Last Update : 27-April-2012, Friday

 

યુ.કેના એક ગામમાં સ્ટોર ચલાવતા ભક્તિ પટેલ સોશિયલ વર્ક માટે ચરોતરમાં આવી ગયા

વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી

- ભક્તિ પટેલે યુ.કે.ની લાઇફ છોડીને નડીયાદ મહેમદાવાદ રોડ પર વૃદ્ધો માટે હેપ્પી ડેઝ હોમ શરૂ કર્યું છે.

 

યંગસ્ટર્સ અત્યારે વેસ્ટર્ન કલ્ચરના રંગે રંગાયેલા છે ત્યારે વીસ વર્ષ યુરોપમાં કમાણી કરી પાછા વતનમાં આવીને વૃદ્ધાશ્રમ સાથે જોડાતી ચરોતરની એક પટેલ યુવતીનો કિસ્સો પોઝીટીવ સોશિયલ નવ્ઝ બતાવે છે. યુકે માં ય્ચાુૈબં એરપોર્ટ નજીક આવેલા લ્લચઅુચગિચ લ્લીચાર ગામમાં સ્ટોર ચલાવતાં ભક્તિ પટેલે ગયા વર્ષે નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર વૃદ્ધો માટેનું હેપ્પી ડેઝ હોમ બનાવ્યું છે. મોટે ભાગે શઇૈં પોતાની કમાણી વતનમાં જમીનો અને મિલકતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તેમાં યુરોપથી આવીને ગુજરાતણ જોડે પરણેલા ’નિક’ યુવાનની ભાવના ભળી છે. નિકે પોતાની પત્ની ભક્તિ પટેલનો સેવામાર્ગ અપનાવી લીધો છે. એટલે માર્શલ આર્ટનો જાણકાર નિક એક સ્થાનિક ઇન્ટનેશનલ સ્કુલમાં સ્પોર્ટ ટીચર તરીકેની નોકરી કરે છે, અને ભક્તિ પટેલની આ સેવા સાધનાની ઘૂણીમાં પોતાની પણ એક આહુતિ ઉમેરે છે.
ભક્તિ પટેલ કહે છે, હું સ્કુલમાં હતી ત્યારથી સોશિયલ કામ કરવાનો નિર્ણય કર્યો હતો. પછી ૧૯૯૦માં પપ્પા અને ભાઇઓ સાથે લંડન ગઇ. ત્યાં સંઘર્ષ કરીને સેટલ થઇ, કમાઇ, પછી લાગ્યું કે હવે કમાવવાની જરૂર નથી એટલે જે ભેગું થયું હતુ તે લઇને ઇન્ડિયા આવવાનું નક્કી કર્યું. ૨૦૦૪માં નડિયાદ આવી શું કામ થઇ શકે એનો સર્વે કર્યો. અને નક્કી કર્યું કે ઓલ્ડ એજ હોમ બનાવવું. ૨૦૦૬માં પર્સનલ સેવીંગમાંથી હેપ્પી ડેઝ સાર્વજનિક ટ્રસ્ટ નોંધાવ્યું. પછી શેઢી નદીના કિનારે ૩૩,૦૦૦ ચો.ફૂટનું ખેતર ખરીદ્યું. જેમાં ૩૦ એટેચ્ડ રૂમોવાળું મોટું ઘર બનાવ્યું છે. મારે મન આ ઘરડા ઘર નથી, અને કોઇ સંસ્થાનું બિલ્ડીંગ પણ નથી. આ તો મારું પોતાનું ઘર છે, જેની ૩૦ રૂમોમાં બીજા ત્રીસ ઓલ્ડ એજ ફેમીલી પોતાના ફૂડ બીલની વ્યવસ્થા કરીને મારી સાથે રહેવા આવી શકે છે. અમે રહેવાનો કોઇ ચાર્જ લેતા નથી. લાઇટબીલ, સફાઇ, વોશીંગ, બઘુ જ અહીં કોઇ ચાર્જ લીધા વગર મળી શકે છે.’’
આંબો, ચીકુ, રાયણ, નિલગીરી, જાંબુ, લીમડો, બાવળ જેવાં અનેક વૃક્ષોથી લૂમીઝૂમી રહેલો આ હેપ્પી ડેઝમાં પ્રકૃતિની સુંદરતા સાથે ચરોતરી મિજાજ અને સેવાનો ભાવ ભળેલો છે. વળી, આ સ્થળનું આઘ્યાત્મિક મહત્ત્વ પણ છે. અમદાવાદમાં સર્જીકલ સાધનોનો વેપાર કરનાર ૯૦ વર્ષના મગનભાઇ પટેલ અહીં રહેવા આવ્યા છે. તેઓ કહે છે, ’’આ સ્થાનમાં મહર્ષિ અરવંિદ અને શ્રી માતાજીની ચેતના અનુભવાય છે. ૧૯૫૫માં ગુજરાતની પહેલી અરવંિદ સાધના શિબિર આ જગ્યાએ થઇ હતી. જેમાં અંબુભાઇ પુરાણી, સુંદરમ્‌, કવિ પુજાલાલ જેવા મહાનુભાવો આવ્યા હતા. આજે અહીં શ્રી અરવંિદનું સમાધિ મંદિર છે. જેમાં તેમના અવશેષો પધરાવેલા છે. આથી આ હેપ્પીહોમ ઘરડાઘર જેવું નહીંં, પરંતુ પોતાનું જ ઘર હોય એવી આત્મીયતા આપે છે.’’
છેલ્લાં એકાદ વર્ષથી શરુ થયેલાં આ હેપ્પી ડેઝ હોમમાં અત્યારે તો બે જ વૃદ્ધો રહે છે. પરંતુ સરયુબેન, ઉમાબેન, ચંદ્રકાન્તભાઇ જેવા બીજા આઠથી નવ વૃદ્ધો અહીં આવીને રહ્યાં છે, અને ઉનાળાનું વેકેશન ગાળવા પોતાના સંતાનો જોડે ગયા છે. અહીંયા કોઇ સાહેબ નથી, કોઇ નોકર નથી, કોઇ મેનેજર નથી, કોઇ માલીક નથી, અહીં રહેતાં વૃદ્ધો હોય કે સંસ્થા ઉભી કરનાર ભક્તિ પટેલ હોય, બધા એક જ પરિવારના સભ્યો છે.

આમ તો જો કે ફિલ્મ ‘‘હર દિલ જો પ્યાર કરેલા’’ દરમ્યાન રાની અને પ્રીટી વચ્ચે દોસ્તી થઈ હતી. પરંતુ કરણ જૌહરની ફિલ્મ ‘‘કભી અલવિદા ના કહેના’’ દ્વારા બન્ને તારીકાઓ વચ્ચ ભારે મનદુઃખ થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓની ફિલ્મો ચલતે ચલતે, કલ હો ના હો, વીરજારા, હમતુમ, બ્લેક, સલામ નમસ્તે પણ બોક્સ ઓફિસ ઉપર એકબીજાને ભારે ચેલેન્જ આપતી રહી હતી. હવે આ વખતે રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘‘અઈય્યા’’ અને પ્રીટી ઝિન્ટની ‘‘ઈશ્ક ઈન પેરિસ’’ આવતા સપ્ટેમ્બર ૨૦૧૨માં જ એક સાથે રીલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું સાચે જ ઘણું દિલચશ્પ બની રહેશે કે બોક્સ-ઓફિસ ઉપરની આ બન્ને તારીકાઓની ફાઈટીંગની વિજય કોનો થાય છે !

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved