Last Update : 29-April-2012, Sunday

 

ડ્રાઈવરોની ગોઠવણથી ૩૯ બસો દોડતી થઈ
મ્યુનિ. બસના ખાનગી કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઈવરોની હડતાળ તૂટી

કમિટીના ચેરમેન વચ્ચે મતભેદો ટ્રાન્સપોર્ટ કમિટીના ઠરાવો મ્યુનિ. બોર્ડમાં અનિર્ણિત

અમદાવાદ, શનિવાર
એ.એમ.ટી.એસ.ને બસો પુરી પાડતા ભાજપના જ કોર્પોરેટરના નામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટના ૭૦ ડ્રાઇવરોની છેલ્લા ત્રણ દિવસથી ચાલતી હડતાળ આજે તે પૈકીની ૩૯ બસો દોડી શકતા થોડી હળવી થઇ છે. ૧૦ ડ્રાઇવરોની વ્યવસ્થા એએમટીએસના અધિકારીઓએ અને ૨૯ની કોન્ટ્રાક્ટરના માણસોએ કરતાં આજે સવારે ૪૩૩ એએમટીએસની અને અન્ય કોન્ટ્રાક્ટરોની મળીને ૧૯૩ એટલે કે ૬૨૬ બસો દોડી શકી હતી. જોકે અમદાવાદ જેવા મેગા સિટી માટે આ સંખ્યા અત્યંત ઓછી ગણાય.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોન્ટ્રાક્ટર- કમ- કોર્પોરેટર સાથે એએમટીએસના ચેરમેનને ચર્ચા થતાં તેમણે ડ્રાઇવરોને સમજાવવાની કામગીરી ચાલુ હોવાથી સોમવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થઇ જવાની હૈયાધારણ આપી છે.
બીજી તરફ પ્રજા પરેશાન હોવા છતાં- એએમટીએસના સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટરને એક નોટિસ સુઘ્ધાં હજુ આપી નથી શક્યા. એસ્માના ઉપયોગ અંગે માત્ર વકિલની સલાહ જ લઇ રહ્યાં છે.
બીજી તરફ એએમટીએસમાં હાલ ડ્રાઇવરોની ઘટ હોવાથી હાલ ચાલતું ધો. ૧૦નું ક્વોલિફિકેશન નીચે લાવીને ધો. ૮ પાસ કરવાની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ કમિટીએ પસાર કરી છે. જે બે વખતથી બોર્ડમાં અનિર્ણીત રહી છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ મેનેજર, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર અને ડાયરેકટર ઓફ ટ્રાફિકની જગા ભરવાની ટ્રાન્સફોર્ટ કમિટીમાં મંજૂર થયેલીમહત્વની વહિવટી દરખાસ્તને પણ બોર્ડે લીલીઝંડી નથી આપી. આમ થવાથી મેયર અને એએમટીએસના ચેરમેન વચ્ચે આ વહિવટી બાબતોમાં મતભેદો હોવાનું સપાટી પર આવ્યું છે. આ મતભેદોની બાબત ભાજપના હાઇકમાન્ડ સુધી પહોંચશે તેમ જણાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved