Last Update : 28-April-2012, Saturday

 

જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા એવોર્ડ મળશે

મહિલા ખેડૂત પણ અરજી કરી શકશે

 
ભાવનગર, શુક્રવાર
ભાવનગર જિલ્લામાં વસતા અને ખેતી કરતા પ્રગતિશીલ ખેડુતોને રાજ્ય સરકારના એકમ દ્વારા એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત માત્ર પુરુષો જ નહિ મહિલા ખેડુત પણ ઉમેદવારી નોંધાવી શકશે.
કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતીશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવિનતા લાવવા ઉત્પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. તેઓ માટે તેઓને ખેત ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલ યોગદાનની કદરરૃપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકાર પુરસ્કૃત અને ગુજરાત રાજ્ય સરકાર સંચાલીત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ અજન્સી આત્મા યોજના હેઠળ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
આ એવોર્ડસ ગુજરાત રાજ્યમાં ખેતી કરતા કોઈ પણ પુરૃષ કે મહિલા ખેડુત ભાઈ કે બહેને વ્યક્તિગત રીતે આપેલ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. આ એવોર્ડસમાં ભાગ લેવા ઈચ્છનાર ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડુત ભાઈ કે બહેને અરજી પત્રક ભરી તા. ૧૫-૭ સુધીમાં જરૃરી બિડાણો સહિત જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેકટર, આત્મા ને પહોંચતું કરવાનું રહેશે. મોડા મળેલ અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved