Last Update : 29-April-2012, Sunday

 
સોનામાં ૪૬૩ કિલો અને ચાંદીમાં ૬૪,૦૯૫ કિલોનાં કામકાજ

 

એનએસઈએલ પર ચોખામાં ૧૩,૫૦૦ ગુણી અને રૃ (કાચો કપાસ)માં ૨,૧૯,૦૩૫ કિલોની નોંધપાત્ર ડિલિવરીઃ સોયાબીનમાં ૧૧૫ ટનનું વોલ્યુમ
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૧૧૯ સોદામાં રૃ.૮૦૫.૧૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૪૩૩ સોદામાં રૃ.૧૩૨.૬૮ કરોડનાં ૪૬૩.૮૪૭ કિલોનાં કામકાજ થયાં હતાં. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨.૩૦ ઘટી રૃ.૨,૮૮૩.૭૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૯૫.૭૨ કરોડનાં ૩૩૧.૮૪૭ કિલોના વેપાર થયા હતા. સોનું ૧ કિલો એક્સ-પટણા (બિહાર) કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૨૭ ઘટી રૃ.૨૭,૯૯૯ બંધ રહ્યો હતો. સોનામાં ૧.૧૮૩ કિલોની ડિલિવરી નોંધાઈ હતી.
ચાંદીમાં ૪૪૯ સોદામાં રૃ.૩૭૫.૨૭ કરોડનાં ૬૪,૦૯૫.૬૦૦ કિલોનાં કામ સાથે ૧૧૮.૭૦૦ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૨ ઘટી રૃ.૫,૭૯૪.૫૦ બંધ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં રૃ.૧૫૭.૨૫ કરોડનાં ૨૭,૧૪૫.૬૦૦ કિલોના વેપાર થયા હતા. ૯૯.૯ શુદ્ધતાના ચાંદીના આયાતી બાર ૩૦ કિલો એક્સ-જયપુર (રાજસ્થાન)-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૯૩૯ના ભાવઘટાડા સાથે રૃ.૫૬,૭૪૫ બંધ રહ્યો હતો. ચાંદી દાણા (ગ્રેન્યુઅલ્સ) આયાતી ૨૫ કિલો કોન્ટ્રેક્ટસમાં કોલકાા ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ રૃ.૪૧૬ વધી રૃ.૫૭,૪૩૩ થયો હતો, જ્યારે કોલકાા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૫૨ ઘટી બંધમાં રૃ.૬૮,૬૯૫ રહ્યો હતો. ચાંદી આયાતી બાર ૩૦ કિલો ઈન્ટ્રા-ડે કોલકાા કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૩૦૬ વધી રૃ.૫૭,૭૫૮ રહ્યો હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ ૫ પૈસા ઢીલો રહી રૃ.૫૨૫.૨૦, ઈ-લેડ ૯૫ પૈસા સુધરી રૃ.૧૪૬.૮૫ અને ઈ-નિકલ કોન્ટ્રેક્ટ રૃ.૪ ઘટી રૃ.૧,૨૬૩ રહ્યા હતા. જસતમાં ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ રૃ.૩.૭૫ વધી બંધમાં રૃ.૧૪૨.૫૦ રહ્યો હતો, જ્યારે ઝિંક ઈન્ગોટ દિલ્હી કોન્ટ્રેક્ટ રૃ.૧૩૬ના આગલા સ્તરે જ બંધ થયો હતો.
ચોખામાં ૧૫ સોદામાં રૃ.૨.૪૮ કરોડનાં ૧૩,૫૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ક્વિન્ટલદીઠ ચોખા ૧૧૨૧ સ્ટીમ વેરાયટી ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫.૫૦ વધી રૃ.૪,૯૧૩.૮૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૪,૮૦૦ના સ્તરે રહ્યા હતા, જ્યારે રો વેરાયટી કોન્ટ્રેક્ટસમાં લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૭.૫૦ વધી રૃ.૫,૬૩૦.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫,૫૦૦ બંધ થયા હતા. ચોખા માત્ર પ્રિ-સર્ટિફાઈડ રો પિરામલ વેરાયટી ડિલિવરીપાત્ર ૩૦૦ ગુણી (૫૦ કિલોની ૧ ગુણી)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતો ટ્રેડ-ટુ-ટ્રેડ લુધિયાણા-૧ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ વધી બંધમાં રૃ.૨,૫૨૦ રહ્યો હતો.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૬૨૭ સોદામાં રૃ.૫૧.૧૩ કરોડનાં ૩૯,૦૪,૩૫૯ ગુણીનાં કામ સાથે ૧,૨૪,૩૫૯ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ ૧ ગુણી (૭૫ કિલો)નું ટ્રેડિંગ યુનિટ ધરાવતા કોન્ટ્રેક્ટસમાં કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૭૭૫ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા વધી રૃ.૭૯૭.૫૦ બંધ રહ્યા હતા, જ્યારે એરંડા ફાર્મર્સ ૧ ગુણી (૭૫ કિલો) પાટણ-૭ કોન્ટ્રેક્ટ રૃ.૩.૯૦ વધી રૃ.૭૭૫.૪૦ થયો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે ૧ ગુણી (૭૫ કિલો) ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ઉાર ગુજરાતનો ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૧૭.૧૦ ઘટી રૃ.૭૧૪.૫૦, પંથવાડા રૃ.૮.૪૦ ઘટી રૃ.૭૨૧.૪૦ અને વીસનગર રૃ.૧૩.૭૦ ઘટી રૃ.૭૧૫ બંધ રહ્યા હતા, જ્યારે હારિજ કોન્ટ્રેક્ટ રૃ.૧૪.૫૦ ઘટી રૃ.૭૦૪.૨૦, પાટણ રૃ.૧૨.૭૦ ઘટી રૃ.૭૦૬.૨૦, પાલનપુર રૃ.૭.૮૦ ઘટી રૃ.૭૨૦.૯૦ અને શોર્ટ સેલિંગ પર પ્રતિબંધવાળો વડાલી (ગુજરાત) કોન્ટ્રેક્ટ રૃ.૨૪.૨૦ ઘટી રૃ.૭૦૭.૭૦ બંધ રહ્યા હતા.
સોયાબીનના ૧ મે.ટન ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૬ સોદામાં રૃ.૩૩ લાખનાં ૧૧૫ ટનનાં કામ સાથે ક્વિન્ટલદીઠ કોટા-૭ કોન્ટ્રેક્ટનો ભાવ રૃ.૨૪.૩૦ વધી રૃ.૨,૮૯૮ બંધ થયો હતો.
ચણા-દેશી ૧૦ મે.ટન (ઈન્ટ્રા-ડે ધોરણે ખરીદ અને વેચાણની છૂટ નથી) એક્સ-ગંજબસોદા (મધ્ય પ્રદેશ) (સ્ટોક કરવા ખરીદી) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧ વધી રૃ.૩,૪૩૧ થયો હતો, જ્યારે વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૧૨૪ ઘટી રૃ.૩,૪૩૮.૫૦ના સ્તરે બંધ થયો હતો. દેશી ચણામાં ૧૦ સોદામાં રૃ.૫૨ લાખનાં ૧૫૦ ટનનો ધંધો થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૪ સોદામાં રૃ.૬.૨૪ કરોડનાં ૧,૦૧૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ભાવ ૧૦ કિલોદીઠ ૫ મે.ટનના કડી-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૬૧૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટનો ૮૦ પૈસા ઢીલો રહી રૃ.૬૨૮ના સ્તરે બંધ રહ્યા હતા, જ્યારે ૧૦ મે.ટન શમશાબાદ (આંધ્રપ્રદેશ)-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૧૦ અને શમશાબાદ-૨૫ કોન્ટ્રેક્ટ ૮૦ પૈસા સુધરી રૃ.૬૨૪.૮૦ બંધ રહ્યા હતા.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી ૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કલમેશ્વર (જિ.નાગપુર-મહારાષ્ટ્ર) કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૩ વધી રૃ.૩,૬૮૧ રહ્યો હતો. રૃમાં રૃ.૮૧ લાખની કિંમતનાં ૨,૧૯,૦૩૫ કિલોની ડિલિવરી થઈ હતી.
બાસમતી ડાંગરના ટ્રેડ-ટુ-ટ્રેડ હરિયાણા, સિરસા અને પંજાબ ડિલિવરી કોન્ટ્રેક્ટસમાં ૬૮૮ સોદામાં રૃ.૪૧.૪૭ કરોડનાં ૩,૩૧,૨૦૦ ગુણીના વેપાર થયા હતા.
રો વુલના ટ્રેડર્સ એક્સ-લુધિયાણા (પંજાબ) ૫૦૦ કિલો ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૧૩૦ સોદામાં રૃ.૧૫.૬૭ કરોડનાં ૨,૨૦,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૮૦ પૈસા સુધરી રૃ.૭૨૦.૩૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ના સ્તરે બંધ થયા હતા.
વુલ ટોપ ટ્રેડર્સ ૨૦૦ કિલો - ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૩૬ સોદામાં રૃ.૧.૨૯ કરોડનાં ૧૫,૨૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ ભાવ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટનો ૮૦ પૈસા સુધરી રૃ.૮૫૮ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૮૩૮ બંધ રહ્યા હતા.
સ્ટીલ ટીએમટી બાર એક્સ કુર્નુલ (આંધ્ર પ્રદેશ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ રૃ.૬૦ ઘટી રૃ.૫૧,૫૬૦ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૩૮ સોદામાં રૃ.૮.૨૪ કરોડનાં ૧,૫૮૦ ટનનાં કામ થયાં હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved