Last Update : 28-April-2012, Saturday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૩,૭૦,૨૭૨ લોટનું વોલ્યુમ

મે વાયદામાં રૃપિયામાં ડોલર સામે ૧ પૈસાનો સુધારો યુરો સામે ૧૪ પૈસા, પાઉન્ડ સામે ૨૪ પૈસા અને યેન સામે ૧૨ પૈસાનો ઘટાડો

મુંબઈ, તા.૨૭
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૫૨૪૭૮ સોદામાં રૃ.૭,૩૮૪.૦૮ કરોડનાં ૧૩૭૦૨૭૨ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૪૩૦૯૪૯ લોટનો હતો.
રૃપી-યુરોના મે વાયદામાં ૬૪૮૭ સોદામાં રૃ.૩૦૨.૮૪ કરોડનાં ૪૩૩૩૦ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૦૮૬૮ લોટનો હતો. મે વાયદો રૃ.૬૯.૭૨૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૦.૦૫૭૫ અને નીચામાં રૃ.૬૯.૭૨૫૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૯.૯૭૭૫ રહ્યો હતો. રૃપિયો યુરો સામે મે વાયદામાં ૧૪ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના મે વાયદામાં ૨૩૦૪ સોદામાં રૃ.૭૬.૯૪ કરોડનાં ૮૯૮૦ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૮૧૬૧ લોટનો હતો. મે વાયદો રૃ.૮૫.૫૬૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૫.૮૦૫૦ અને નીચામાં રૃ.૮૫.૪૩૦૦ રહી રૃ.૮૫.૭૩૭૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં મે વાયદામાં ૨૪ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના મે વાયદામાં ૩૬૯૫ સોદામાં રૃ.૯૬.૩૦ કરોડનાં ૧૪૭૧૬ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૨૯૩ લોટનો હતો. મે વાયદો રૃ.૬૫.૩૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૫.૭૪૦૦ અને નીચામાં રૃ.૬૪.૯૦૫૦ રહી બંધમાં રૃ.૬૫.૪૯૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે મે વાયદામાં ૧૨ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના મે વાયદામાં ૩૭૯૬૮ સોદામાં રૃ.૬,૬૮૨.૩૫ કરોડનાં ૧૨૬૧૭૨૮ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૪૫૧૬૭ લોટનો હતો. મે વાયદો રૃ.૫૨.૮૪૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૦૬૭૫ અને નીચામાં રૃ.૫૨.૮૨૨૫ રહ્યા બાદ બંધમાં રૃ.૫૨.૮૯૦૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો મે વાયદામાં ૧ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૭ એપ્રિલને શુક્રવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૨.૬૮૧૩ (ગયા ગુરૃવારે રૃ.૫૨.૫૬૭૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૩૮૧૫ (ગયા ગુરૃવારે રૃ.૬૯.૫૬૩૦), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૫.૧૨૨૪ (ગયા ગુરૃવારે રૃ.૮૫.૦૨૭૧) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૫.૧૮૦૦ (ગયા ગુરૃવારે રૃ.૬૪.૭૮૦૦) જાહેર કર્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved