Last Update : 29-April-2012, Sunday

 
સાવકી માતા સાથે પુત્રને પ્રેમ થતાં બંનેએ આહવામાં વખ ઘોળ્યું
નાસિકના સીતારામને તેની સાવકી માતા સેવંતાબેન સાથે પ્રેમ થયો હતો પુત્ર અને પત્નીને પરશરામે માર-મારતા બંને ઘરેથી ભાગી ગયા હતા
વઘઇ, શનિવાર
આહવા સ્મશાનઘાટ પાસે એક યુગલે ઝેરી દવા ગટગટાવતા મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે યુવાનનું સારવાર દરમિયાન આહવા સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. મરનાર નાસિકના યુગલમાં પુત્રને તેની સાવકી માતા સાથે પ્રેમ થતાં પિતાએ બંનેને માર માર્યો હતો. જેથી તેઓ બન્ને તેમના ગામ ગાંડોળમાળથી ભાગી આહવા ચાલી આવ્યા હતા અને તે પછી તેઓ બંનેએ ભેગા મળી ઝેરી દવા ગટગટાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના ગાંડોળમાળ ગામે રહેતા પરશરામ કરપડાએ કરેલા સેવંતાબેન (ઉ.વ. ૩૨) સાથે બીજા લગ્ન કર્યા હતા. પરશરામ કરપડાના પુત્ર સીતારામ (ઉ.વ. ૨૫)ને તેની સાવકી માતા સેવંતાબેન કરપડા સાથે પ્રેમસંબંધ બંધાતા આ સંબંધની પરશરામને જાણ થતાં પરશરામે બંનેને માર માર્યો હતો. જેથી આ બન્ને જણાં આહવા ભાગી આવ્યા હતા અને આહવા-વઘઇ રોડ પર આવેલા સ્મશાનઘાટ પાસે જઇ બંનેએ ઝેરી દવા ગટગટાવતા સેવંતાબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જયારે સીતારામનું સારવાર દરમિયાન આહવા સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.
આ ઘટના અંગે આહવા વેરીયસ કોલોનીમાં રહેતી સવિતાબેન મહેશભાઇ ચોર્યાએ આહવા પોલીસને જાણ કરતા આહવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved