Last Update : 28-April-2012, Saturday

 
એનએસઈએલ પર ચોખામાં ૨૫,૨૦૦ ગુણી અને ખાંડમાં ૨,૬૨૦ ટનની ડિલિવરી

રો વુલમાં ૩,૪૧,૦૦૦ કિલો અને વુલ ટોપમાં ૪,૦૦૦ કિલોનાં કામકાજ

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩,૬૭૫ સોદામાં રૃ.૪૪૩.૬૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૪૪૩ સોદામાં રૃ.૨૨.૫૧ કરોડનાં ૭૭.૫૩૦ કિલોનાં અને ચાંદીમાં ૧૪૮ સોદામાં રૃ.૪૬.૦૬ કરોડનાં ૮,૦૩૮.૧૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪ ઘટી રૃ.૨,૮૯૪ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૧ ઘટી રૃ.૫,૭૩૧ બંધ રહ્યા હતા. સોનાનો ચેન્નાઈ સુરાણા કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૪૮.૭૦ વધી રૃ.૨,૯૫૨ બંધ થયો હતો. સોનામાં કુલ ૧૭.૪૬૦ કિલોની ડિલિવરી થઈ હતી. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૯ વધી રૃ.૨,૮૭૧ થયો હતો. ઈ-પ્લેટિનમમાં રૃ.૪.૫૧ લાખનાં ૧૫૭ ગ્રામનાં કામ થયાં હતાં.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૨.૭૦ વધી રૃ.૫૨૪.૨૦, ઈ-લેડ રૃ.૧.૧૫ વધી રૃ.૧૫૩.૬૦, ઈ-નિકલ રૃ.૧૧.૫૦ વધી રૃ.૧,૨૯૬ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૨૦ પૈસા સુધરી રૃ.૧૪૫.૮૦ના સ્તરે રહ્યા હતા.
ચોખા ૧૧૨૧ રો વેરાયટી ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬૪.૭૦ વધી રૃ.૬,૧૨૯ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૦ વધી રૃ.૬,૦૧૦ બંધ રહ્યા હતા. ચોખામાં ૪૫ સોદામાં રૃ.૭.૭૪ કરોડનાં ૨૫,૫૦૦ ગુણીની ડિલિવરી ઊતરી હતી.
ખાંડના એમ-૩૦ અને એસ-૩૦ ૧ મે.ટન શોર્ટ સેલ પર સદંતર પ્રતિબંધ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭.૮૮ કરોડનાં ૨,૬૨૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ખાંડ એમ-૩૦ પટણા-૧૦ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૫ વધી રૃ.૩,૦૪૦ અને ખાંડ-એસ-૩૦ પટણા-૧૦ કોન્ટ્રેક્ટ રૃ.૨૦ વધી રૃ.૨,૯૮૦ બંધ રહ્યા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૪૩૬ સોદામાં રૃ.૨૦.૪૬ કરોડનાં ૮૨,૮૩૮ ગુણીનાં કામ સાથે ૮૨,૭૭૮ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૬.૬૦ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ડીસા કોન્ટ્રેક્ટ ૭૦ પૈસા સુધરી રૃ.૬૮૨.૬૦, પાટણ રૃ.૧૭.૨૦ ઘટી રૃ.૬૫૮.૫૦ અને પંથવાડા રૃ.૧૨.૪૦ ઘટી રૃ.૬૭૪ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૨.૭૪ કરોડનાં ૪૦૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા સુધરી રૃ.૬૯૩.૪૦ના સ્તરે રહ્યા હતા.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૬૪ સોદામાં રૃ.૩૦.૨૦ કરોડનાં ૪,૬૦૫ ટનનાં કામ સાથે ૪,૬૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૦ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા ઘટી રૃ.૬૬૨.૩૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૩૬ ઘટી રૃ.૩,૬૪૮ થયો હતો. કાચા કપાસમાં ૩૧ સોદામાં રૃ.૨૪.૯૯ લાખનાં ૬૭,૨૬૫ કિલોનાં કામ થયાં હતાં.
ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા સુધરી રૃ.૧,૧૭૪ના સ્તરે રહ્યા હતા. ડાંગરમાં રૃ.૩૪.૧૬ કરોડનાં ૪,૨૦૦ ગુણીના વેપાર થયા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૧,૨૧૮ સોદામાં રૃ.૭૮.૫૨ કરોડનાં ૫,૮૮,૦૦૦ ગુણીનો ધંધો થયો હતો.
રો વુલમાં ૨૨૫ સોદામાં રૃ.૨૪.૨૩ કરોડનાં ૩,૪૧,૦૦૦ કિલો અને વુલ ટોપ્ના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૮ સોદામાં રૃ.૩૩.૮૪ લાખનાં ૪,૦૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved