Last Update : 29-April-2012, Sunday

 

રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો

- મિનિમમ ભાડું રૂ. ૧૧ યથાવત્‌ રહ્યું

 

- કિલોમીટર દીઠ રૂા.૮ના ભાવને મંજૂરી

અમદાવાદ, શનિવાર
તાજેતરમાં જ સીએનજીનાં ભાવમાં વધારો ઝીંકાયો હતો. જેને પગલે રીક્ષાના ભાડામાં પણ વધારો કરવો જોઇએ એવી માગણી સાથેની રજૂઆત રીક્ષાચાલક એસોસીએશન દ્વારા સરકારમાં કરાઇ હતી. જેને પગલે આખરે પ્રતિ કિલોમીટરે ૫૦ પૈસાનો ભાડા વધારો અપાયો છે. જો કે મિનિમમ ભાડુ રૂ. ૧૧ યથાવત જ રાખવામાં આવ્યું છે. હાલમાં પ્રતિ કિલો મિટર રૂ. ૭.૫૦ છે જેને બદલે હવે રૂ. ૮ થશે.
સીએનજીમાં ભાવો વઘ્યા બાદ રીક્ષાચાલક એસોસિએશને વાહન વ્યવહાર કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે અમદાવાદમાં હવે મોટાભાગની રીક્ષાઓ સીએનજીથી જ ચાલે છે. સીએનજીમાં અવારનવાર ભાવ વધારો કરવામાં આવે છે. પરંતુ રીક્ષાનાં ભાડામાં તેનાં પ્રમાણમાં વધારો કરાતો નથી. જેને કારણે ગરીબ એવા રીક્ષા ચાલકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આથી રીક્ષાના ભાડામાં વધારો કરવો જોઇએ.
આખરે ગુજરાત સરકારે રીક્ષાભાડામાં થોડો વધારો આપ્યો છે જે મુજબ હવેથી પ્રતિ કિલો મીટરે મુસાફરે ૫૦ પૈસા વઘુ ચુકવવાના રહેશે. મિનિમમ ૧૧ રૂપિયા ભાડામાં કોઇ જ ફેરફાર કરાયો નથી. પરંતુ પ્રતિ કિલો મીટરે હવે રૂ. ૮ ચૂકવવા પડશે.

૩૦મીની રિક્ષા હડતાળ પાછી ખેંચાઇ
અમદાવાદ ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ અને ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ જોડે થયેલી વાટાઘાટો પછી રિક્ષાભાડાના રનંિગ કિ.મી.માં ૫૦ પૈસાનો વધારો કરવાનું સરકારે સ્વીકાર્યું હતું. આ નિર્ણય પછી રિક્ષાચાલક યુનિયનોએ ૩૦ એપ્રિલની પ્રતીક હડતાળ પાછી ખેંચી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved