓને જેલવાસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

કડોદરાના ત્રણ પોલીસ કર્મચારી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ
માફી મંગાવ્યાની અદાવત રાખી આધેેડે યુવાનને પતાવી દીધો
સાવકી માતા સાથે પુત્રને પ્રેમ થતાં બંનેએ આહવામાં વખ ઘોળ્યું
પરણિત પ્રેમી યુગલે ભેદી સંજોગોમાં અગ્નિસ્નાન કર્યું
ATM પર ત્રાહિતની મદદ લેતી યુવતિએ રૃ।.૪૦ હજાર ગુમાવ્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સેવાલિયામાં ટ્રકની ટક્કરથી ટ્રાફિક એએસઆઈ ઘાયલ
મહેમદાવાદના હાથનોલીમાં સેક્રેટરી દ્વારા લાખોની ઉંચાપત
માતરના ગુરૃકુળમાં ૬થી ૭ લબરમુછીયા ધાડપાડુ ત્રાટક્યા

કપડવંજના ઘરોડમાં પતિ-પત્ની દાઝ્યા

સોજિત્રાના ગાડાની કિશોરીને ભગાડી ગયાની ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં બિહારી દંપતિ માસુમ પુત્રી સાથે ભડથું
બાંધકામોમાં પોલંપોલઃ રાજકોટમાં ચાર માળનું બિલ્ડીંગ નમી પડયું!

અપહૃત ૬૦ માછીમારોને ઓખા એક જ બોટમાં ધકેલતું પાક.

અમરેલી પંથકમાં ફરતી થયેલી કંપારીજનક વિડિયો ક્લિપ
થાંભલા સાથે બાંધી લાકડીના ઘા ઝીંકી યુવાનની હત્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદમાં છકડા સહિતના મોટા વાહન ચાલકો બેફામ બનતા અકસ્માતો વધ્યા
વલભીપુર પંથકના નસીતપર ગામે ૭ વર્ષની બાળા પર શખસ દ્વારા બળાત્કાર
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં ૪૬૦ શિક્ષકોએ પરીક્ષા જ ન આપી
પાલીતાણામાં છાશવારે વિજળી ગુલ થઇ જતા યાત્રીકો અને રહીશો ત્રાહિમામ
ગોહિલવાડમાં આકરો તડકો અસહ્ય ગરમીનો અનુભવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડરના જવાનગઢ ખેતરમાં આગ લાગતાં ઘઉં બળી ગયા
વાસડા ગામે ભાગીયાને અજાણ્યા ઈસમોએ કૂવામાં નાંખી દીધો
ભાભરમાં તસ્કરો રૃા. ૨.૫૮ લાખની મતા ચોરી ગયા

વેણપુર પાસેથી ૩૮ લાખનો દારૃ પકડાયો

ભાભર સ્ટેટ બેંકના ત્રણ કર્મચારી સામેે ફરિયાદ

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved