Last Update : 29-April-2012, Sunday

 
ચોરી માટે ‘ટાબરિયાં’નો ઉપયોગ કરતી ગેંગ ઝબ્બે

- અમદાવાદથી ચોર ઝડપાયા

 

- લોખંડના પાનાથી દુકાનનું લોક તોડી ચોરીઓ કરતા

અમદાવાદ,શુક્રવાર
મેગાસિટી અમદાવાદમાં ચોરી કરવા માસૂમ બાળકોનો ઉપયોગ કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. આ ગેંગના ત્રણ સાગરિતો ચોરીનો સામાન લઇને વેચવા માટે ફરી રહ્યા હતા. ત્યારે સુભાષબ્રિજ સર્કલ પાસેથી ઝોન ૧ના સ્કવોડે બાઇક પર ત્રણ સવારી જતા ચોરોને ઝડપ્યા છે. તેઓની પૂછપરછમાં ચોરી કરવા ગેંગ ટાબરિયાઓનો ઉપયોગ કરતી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. પોલીસ આ ટાબરિયા વિશે તપાસ કરી રહી છે.
સુભાષબ્રિજ પાસે ચોરીનું બાઇક અને સામાન લઇને ત્રણ ચોરો પસાર થવાના છે. આ બાતમીને પગલે ડીસીપી ઝોન ૧ સ્કવોડના પીએસઆઇ એચ.એમ.ડોડીયા અને કોન્સ્ટેબલ મહાવીરસંિહ સ્ટાફના માણસો સાથે પહોંચ્યા હતા. બાઇક પર ત્રણ સવારી જતા ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કેશવનગરના ભાવેશ વેલસીભાઇ ઠાકોર, ધર્મેન્દ્ર ઉર્ફ કાનો ભીખાભાઇ ચાવડા દેવજીભાઇ ઉર્ફ પિન્ટુ મંગાજી ઠાકોરની ધરપકડ કરી છે. તસ્કરો પાસેથી ૧૧ મોબાઇલ,બાઇક,કેમેરો,સ્પિકર સાથેના વુફર પાંચ,કારનું એલસીડી રિમોટ,કાર ટેપ,લેપટોપ,ડિસમિસ,બે પક્કડ,રંિગપાના મળી કુલ ૩૯,૫૨૫નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
ગેંગની પૂછપરછમાં ચોરી કરવા માટે તેઓ ટાબરિયાઓનો ઉપયોગ કરતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ ટાબરિયાઓ વિશે તપાસ હાથ ધરી છે. તપાસમાં મળેલી માહિતી મુજબ ટાબરિયાને આ શખસો દુકાનના તાળાં તોડીને ચોરી કરવા માટે મોકલતા હતા. ગેંગ દ્વારા મહેસાણામાં બે રિક્ષા ચોરી ઉપરાંત એલિસબ્રિજ,નારણપુરા,ગુજરાત યુનિવર્સિટી,રાણિપ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ રંિગપાનાથી દુકાનના લોક તોડતા હોવાનું અને કારના દરવાજાના હેન્ડલમાં ડિસમિસ ભરાવીને કાચ ઉતારી ચોરી કરતા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved