Last Update : 29-April-2012, Sunday

 

આ ફિલ્મમાં અમિતાભ -અભિષેક ફરી સાથે

-ઐશ્વર્યા રાય પણ હોય તેવી શક્યતા

 

 

- જોકે રામ ગોપાલ વર્મા આ બાબતે નનેયો ભણે છે

મુંબઇ, તા.29 એપ્રિલ, 2012
અમિતાભ બચ્ચને 'સરકાર' અને 'સરકાર રાજ'માં સુભાષ નાગરેનું પાત્ર ભજવીને દર્શકો પર અમીટ છાપ છોડી હતી. હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાંં પણ બિગ બી 'આઇકોનિક રોલ'માં જોવા મળશે.છેલ્લે 'સરકાર'માં અભિષેક બચ્ચને સરકારના પુત્ર શંકર નાગરેેનું પાત્ર ભજવ્યું હતું જે ે પિતાના કાર્યોને આગળ ધપાવતો અને સિકવલમાં મૃત્યુ પામતો દર્શાવ્યો હતો.
હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે અભિષેક 'સરકાર'ના આ ત્રીજા ભાગમાં પણ ભૂમિકા કરી રહ્યો છે. એક એવી અફવા પણ છે કે ઐશ્વર્યા રાય બચ્ચન માતા બન્યા બાદ 'સરકાર'ના ત્રીજા ભાગ દ્વારા ફરી કારકિર્દી શરૃ કરશે.પરંતુ રામ ગોપાલ વર્મા આ વાતને અફવા ગણી રદિયો આપે છે. ફિલ્મસર્જક રામ ગોપાલ વર્માએ તેના માઇક્રા-ે બ્લોગિંગ પર 'સરકાર'ના ત્રીજા ભાગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, '' 'સરકાર થ્રી'ની યોજના થઇ ગઇ છે. અમિતાભ અને અભિષેક બચ્ચન આમાં કામ પણ કરી રહ્યા છે. પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ ફિલ્મનો એક ભાગ હશે તે વાત ખોટી છે. ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં કામ કરવાની નથી. સ્ક્રિપ્ટનું કામ હજી ચાલુ છે.''
જોકે હજી સ્ક્રિપ્ટ ફાઇનલ થવાની બાકી છે.બધું સમુસૂથરું પાર પડશે તો મોટા પડદે દર્શકોને ફરી પિતા-પુત્રને સાથે જોવાનો લહાવો મળશે.'સરકાર થ્રી' સિવાય અન્ય એક ફિલ્મમાં પણ બિગ બી અને જુનિયર બચ્ચન ં સાથે કામ કરવાના છે જે તેમની હોમપ્રોડકશન ફિલ્મ હશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved