Last Update : 29-April-2012, Sunday

 

આ ફિલ્મમાં અમિતાભ -અભિષેક ફરી સાથે

-ઐશ્વર્યા રાય પણ હોય તેવી શક્યતા

 

અમિતાભ બચ્ચને 'સરકાર' અને 'સરકાર રાજ'માં સુભાષ નાગરેનું પાત્ર ભજવીને દર્શકો પર અમીટ છાપ છોડી હતી. હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાંં પણ બિગ બી 'આઇકોનિક રોલ'માં જોવા મળશે.છેલ્લે 'સરકાર'માં અભિષેક બચ્ચને સરકારના પુત્ર શંકર નાગરેેનું પાત્ર ભજવ્યું હતું જે ે પિતાના કાર્યોને આગળ ધપાવતો અને સિકવલમાં મૃત્યુ પામતો દર્શાવ્યો હતો.

Read More...

‘સાલી ખુશી’માં હિરોઇન તરીકે મલ્લિકાને લેવાશે

-વિવેક પોલીસની ભૂમિકા ભજવશે

 

કોમેડી ફિલ્મ ‘ભેજા ફ્રાય’ ના દિગ્દર્શક સાગર બેલ્લારીની આગામી ફિલ્મ ‘સાલી ખુશી’માં વિવેક ઓબેરોય એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. સાજન અગરવાલ લિખિત આ ફિલ્મ ડાન્સબાર અને અંડરવર્લ્ડ પર આધારિત છે. આ ફિલ્મ કોમેડી નથી પણ તેમાં કેટલીક રમૂજી બાબતો જરૂર હશ ેએમ દિગ્દર્શકે જણાવ્યું હતું. ફિલ્મનું શૂટંિગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે.

Read More...

અભિનેત્રી ઝોહરા સેહગલે 100મો જન્મદિન ઉજવ્યો
i

-ફિલ્મો જન્મી એના ય એક વરસ પહેલાં જન્મ્યાં

રંગભૂમિ, રૂપેરી પરદો અને ઇડિયટ બોક્સ-બધાં પર અભિનય દ્વારા લાખો લોકો પર ભુરકી છાંટનારી અભિનેત્રી ઝોહરા સહગલ આજે ૧૦૦મો જન્મદિન ઊજવી રહી છે. આજની પેઢીએ જેમને ફિલ્મ ચીની કમમાં અમિતાભ બચ્ચનની માતા તરીકે જોયાં હતાં એવાં ઝોહરા સહગલ મૂવી ફિલ્મો જન્મી એના ય એક વરસ પહેલાં જન્મ્યાં હતાં.
‘ઝોહરા એક અદ્વિતીય મહિલા છે અને એમના જેવાં સ્વાભાવિક (નેચરલ) અભિનેત્રી મેં બહુ ઓછાં જોયાં છે’ એમ ચીની કમના ડાયરેક્ટર બાલ્કીએ

Read More...

રણવીર સિંહ ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી

-'લૂટેરા'ના શૂટિંગમાં સ્નાયુઓ ખેંચાયા હતા

બે સફળ ફિલ્મ, એક નિર્માણધીન ફિલ્મ અને બીજી એક ફિલ્મ સાઈન કર્યાં પછી રણવીર સિંહે 'સ્ટારડમ' મેળવી લીધું છે અને આઠમા માળે આવેલા તેનાં મોટાં એપાર્ટમેન્ટને જોઈને એ વાત સાબિત પણ થઈ જાય છે કે તે એક સ્ટાર બની ગયો છે.
રણવીર સિંહ અત્યારે પોતાના ઘરમાં તેને પીઠમાં થયેલી ઇજામાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે.

Read More...

ફરહાન અખ્તરે એથ્લેટની જેમ દોડી લોકોને ચોંકાવ્યા

-મિલ્ખા સિંહનું પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યો છે

 

૧૦૦ મીટરનું અંતર તમે કેટલી ઝડપથી પાર કરી શકો? આ સ્પર્ધામાં વિશ્વવિક્રમ ધરાવનારા યુસેન બોલ્ટે આ અંતર માત્ર ૯.૫૮ સેકન્ડમાં પાર કર્યું છે, અને ફરહાન અખ્તરે અત્યારે આ અંતર ૧૧.૯ સેકન્ડમાં પાર કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

Read More...

તુષાર કપૂરે સમીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

- અભિનેતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો

 

બોલીવૂડમાં મિત્રતાનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે એમ કહેવાય છે. ખાસ કરીને જ્યારે તમે દોસ્તીમાં તમારા બિઝનેસને વચ્ચે લાવો ત્યારે ઘણા લાંબા સમયની મિત્રતાને પણ તૂટતા વાર નથી લાગતી. અભિનેતા તુષાર કપૂર અને તેના મિત્ર સમીર કર્ણિક વચ્ચે પણ પૈસાની બાબતે મતભેદ થયો હોવાથી એ બન્નેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

 

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

આમિર ખાનની ફિલ્મને મોકળું મેદાન પૂરું પાડવા એકતા કપૂરે તેની ફિલ્મની રિલિઝ લંબાવી

ઐશ્વર્યા રાય બચ્ચન તેની અંગત અને પ્રોફેશનલ કારકિર્દીનાં પલડાં સમતોલ રાખે છે

Entertainment Headlines

આમિર ખાનના પ્રથમ ટીવી શોનું શિર્ષક ગીત દેશભરનાં થિયેટરોમાં દેખાડાશે
આમિર ખાનની ફિલ્મને મોકળું મેદાન પૂરું પાડવા એકતા કપૂરે તેની ફિલ્મની રિલિઝ લંબાવી
ઐશ્વર્યા રાય બચ્ચન તેની અંગત અને પ્રોફેશનલ કારકિર્દીનાં પલડાં સમતોલ રાખે છે
રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મમાં અમિતાભ તથા અભિષેક ફરી સાથે કામ કરશે

 

રામ મિરચંદાની આરડીના જીવન પર ફિલ્મ બનાવશે
  જેકવેલિન ફર્નાન્ડિસે શ્રીલંકામાં સૌંદર્ય પ્રતિયોગીતામાં જજની ફરજ બજાવી
ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી

Ahmedabad

IPS ગીતા જોહરી, અડધો ડઝન કલેકટરોની બદલીના ભણકારા
એસ.વાય.ઇન્ટરનલમાં નાપાસની બીજી વખત પરીક્ષા લેવા આદેશ !
હિંદી સંવાદો જાતે બોલનારી હું એક માત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી

નિવૃત્ત પીઆઇ અને વકીલ ખંડણીનું મોટું રેકેટ ચલાવતા હતા

•. ધાબા પર સુતા બાળક પર વિકૃત યુવાને હુમલો કર્યો
[આગળ વાંચો...]
 

Baroda

શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની તબિયત અત્યંત નાજુક બની
સાધલીના બજારો સતત બીજા દિવસે બંધ ઃ અજંપાભરી સ્થિતિ
પોસ્ટમાં લાખો ડૂબ્યા ભેજા બાજ એજન્ટ ફરાર

ડરહામ યુનિ.માં રણજીતસિંહ ગાયકવાડે બનાવેલુ શિલ્પ મુકાયુ છે

બોગસ દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદનાર અને આપનાર બંનેની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

પ્રેમિકાને કહેલું, ફ્રેન્ડશીપ નહીં રાખે તો તારા ઘરે આવી આપઘાત કરીશ
મિત્ર સાથે મોબાઇલ પરની વાત મિસ્ત્રીને રૃ।.૧ લાખમાં પડી
મહુવેજમાં હાઇવે પર બાઇક સવાર દંપત્તિને આંતરી લૂંટ
બેગમવાડીની વિવિધ માર્કેટોએ CCTV ગોઠવતાં, ચોરી-છેડતી ઘટી
પુણાની જમીન પચાવી પાડવાના કેસમાં ત્રણ આરોપીઓને જેલવાસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

કડોદરાના ત્રણ પોલીસ કર્મચારી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ
માફી મંગાવ્યાની અદાવત રાખી આધેેડે યુવાનને પતાવી દીધો
સાવકી માતા સાથે પુત્રને પ્રેમ થતાં બંનેએ આહવામાં વખ ઘોળ્યું
પરણિત પ્રેમી યુગલે ભેદી સંજોગોમાં અગ્નિસ્નાન કર્યું
ATM પર ત્રાહિતની મદદ લેતી યુવતિએ રૃ।.૪૦ હજાર ગુમાવ્યા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સેવાલિયામાં ટ્રકની ટક્કરથી ટ્રાફિક એએસઆઈ ઘાયલ
મહેમદાવાદના હાથનોલીમાં સેક્રેટરી દ્વારા લાખોની ઉંચાપત
માતરના ગુરૃકુળમાં ૬થી ૭ લબરમુછીયા ધાડપાડુ ત્રાટક્યા

કપડવંજના ઘરોડમાં પતિ-પત્ની દાઝ્યા

સોજિત્રાના ગાડાની કિશોરીને ભગાડી ગયાની ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં બિહારી દંપતિ માસુમ પુત્રી સાથે ભડથું
બાંધકામોમાં પોલંપોલઃ રાજકોટમાં ચાર માળનું બિલ્ડીંગ નમી પડયું!

અપહૃત ૬૦ માછીમારોને ઓખા એક જ બોટમાં ધકેલતું પાક.

અમરેલી પંથકમાં ફરતી થયેલી કંપારીજનક વિડિયો ક્લિપ
થાંભલા સાથે બાંધી લાકડીના ઘા ઝીંકી યુવાનની હત્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બોટાદમાં છકડા સહિતના મોટા વાહન ચાલકો બેફામ બનતા અકસ્માતો વધ્યા
વલભીપુર પંથકના નસીતપર ગામે ૭ વર્ષની બાળા પર શખસ દ્વારા બળાત્કાર
શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટીમાં ૪૬૦ શિક્ષકોએ પરીક્ષા જ ન આપી
પાલીતાણામાં છાશવારે વિજળી ગુલ થઇ જતા યાત્રીકો અને રહીશો ત્રાહિમામ
ગોહિલવાડમાં આકરો તડકો અસહ્ય ગરમીનો અનુભવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડરના જવાનગઢ ખેતરમાં આગ લાગતાં ઘઉં બળી ગયા
વાસડા ગામે ભાગીયાને અજાણ્યા ઈસમોએ કૂવામાં નાંખી દીધો
ભાભરમાં તસ્કરો રૃા. ૨.૫૮ લાખની મતા ચોરી ગયા

વેણપુર પાસેથી ૩૮ લાખનો દારૃ પકડાયો

ભાભર સ્ટેટ બેંકના ત્રણ કર્મચારી સામેે ફરિયાદ

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
 

International

ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
વર્ષમાં ૧૬૭ વખત બેડરૃમમાં દંપતી વચ્ચે ઝઘડા થાય છે
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
[આગળ વાંચો...]
 

National

સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
[આગળ વાંચો...]

Sports

કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
આજની મેચમાં ડેક્કનની ટીમને હળવાશથી લેવાની ભુલ નહીં કરીએ
ઈંગ્લેન્ડ પરત ફર્યા પછી પણ હું દિલ્હી સાથે જોડાયેલો રહીશ

બાર્સેલોના ઓપનમાં નડાલ સેમિ ફાઇનલમાં ઃ મરે બહાર ફેંકાયો

[આગળ વાંચો...]
 

Business

સ્પેશ્યલ ટ્રેડીંગ સત્રમાં મેટલ, ઓટો, બેંક શેરોમાં તેજી ઃ
ગેર ઉપયોગ થયેલ ફંડસનું પ્રમાણ જાણમાં નથીઃ પ્રધાન
ગ્રાહકો માગે તો એક શાખામાંથી બીજીમાં ખાતું ટ્રાન્સફર કરી આપવાનું બેન્કો માટે હવે ફરજિયાત

ટ્રાયની દરખાસ્ત સ્વીકારાશે તો મોબાઈલના દરમાં ૩૦ ટકા સુધીનો વધારો થવાની શકયતા

મારૃતી સુઝુકીનો ત્રિમાસિક નેટ નફો ત્રણ ટકા ઘટીને રૃ.૬૪૦ કરોડઃ ૧૫૦ ટકા ડિવિડન્ડ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved