Last Update : 29-April-2012, Sunday

 
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

નિફટી ફયુચર ૫૨૭૦ પોઇન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૨૦૯) આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૨૩૭ પોઇન્ટના પ્રથમ અને ૫૨૭૦ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૩૦ પોઇન્ટથી ૫૧૦૩ પોઇન્ટ ૫૦૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.. ૫૨૭૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...
NTPC લિ. (૧૬૧)ઃ પાવર ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૫૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૫૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૧૬૯ થી રૃા. ૧૭૩નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૭૪ ઉપર તેજી તરફી ધ્યાન..
સિપ્લા લિ. (૩૧૦)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૯૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૨૯૦ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૨૩ થી રૃા. ૩૩૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
તાતા મોટર્સ (૩૧૨)ઃ રૃા. ૩૦૧ નો પ્રથમ તેમજ રૃા. ૨૯૬ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૩૨૬ થી રૃા. ૩૩૫ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
ભારતી ટેલિ (૩૦૭) ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૩૧૯ થી રૃા. ૩૨૫ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૯૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો...
DLF લિમિટેડ (૧૮૧) રિઆલિટી સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થેે રૃા. ૧૭૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક..તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૮૯ થી રૃા. ૧૯૫ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
હિંદુસ્તાન ઝીંક (૧૨૪)ઃ સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આસ્ટોકમાં રૃા. . ૧૧૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંલક્ષી રૃા. ૧૩૩ થી રૃા. ૧૪૧ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
સ્ટરલાઇટ ઇન્ડ્ર. (૧૦૪) રૃા. ૯૭નો પ્રથમ તેમજ રૃા. ૯૩ના સ્ટ્રોંગ સપોર્ટથી મેટલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૧૬ થી રૃા.૧ ૨૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...
જીન્દાલ સ્ટીલ (૪૮૧)ઃ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક છેતરામણાં ઉછાળે રૃા. ૪૯૪ના સ્ટોપલોસથી વેચાણ લાયક પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૪૬૪ થી રૃા. ૪૫૧ના ભાવની આસપાસ નફો કરવો.
રિલાયન્સ (૭૪૨)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રિફાઇનરી સેક્ટરનો આ સ્ટોક રૃા. ૭૬૪ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૨૬ થી રૃા. ૭૧૯ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગ લક્ષી રૃા. ૭૭૩ સ્ટોપલોસ ધ્યાને લેવો...
મારૃતી ઉદ્યોગ (૧૩૭૯)ઃ રૃા. ૧૩૯૫ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૪૦૬ના સ્ટોપલોસ વેચાણ લાયક..તબક્કાવાર રૃા. ૧૩૫૫ થી રૃા. ૧૩૪૦નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે.. રૃા. ૧૪૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેવો...
- નિખિલ ભટ્ટ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved