Last Update : 29-April-2012, Sunday

 
કંપની પરિણામો

 

યસ બેંકનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં યસ બેંકનો ચોખ્ખો નફો ૩૪ ટકા વધીને રૃા. ૨૭૧.૮ કરોડ (૨૦૩.૪ કરોડ) થયો છે. આ સમય દરમિયાન બેંકની કુલ આવકો વધીને રૃા. ૨૦૫૧.૪ કરોડ (૧૪૦૯.૩ કરોડ) થઈ હતી. વ્યાજની ચોખ્ખી આવક ૨૯ ટકા વધીને રૃા. ૪૪૮.૨ કરોડ થઈ હતી. બેંક દ્વારા પૂરા વર્ષ ભારે ૪૦ ટકા ડિવિડન્ડની જાહેરાત કરાઈ છે.
સ્ટરલાઈટનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો ૨૭ ટકા ધટીને રૃા. ૧૯૮૭ કરોડ (૨૭૩૦ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૮ ટકા વધીને રૃા. ૧૦૭૬૩ કરોડ (૧૦૦૦૦ કરોડ) થયું હતું.
નેસ્લેનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં નેસ્લે ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૮ ટકા વધીને રૃા. ૨૭૫.૭૩ કરોડ (૨૫૫.૭૧ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૩ ટકા વધીને રૃા. ૨૦૪૭.૪૫ કરોડ (૧૮૦૯.૯૯ કરોડ) થયું હતું.
તાતા મેટાલીકના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તાતા મેટાલીકનો ચોખ્ખો નફો ૨૭૧ ટકા વધીને રૃા. ૨૦.૨૦ કરોડ (૫.૪૪ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૪૪ ટકા ઘટીને રૃા. ૨૦૪ કરોડ (૩૬૪.૭૧ કરોડ) થયું હતું.
કિર્લોસ્કર બ્રધર્સે ખોટ કરી
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કિર્લોસ્કર બ્રધર્સે રૃા. ૨૦.૬૪ કરોડની ખોટ કરી હતી. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૨૦.૫૩ કરોડનો નફો હતો. કંપનીનું વેચાણ ૨૮ ટકા ઘટીને રૃા. ૫૧૮.૮૦ કરોડ (૭૧૭.૯૧ કરોડ) થયું હતું.
મોતીલાલ ઓસ્વાલનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં મોતીલાલ ઓસ્વાલ ફાઈ. સર્વિસનો નફો ૨૫૬ ટકા વધીને રૃા. ૧૮.૭૫ કરોડ (૫.૨૭ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ એક ટકો ઘટીને રૃા. ૧૦.૫૭ કરોડ (૧૦.૬૭ કરોડ) થયું હતું.
ઈન્ડો રામા સિન્થેટીકના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઈન્ડો રામા સિન્થેટીકનો ચોખ્ખો નફો ૬૫ ટકા વધીને રૃા. ૩૫.૪૭ કરોડ (૧૦૦.૬૮ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૮ ટકા ઘટીને રૃા. ૭૮૬.૯૮ કરોડ (૮૫૪.૬૧ કરોડ) થયું હતું.
સ્ટાન્ડર્ડ ઈન્ડ.ની ખોટ વધી
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સ્ટાન્ડર્ડ ઈન્ડ.ની ખોટ વધીને રૃા. ૪.૫૨ કરોડ (૦.૯૬ કરોડ) થઈ હતી. કંપનીનું વેચાણ ૧૧ ટકા ઘટીને રૃા. ૧.૮૬ કરોડ (૨.૦૯ કરોડ) થયું હતું.
ICICI હોમ ફાઈનાન્સનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સનો ચોખ્ખો નફો ૧૧ ટકા વધીને રૃા. ૨૫૯.૬૫ કરોડ (૨૩૩.૨૯ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૪ ટકા ઘટીને રૃા. ૯૮૦.૦૪ કરોડ (૧૧૪૨.૮૨ કરોડ) થયું હતું.
આંધ્ર પેપરના નફામાં ઉછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં આંધ્ર પ્રદેશ પેપર મીલનો ચોખ્ખો નફો ૮૭ ટકા વધીને રૃા. ૧૫.૭૨ કરોડ (૮.૪૨ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૯ ટકા વધીને રૃા. ૨૯૯.૧૪ કરોડ (૨૫૦.૮૦ કરોડ) થયું હતું.
એડ પેરીનો નફો ઘટયો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એડ પેરી ઈન્ડિયાનો ચોખ્ખો નફો ૧૧ ટકા ઘટીને રૃા. ૧૪૩.૧૧ કરોડ (૧૬૦.૯૬ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૧૨ ટકા વધીને રૃા. ૪૬૨.૩૭ કરોડ (૪૧૪.૧૬ કરોડ) થયું હતું.
એલએન્ડટી ફાઈનાન્સના નફામાં ઘટાડો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એલએન્ડટી ફાઈનાન્સનો ચોખ્ખો નફો ૧૪ ટકા ઘટીને રૃા. ૧૯૯.૦૧ કરોડ (૨૩૦.૪૪ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૭ ટકા વધીને રૃા. ૧૭૭૨.૨૬ કરોડ (૧૩૯૨.૮૮ કરોડ) થયું હતું.
બાટાના નફામાં ગાબડું
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં બાટા ઈન્ડિયાનો ચોખ્ખો નફો ૬૭ ટકા ઘટીને રૃા. ૩૬ કરોડ (૧૦૯.૩૭ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૩૧ ટકા ઘઠીને રૃા. ૪૦૫.૪૮ કરોડ (૩૧૦.૬૬ કરોડ) થયું હતું.
એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડીંગ
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડીંગે રૃા. ૫૯.૯૭ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૫.૯૯ કરોડની ખોટ હતી. કંપનીનું વેચાણ રૃા. ૬૫.૧૮ કરોડ રહ્યું હતું.
કિર્લોસ્કર ઓઈલનો નફો વધ્યો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં કિર્લોસ્કર ઓઈલનો ચોખ્ખો નફો ૧૯ ટકા વધીને રૃા. ૫૬.૬૧ કરોડ (૪૭.૬૧ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૪ ટકા ઘટીને રૃા. ૫૭૩.૧૫ કરોડ (૫૯૬.૭૮ કરોડ) થયું હતું.
એમઆરએફના નફામાં ઊછાળો
માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં એમઆરએફનો ચોખ્ખો નફો ૬૭ ટકા વધીને રૃા. ૧૫૦.૧૩ કરોડ (૮૯.૮૫ કરોડ) થયો હતો. કંપનીનું વેચાણ ૨૬ ટકા વધીને રૃા. ૨૯૯૦.૬૩ કરોડ (૨૩૮૧.૫૬ કરોડ) થયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved