Last Update : 28-April-2012, Saturday

 
અમરેલીમાં સશસ્ત્ર જૂથ અથડામણ થઇ

- ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

 

- મારામારી મામલે બન્ને જુથ દ્વારા સામસામી ફરિયાદ

અમરેલી,તા.૨૭
અમરેલી શહેરમાં ગતરાત્રે બે જુથો વચ્ચે સર્જાયેલ અથડામણથી શહેરભરમાં અશાંતિનો માહોલ સર્જાયા બાદ પોલીસ દ્વારા તાત્કાલીક પગલા ભરાતાં પરિસ્થિતિ કાબુમાં આવી ગયેલ હતી. આજે સવારે બંને જુથોએ ટોળાશાહી રચિ એક બીજાને મારમારી મારી નાખવાની ધમકીની ફરીયાદ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી છે.
પોલીસ દફતરેથી મળતી વિગત મુજબ અમરેલી શહેરનાં જેશિંગપરા - રામપરા વિસ્તારમાં રહેતો કૌશિક હસમુખભાય કુંજડીયા તેમજ તેનાં ત્રણ મિત્રોને બે દિવસ પહેલાં કોલેજમાં કોઈ કારણોસર બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી રાતરાતના ૯.૩૦ કલાકની આસપાસ શહેરનાં કાશ્મીરા ચોક આગળ શહેરનાં કસ્બાવાડ વિસ્તારમાં રહેતો બોબિનો ભત્રિજો, તકદીરખાન વાળો ઈમરાન, જી. ફુટવેરમાં નોકરી કરતો સલીમ સહિત ૧૦ શખ્સોએ લાકડી, તલવાર જેવા હથિયારો લઈ ખુલ્લી બજાર દોડી જઈ ૫થી ૬ જેટલાં મોટર સાયકલોને નૂકશાની પહોંચાડીને ચારેય યુવાનોને મારવા દોડી આવતાં યુવાનો પોતાનો જીવ બચાવવા ભાગી છુટેલ હતાં.
ભરબજારે ખુલ્લી તલવારો સાથે ધસી ગયેલા મુસ્લિમ યુવાનોને જોઈ દૂકાનો ટપો ટપ બંધ થઈ ગયેલી હતી. ઘટનાં અંગે પોલીસને જાણ થતાં એસ.પી. શોભા ભુતડા સહિતનો કાફલો તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચિ જતાં પરિસ્થિતિને કાબુમાં લઈ લીધેલ હતી.
શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તાત્કાલીક જીલ્લાભરની પોલીસ બોલાવી લેવાયા બાદ વહેલી સવારે એસ.આર.પી.ની ટુકડી બોલાવી શહેરનાં બિનાકા ચોક, ચોરાયા, જેશિંગપરા વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયેલો છે.
હાલ પરિસ્થિતિ સંપુર્ણ કાબુમાં છે. જૂથ અથડામણ અંગે કૌશિક હસમુખભાઈ કુંજડીયા (ઉ.વ.૨૧)એ ૧૦ મુસ્લિમ યુવાનો સહિત ૫૦થી ૬૦ વ્યક્તિઓનાં ટોળાએ હૂમલો કર્યાની તેમજ સામાપક્ષે ફરીદ અબ્દુલભાઈ રઈશે સંજય શેલડીયા, તન્મય કુંજડીયા, રાહુલ હિરપરા ચિરાગ ગજેરા સહિત ૪૦ જેટલી વ્યક્તિનાં ટોળાએ હૂમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved