Last Update : 29-April-2012, Sunday

 
એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં રૃ.૧૧,૫૦૨ કરોડનું વોલ્યુમઃ

 

એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં રૃ.૧૧,૫૦૨ કરોડનું વોલ્યુમઃ સોનું નરમ ચાંદી ઢીલી પણ લાંબી મુદતના વાયદામાં સુધારો
ક્રૂડ તેલ ઘટયું તાંબુ, નિકલ, એલ્યુમિનિયમ, સીસું પણ ઢીલા કોમડેક્સ ૧૧.૨૯ પોઈન્ટ ઘટી ૩૯૭૬.૬૨
મુંબઇ, તા.૨૭
આજે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર કામકાજ વધ્યું હતું. આજે ૪,૧૧,૭૨૫ સોદામાં રૃ.૨૧,૧૯૭.૧૮ કરોડનું વોલ્યુમ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો વધીને રૃ.૧૧,૫૦૨.૦૩ કરોડનો થયો હતો.
આજે સોનામાં ૧,૦૪,૧૬૫ સોદામાં રૃ.૬,૪૮૨.૫૫ કરોડનાં ૨૨,૮૦૪ કિલો (ગઈકાલે રૃ.૪,૭૮૫.૮૧ કરોડનાં ૧૬,૫૪૧ કિલો)ના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૦,૭૭૫ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૫,૦૫૯.૦૩ કરોડનાં ૧૭,૭૯૬ કિલો, મિની વાયદામાં રૃ.૧,૩૪૮.૪૭ કરોડનાં ૪,૭૪૪ કિલો, ગિનીમાં રૃ.૪૦.૦૧ કરોડનાં ૧૪૧ કિલો અને પેટલમાં રૃ.૩૫.૦૧ કરોડનાં ૧૨૩ કિલોનો ધંધો થયો હતો.
ગઈકાલે સુધારાતરફી રહેલા સોનાના વાયદામાં આજે પીછેહઠ હતી અને એક ચાલુ ઓક્ટોબર વાયદામાં રૃ.૨૧ના સુધારાને બાદ કરતાં બધા વાયદા રૃ.૮૫થી રૃ.૧૩૪ની રેન્જમાં ઘટયા હતા. ચાલુ એપ્રિલ રૃ.૮૬ ઘટી રૃ.૨૮,૨૮૧ અને ઓગસ્ટ વાયદો સૌથી વધુ રૃ.૧૩૪ ઘટી રૃ.૨૯,૦૪૮ રહ્યા હતા. મિની વાયદા રૃ.૮૫થી રૃ.૧૦૯, ગિનીના વાયદા રૃ.૬૨થી રૃ.૬૯, પેટલના વાયદા રૃ.૪થી રૃ.૯ ઘટયા હતા. દિલ્હી-પેટલના વાયદા રૃ.૫થી રૃ.૧૪ જેટલા વધ્યા હતા.
ચાંદીમાં પણ આજે સારા વેપાર થયા હતા. આજે ૯૬,૧૨૭ સોદામાં રૃ.૫,૦૧૯.૪૮ કરોડની ૮૬૭.૫૮૫ ટન ચાંદી (ગઈકાલે રૃ.૪,૧૩૭.૧૮ કરોડની ૭૨૨.૧૯૯ ટન)નો વેપાર થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૯૩.૫૦૮ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૩૯૨.૮૫ કરોડની ૫૮૬.૫૯૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૨૯૧.૭૨ કરોડની ૨૨૩.૧૭૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૩૪.૯૧ કરોડની ૫૭.૮૨૫ ટન ચાંદીના વેપાર થયા હતા.
ચાંદીના નજીકના વાયદા નરમ હતા, પણ લાંબી મુદતના વાયદા તેજ હતા. ચાલુ વાયદામાં મે રૃ.૨૪ ઘટી રૃ.૫૭,૭૦૭ રહ્યો હતો, પણ ડિસેમ્બર રૃ.૪૧૯ વધી રૃ.૬૨,૪૦૦ રહ્યો હતો. મિની વાયદામાં પણ નવેમ્બર રૃ.૪૩ વધી રૃ.૬૨,૩૮૨ થયો હતો. માઈક્રો વાયદા રૃ.૧થી રૃ.૩૨ નરમ હતા.
બિનલોહ ધાતુઓમાં જસત સિવાયની તમામ ધાતુઓ નરમ હતી. જસતના વાયદાઓમાં મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. તાંબાના વાયદા રૃ.૩.૪૫થી રૃ.૪.૨૦, નિકલના વાયદા રૃ.૩.૭૦થી રૃ.૧૦.૮૦, એલ્યુમિનિયમના ૫૦ પૈસાથી રૃ.૧.૨૦ અને સીસાના વાયદા ૧૦ પૈસાથી ૬૦ પૈસાની રેન્જમાં ઘટયા હતા. જસતમાં ૧૦ પૈસાથી ૩૫ પૈસાની મિશ્ર વધઘટ રહી હતી. તાંબામાં રૃ.૨,૯૯૫.૫૭ કરોડનાં ૬૮,૩૮૪ ટન, નિકલમાં રૃ.૬૨૬.૫૧ કરોડનાં ૬,૭૩૩ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૨૨૭.૭૯ કરોડનાં ૨૦,૭૨૫ ટન, સીસામાં રૃ.૩૯૮.૭૮ કરોડનાં ૩૮,૮૭૦ ટન અને જસતમાં રૃ.૪૬૯.૯૭ કરોડનાં ૪૫,૭૧૦ ટનનાં કામ થયાં હતાં.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૧૨થી રૃ.૨૮, બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદાઓમાં રૃ.૧૭૭થી રૃ.૧૬૨ અને નેચરલ ગેસમાં રૃ.૧.૫૦થી રૃ.૧.૭૦નો ઘટાડો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો રૃ.૧૩ ઘટી રૃ.૫,૪૬૭, બ્રેન્ટ ક્રૂડ તેલ એપ્રિલ રૃ.૧૭ ઘટી રૃ.૬,૪૦૪ અને નેચરલ ગેસ માર્ચ રૃ.૧.૫૦ ઘટી રૃ.૧૧૩.૩૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૨,૦૬૫.૨૯ કરોડનાં ૩૭,૭૪,૫૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૬.૬૦ કરોડનાં ૨૬,૩૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૬૮૮.૮૫ કરોડનાં ૫,૯૪,૮૫,૦૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં રિફાઈન્ડ સોયાતેલનો એપ્રિલ વાયદો રૃ.૩ સુધરી રૃ.૭૩૮ બંધ રહ્યો હતો. સીપીઓનો માર્ચ વાયદો ૨૦ પૈસા ઢીલો હતો, જ્યારે સીપીઓના અન્ય વાયદા ૬૦ પૈસાથી રૃ.૧.૮૦ વધીને બંધ થયા હતા. એલચીના ચારેય વાયદા રૃ.૨૭.૨૦થી રૃ.૩૯.૮૦ની રેન્જમાં ઘટયા હતા. એલચી એપ્રિલ વાયદો રૃ.૩૯.૮૦ ઘટી બંધમાં રૃ.૧,૧૬૩.૯૦ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરના ત્રણેય વાયદા રૃ.૧૫થી રૃ.૨૮ ઢીલા હતા. ખાંડ-એમ કોલ્હાપુર એપ્રિલ રૃ.૨૩ ઘટી રૃ.૨,૭૯૦ થયો હતો, જ્યારે કપાસખોળનો એપ્રિલ વાયદો રૃ.૭.૧૦ના સુધારા સાથે બંધમાં રૃ.૧,૨૫૪.૮૦ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા એપ્રિલ વાયદો રૃ.૨.૬૦ ઘટવા સામે મે વાયદો ૬૦ પૈસા અને જૂન રૃ.૨૪.૧૦ વધીને બંધ થયા હતા. બટેટાના તારકેશ્વર વાયદા રૃ.૧૪.૯૦થી રૃ.૩૧.૨૦ જેટલા સુધર્યા હતા. બટેટા-તારકેશ્વર એપ્રિલ વાયદો રૃ.૧૪.૯૦ વધી બંધમાં રૃ.૯૨૪.૧૦ રહ્યો હતો. મેન્થા તેલમાં જૂન વાયદામાં અપવાદરૃપ ૯૦ પૈસાના ઘટાડા સિવાય અન્ય વાયદા રૃ.૧૩.૨૦થી રૃ.૧૮.૯૦ની રેન્જમાં વધ્યા હતા. મેન્થા તેલ માર્ચ વાયદો રૃ.૧૮.૯૦ વધી રૃ.૨,૧૦૮.૪૦ બંધ હતો. કપાસનો માર્ચ વાયદો રૃ.૨૩.૮૦ અને એપ્રિલ રૃ.૧૧.૭૦ ઘટી અનુક્રમે રૃ.૭૭૧.૯૦ અને રૃ.૮૨૫.૬૦ બંધ રહ્યા હતા. કોટનના ચારેય વાયદા રૃ.૧૨૦થી રૃ.૨૦૦ની રેન્જમાં નરમ હતા. કોટન માર્ચ વાયદો રૃ.૧૯૦ ઘટી રૃ.૧૬,૫૯૦ બંધ રહ્યો હતો. બદામનો એપ્રિલ વાયદો રૃ.૪.૭૫ ઘટી રૃ.૩૮૦.૨૫ બંધ રહ્યો હતો. રિફાઈન્ડ સોયાતેલમાં રૃ.૧૫ લાખનાં ૨૦ ટન, સીપીઓમાં રૃ.૩૦૯.૯૦ કરોડનાં ૫૨,૦૧૦ ટન, એલચીમાં રૃ.૧૯૩.૩૮ કરોડનાં ૧,૫૭૬ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૧૦.૫૮ કરોડનાં ૩,૭૩૦ ટન, કપાસખોળમાં રૃ.૨૦ લાખનાં ૧૬૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૦૯.૦૫ કરોડનાં ૯૫,૪૩૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧૭.૩૪ કરોડનાં ૧૬,૪૪૦ ટન, મેન્થા તેલમાં રૃ.૫૮૪.૭૭ કરોડનાં ૨,૭૫૩ ટન, કપાસમાં રૃ.૨૩.૨૬ કરોડનાં ૫,૬૭૨ ટન, બદામમાં રૃ.૧૯ લાખનાં ૫ ટન અને કોટનમાં રૃ.૪૭.૯૪ કરોડનાં ૨૭,૫૨૫ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ ૧૧.૨૯ પોઈન્ટ ઘટી ૩૯૭૬.૬૨ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૬.૨૫ પોઈન્ટ ઘટી ૪૯૭૭.૫૦, એનર્જી ઈન્ડેક્સ ૩.૭૨ પોઈન્ટ ઘટી ૩૫૭૦.૬૨ અને એગ્રી ઈન્ડેક્સ ૧૮.૮૩ પોઈન્ટ ઘટી ૩૫૮૨.૧૩ રહ્યા હતા.

 

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૦૪-૧૨

૨૮૪૦૨.૦૦

૨૮૪૨૫.૦૦

૨૮૨૪૨.૦૦

૨૮૨૮૧.૦૦

-૮૬.૦૦

સોનું-મિની

૦૪-૦૪-૧૨

૨૮૩૯૯.૦૦

૨૮૪૩૫.૦૦

૨૮૨૪૫.૦૦

૨૮૨૮૬.૦૦

-૮૫.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૩-૧૨

૨૮૧૨.૦૦

૨૮૨૦.૦૦

૨૮૦૫.૦૦

૨૮૦૮.૦૦

-૪.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૩-૧૨

૨૯૦૧.૦૦

૨૯૫૦.૦૦

૨૮૮૨.૦૦

૨૯૧૨.૦૦

૧૪.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૩-૧૨

૨૨૫૪૨.૦૦

૨૨૫૯૩.૦૦

૨૨૪૬૭.૦૦

૨૨૪૯૨.૦૦

-૬૯.૦૦

ચાંદી

૦૫-૦૫-૧૨

૫૭૭૫૦.૦૦

૫૭૯૪૯.૦૦

૫૭૬૧૦.૦૦

૫૭૭૦૭.૦૦

-૨૪.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૪-૧૨

૫૭૭૩૦.૦૦

૫૭૯૬૫.૦૦

૫૭૬૨૫.૦૦

૫૭૭૨૮.૦૦

-૩૨.૦૦

ચાંદી-મિની

૩૦-૦૪-૧૨

૫૭૭૧૧.૦૦

૫૭૯૬૫.૦૦

૫૭૬૧૩.૦૦

૫૭૭૨૯.૦૦

-૨૮.૦૦

તાંબુ

૩૦-૦૪-૧૨

૪૪૦.૦૦

૪૪૦.૦૦

૪૩૫.૩૦

૪૩૫.૯૦

-૪.૨૦

તાંબુ-મિની

૩૦-૦૪-૧૨

૪૩૯.૫૦

૪૩૯.૭૦

૪૩૫.૩૦

૪૩૫.૯૦

-૪.૧૫

નિકલ

૩૦-૦૩-૧૨

૯૩૪.૭૦

૯૩૬.૪૦

૯૨૦.૪૦

૯૨૩.૭૦

-૧૦.૮૦

નિકલ-મિની

૩૦-૦૩-૧૨

૯૩૫.૭૦

૯૩૬.૪૦

૯૨૦.૪૦

૯૨૩.૮૦

-૧૦.૬૦

એલ્યુમિનિયમ-મિની

૩૦-૦૩-૧૨

૧૧૦.૩૦

૧૧૦.૩૫

૧૦૯.૦૦

૧૦૯.૧૦

-૧.૧૫

એલ્યુમિનિયમ

૩૦-૦૩-૧૨

૧૧૦.૩૦

૧૧૦.૩૫

૧૦૯.૦૫

૧૦૯.૧૦

-૧.૨૦

સીસું-મિની

૩૦-૦૩-૧૨

૧૦૨.૬૦

૧૦૨.૭૫

૧૦૨.૦૦

૧૦૨.૧૫

-૦.૬૦

સીસું

૩૦-૦૩-૧૨

૧૦૨.૭૦

૧૦૨.૭૫

૧૦૨.૦૦

૧૦૨.૧૫

-૦.૫૫

જસત

૩૦-૦૩-૧૨

૧૦૨.૮૫

૧૦૩.૦૫

૧૦૨.૪૦

૧૦૨.૬૦

-૦.૩૫

જસત-મિની

૩૦-૦૩-૧૨

૧૦૨.૮૦

૧૦૩.૦૦

૧૦૨.૪૦

૧૦૨.૬૦

-૦.૩૫

ક્રૂડ તેલ

૧૯-૦૪-૧૨

૫૪૭૮.૦૦

૫૪૮૪.૦૦

૫૪૫૮.૦૦

૫૪૬૭.૦૦

-૧૩.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૦-૦૪-૧૨

૬૪૩૩.૦૦

૬૪૩૩.૦૦

૬૩૯૫.૦૦

૬૪૦૪.૦૦

-૧૭.૦૦

નેચરલ ગેસ

૨૭-૦૩-૧૨

૧૧૪.૩૦

૧૧૪.૩૦

૧૧૨.૨૦

૧૧૩.૩૦

-૧.૫૦

રિફા. સોયા તેલ

૧૩-૦૪-૧૨

૭૨૫.૦૦

૭૫૧.૦૦

૭૨૫.૦૦

૭૩૮.૦૦

૩.૦૦

સીપીઓ

૩૧-૦૩-૧૨

૫૮૮.૮૦

૫૯૧.૫૦

૫૮૮.૭૦

૫૮૯.૨૦

-૦.૨૦

એલચી

૧૩-૦૪-૧૨

૧૨૦૦.૦૦

૧૨૦૫.૫૦

૧૧૫૫.૫૦

૧૧૬૩.૯૦

-૩૯.૮૦

ખાંડ-એમ કોલ્હાપુર

૨૦-૦૪-૧૨

૨૮૧૪.૦૦

૨૮૩૪.૦૦

૨૭૮૭.૦૦

૨૭૯૦.૦૦

-૨૩.૦૦

કપાસખોળ

૩૦-૦૪-૧૨

૧૨૧૦.૪૦

૧૨૮૩.૯૦

૧૨૧૦.૪૦

૧૨૫૪.૮૦

૭.૧૦

બટેટા-આગ્રા

૧૪-૦૪-૧૨

૧૦૨૮.૦૦

૧૦૪૨.૦૦

૧૦૧૨.૧૦

૧૦૨૭.૦૦

-૨.૬૦

બટેટા-તારકેશ્વર

૧૩-૦૪-૧૨

૯૧૦.૦૦

૯૨૭.૫૦

૯૦૭.૦૦

૯૨૪.૧૦

૧૪.૯૦

મેન્થા તેલ

૩૧-૦૩-૧૨

૨૦૯૩.૯૦

૨૧૪૮.૦૦

૨૦૪૩.૭૦

૨૧૦૮.૪૦

૧૮.૯૦

કપાસ

૩૧-૦૩-૧૨

૭૭૧.૮૦

૭૯૩.૦૦

૭૭૧.૮૦

૭૭૧.૯૦

-૨૩.૮૦

રૃ

૩૦-૦૩-૧૨

૧૬૮૦૦.૦૦

૧૬૮૦૦.૦૦

૧૬૫૦૦.૦૦

૧૬૫૯૦.૦૦

-૧૯૦.૦૦

બદામ

૩૦-૦૪-૧૨

૩૭૩.૫૦

૩૯૫.૦૦

૩૭૩.૫૦

૩૮૦.૨૫

-૪.૭૫

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved