Last Update : 28-April-2012, Saturday

 
યુનિવર્સિટીમાં કાયદાનો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૃ કરવાની માગણી

૩૦ વર્ષ જૂની માગ સ્વીકારવા સામાજિક કાર્યકર દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત

 
ભાવનગર, શુક્રવાર
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા ભાવનગર યુનિવર્સિટીને રૃપિયા ૨૧૬ લાખની ગ્રાન્ટ ફાળવેલ છે તો હવે એલ.એલ.એમ.નો કોર્ષ શરૃ કરવા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરનું બિલ્ડીંગ બનાવવાની રજૂઆત યુનિવર્સિટીના કુલપતિને કરાઇ છે.
શહેરના દિવાનપરા રોડ પર રહેતા સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર જસવંતરાય શાહે કુલપતિને રજૂઆત કરી છે કે ટૂંક સમય પહેલા જ કેન્દ્ર સરકારનાં માનવ સંશોધન મંત્રાલય હેઠળ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા રૃપિયા ૨૧૬ લાખની ભાવનગર યુનિવર્સિટીને ઓરીએન્ટેડ કોર્સીસ માટે ફાળવણી કરવામાં આવી છે. તેથી વિવિધ અભ્યાસક્રમોની સાથે જ કેરીયર ઓરી એન્ટેડ કોર્સીસ લાભ થઇ શકે તે માટે ભવિષ્યમાં વ્યવસાયીક અને નોકરીમાં પણ ઉપયોગી સાબિત થાય તે હેતુથી ભારત સરકારના માનવ સંશોધન મંત્રાલય દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનના માધ્યમથી બારમી પંચ વર્ષિય યોજનામાં પાંચ ગણા કરતા વધુ નાણાની ફાળવણી એટલે કે રૃપિયા ૨૧૬ લાખની માતબાર રકમ ભાવનગર યુનિવર્સિટીને ફાળવવામાં આવેલ હોવાથી હવે ભાવનગર યુનિવર્સિટી આર્થિક રીતે સધ્ધર થયેલ હોવાથી એલ.એલ.એમ.નો કોર્ષ શરૃ કરવા માટે (પી.જી.) પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર બિલ્ડીંગ બનાવી શકવા સધ્ધર બનેલ હોવાથી તાત્કાલીક ટૂંક સમયમાં આ ૩૦ વર્ષ જુની માંગણીઓ સ્વીકાર કરીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવાયું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved