Last Update : 28-April-2012, Saturday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૫ એપ્રિલથી મંગળવાર ૧ મે સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડનો ઉપયોગ ફળકથન કરવા માટે થાય છે અને દરેક કાર્ડનું અલગ અર્થઘટન હોય છે. ભાવિ સમયનો સંકેત અલગ અલગ કાર્ડના અવલોકન દ્વારા કરી શકાય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી આજે ઈન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ફાઈવ ઓફ કપ્સનું કાર્ડ તમારા માટે મિશ્રફળદાયક સમય હોવાનું સૂચવી જાય છે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. તમારા રોજંિદા કાર્યોમાં ક્યાંક અવરોધ ઉદ્‌ભવી શકે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કામોમાં સરળતા રહેશે. ધીરજપૂર્વક નિર્ણયો લેવામાં સફળતા મેળવી શકાશે. તા. ૨૬. ૨૭ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - એસ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા પુરૂષાર્થનું શુભફળ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં અવરોધ સર્જાયેલા હશે તો તેનો યોગ્ય ઉકેલ મેળવી શકાશે. કોર્ટ-કચેરી સંબંધિ કાર્યોમાં સફળતા મળશે. યશ પ્રાપ્ત થાય તેવી ઘટના બનશે. નવાં કાર્યોની શરૂઆત કરી શકાશે. તા. ૨૪. ૨૮. ૨૯. ૩૦. શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - નાઈટ ઓફ કપ્સનું કાર્ડ તમારા એકાદ કાર્યનો સફળતાપૂર્વક અંત આવશે અને બીજા કાર્યની શરૂઆત કરતા અગાઉ થોડા સમયનું અંતર રાખજો અને યોગ્ય આયોજન કરી આગળ વધવામાં લાભ મેળવી શકાશે. વઘુ પડતા લાગણીવશ બની શકો તેવો પ્રસંગ બનશે. તા. ૨૬. ૨૭. ૧ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - પેજ ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધોમાં મનદુઃખ ઉદ્‌ભવ્યું હોય તે દૂર શકવાનું સૂચવી જાય છે. તમારા માટે પ્રગતિકારક સમય હોઈ વર્તમાન સમય દરમ્યાન પ્રાપ્ત થતી તકનો ઉપયોગ કરવાનું ચૂકશો નહિ. ટેકનીકલ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૨૫. ૨૮. ૨૯. ૩૦. શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - નાઈટ ઓફ સ્વૉર્ડસનું કાર્ડ તમારી હંિમત અને સાહસશક્તિનો પરિચય આપી શકો તેવી તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા આયોજન મુજબ મહત્ત્વનાં કાર્યોની ગોઠવણી કરી શકવામાં સફળતા મળશે. નવી વ્યક્તિઓની પરિચયમાં આવવાનું બનશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. તા. ૨૫. ૨૬. ૨૭. ૧. શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ફોર ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા માટે લાભદાયક સમય હોવાનું સૂચવી જાય છે. એકાદ મહત્ત્વનાં કાર્યમાં અણધારી સફળતા મળશે. નવપરિણિત દંપતિ માટે શુભ સમાચાર મળે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો ઉદ્‌ભવશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મળશે. તા. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - ટેમ્પરન્સનું કાર્ડ તમારા સંઘર્ષાત્મક અને દ્વિધાયુક્ત પ્રશ્નોમાં સમાધાનકારી ઉકેલ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા રચનાત્મક વિચારોને અમલમાં મૂકી શકશો. નવાં કાર્યોની શરૂઆત થઈ શકશે. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ યશ મેળવી શકશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ ઉદ્‌ભવી હોય તો તેમાં રાહત જણાશે. તા. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ સનનું ઊલટું આવેલું કાર્ડ તમને વઘુ પડતો આત્મવિશ્વાસ ન રાખવા સૂચવી જાય છે. અન્યથા મહત્ત્વનાં કાર્યોમાં અવરોધ ઉદ્‌ભવશે. કોઈપણ કાર્યની શરૂઆત કરી રહ્યા હો તો તે અંગે પૂરતા ચોકસાઈ કરી આગળ વધવું હિતાવહ જણાવી શકાય. જીવનસાથી સાથે સમાધાનકારી વલણ અપનાવવું નહિ તો ન જેવી બાબતોમાં મતભેદ ઉદ્‌ભવશે. તા. ૨૫. ૧. શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ક્વીન ઓફ વૉન્ડસનું કાર્ડ પ્રામાણિકતાપૂર્વક કરવામાં આવતા કાર્યોમાં ન ધારેલું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે તથા બિનજવાબદારી પૂર્વકના કાર્યોમાં કસોટી ઉદ્‌ભવશે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે. અવિવાહિત વ્યક્તિઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે તક પ્રાપ્ત થશે. તા. ૨૫. ૨૬. ૨૭. શુભ.

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ એમ્પરરનું કાર્ડ-કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. કુટુંબની વડિલ વ્યક્તિઓ દ્વારા પ્રશંસા મેળવી શકો તેવો પ્રસંગ ઉદ્‌ભવશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે બઢતીના યોગ ઉદ્‌ભવશે. સહકાર્યકોરોનો સહકાર મળી રહેશે. રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવું પરિવર્તન આવશે. તા. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ટુ ઓફ કપ્સનું કાર્ડ દાંપત્યજીવનમાં ઉદ્‌ભવેલી મુશ્કેલીઓનો સુખદ ઉકેલ આવવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓના માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે તેમજ ભાગીદારી સંબંધિત બાબતોમાં ઉદ્‌ભવેલી મુશ્કેલીઓનું નિરાકરણ થઈ શકશે. મિત્રો સહાયક બનશે. તા. ૨૮. ૨૯. ૩૦. ૧. શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess -ફાઈવ ઓફ સ્વોર્ડસનું ઊલટું આવેલુ કાર્ડ કોઈની પણ સાથે વિશ્વાસઘાત ન થાય તે અંગે સાવચેતી નુકશાનકારક નીવડશે. નાણાંકીય બાબતોનું આયોજન કરવામાં ઊતાવળા ન બનવું. કોઈપણ કાર્યનો અમલ કરતા અગાઉ યોગ્ય વિચાર કરવો નહિ તો અવરોધ ઉદ્‌ભવશે. તા. ૨૫. ૧. શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved