Last Update : 28-April-2012, Saturday

 
કોપરમાં વાયદા સામે હાજર ભાવોમાં ૧૫૦ ડોલરનું રેકોર્ડ પ્રીમિયમ બોલાયું !
માંગ સામે પુરવઠો ઘટી ૪ વર્ષના તળિયે ઉતરી જવાની ભીતિ ઃ ઘરઆંગણે ભાવો ઉછળ્યા ઃ નિકલમાં રૃ.૨૦૦૦નો ઓચિંતો ઉછાળો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૭
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરમાં તેજી આગળ વધી હતી, જસત તથા નિકલના ભાવો પણ ઉછળ્યા હતા જયારે અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. હાજરમાં આજે ભાવો કિવ.ના કોપર વાયર બારના વધુ રૃ.૨૦૦ વધી રૃ.૫૧૪૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૨૦૦થી ૩૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક વધુ ૩૫૨૫ ટન ઘટતાં ત્યાં ૩ મહિનાના ભાવો ૮૨૫૭ વાળા વધી ૮૩૪૪ ડોલર રહ્યાના સમાચારો હતા, ત્યાં હાજર માલની અછત વચ્ચે ૩ મહિનાના ભાવો સામે હાજર કોપરના ભાવો ૧૪૦થી ૧૫૦ ડોલર ઉંચા બોલાઈ રહ્યાના સમાચારો હતા. દરમિયાન વૈશ્વિક સ્તરે કોપરનો પુરવઠો કોપરની માંગ સામે ચાર વર્ષના તળિયે ઉતરવાની શક્યતા જાણકારો બતાવતા હતા. માઈનસમાં ઓપરેટીંગ સમસ્યાઓ લેબરની અછત, ઓર ગ્રેડ માલની ઘટતી ગુણવત્તા વિ. કારણોસર વિશ્વ બજારમાં કોપરમાં હવામાન બુલીશ થઈ ગયું છે. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે કિવ.ના ભાવો નિકલના રૃ.૨૦૦૦ વધી રૃ.૧૧૧૦૦૦ રહ્યા હતા જયારે જસતના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૩૩૦૦ રહ્યા હતા, સીસા, ટીન તથા એલ્યુ.ના ભાવો જો કે આજે શાંત રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપર પાછળ અન્ય ધાતુઓના ભાવો પણ ૩ મહિનાના વાયદાના વધી ટીનના ૨૨૪૬૦ ડોલર, નિકલના ૧૮૩૪૬ ડોલર, એલ્યુ.ના ૨૧૦૫ ડોલર, જસતના ૨૦૩૯ ડોલર તથા સીસાના ૨૧૩૫ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં એલ્યુ.નો સ્ટોક આજે ૧૦૭૨૫ ટન, જસતન ો ૧૦૦ ટન તથા સીસાનો ૨૧૦૦ ટન ઘટયો હતો સામે નિકલનો સ્ટોક ૧૦૨૬ ટન તથા ટીનનો ૫૧૫ ટન વધ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved