Last Update : 27-April-2012, Friday

 

ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને

- યુનિ.વિસ્તાર, સેટેલાઇટ, ગુરુકુલ, ઇન્કમટેક્ષ જેવા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પર યુવતીઓના ઉધાર ખાતાના લાંબા લીસ્ટ જોવા મળે છે. જેમાં ૫૦૦ થી લઇને ૨૦૦૦ રૂપિયા જેટલા ઉચી રકમના ઉધાર ખાતા હોય છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રાત્રીના ૮ વાગ્યે પાનગલ્લા પાસે એક ગાડી બ્રેક થઇ. ગાડીમાંથી જીન્સ અને ટી શર્ટ પહેરેલી એક યુવતી બહાર નીકળે છે, યુવતીએ ફિલ્મી સ્ટાઇલમાં પાન પાર્લર પાસે જઇને પોતાનો હાથ ફેલાવ્યો, પાનના ગલ્લાવાળાએ તેના હાથમાં એક સિગારેટનું પેકેટ રાખે છે, ગલ્લાં પર રહેલા પર આવેલા અન્ય વ્યક્તિઓ તે યુવતીની આ અદા જોઇને મુગ્ધ થઇ ગયા , એટલામાં એ યુવતીએ ભરાવદાર અવાજમાં કહ્યું દાસ જરા આપણું ખાતું તો ચેક કરો કેટલું થયું છે, દાસે ખાતુ ચેક કરતા કહ્યું મેડમ ૫૦૦ રૂપિયા થયા છે, મેડમ કહે છે ઓકે લો એક હજાર, બાકીના રૂપિયા જમા રાખજો. આ કોઇ એક યુવતીના વાત નથી શહેરમાં અસંખ્ય યુવતીઓ છે, જેમનું પાનના ગલ્લા પર ખાતુ ચાલે છે. સામાન્ય રીતે આ પ્રકારના ખાતા કે પછી ઉધારી સીગરેટ, પાન મસાલા, ખાતા હોય તેવા રોજંિદા પુરુષોના નામે હોય એવું આપણે સાંભળીએ છીએ પણ હવે ‘ખાતામાં લખી દે’ જો એવા શબ્દો બોલતી યુવતીઓ પણ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. આ યુવતીઓની ઉધારી લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા સુધીની હોય છે. આ યુવતીઓનું ખાતું સીગરેટમાં જ ચાલતું હોય છે, કેટલીક યુવતીઓ આનાથી પણ આગળ વધતા સીગાર અને ચીરોટ પણ પીતી હોય છે, જે ૩૫ રૂપિયાની કંિમતે મળતી હોય છે. સીગાર, સીગરેટ અને ચીરોટ પીતી યુવતીઓ ફક્ત રાતના સમયે જ આપણે જોવા મળી શકે છે.
યુનિવર્સિટી વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા રમેશભાઇ પાટીલ કહે છે કે માત્ર યુવકો કરતાં યુવતીઓના ઉધાર વધારે હોય છે. રાત્રીના સમયે રોજ યુવતીઓ અહીયા આવીને સિગારેટ કે પાનની ખરીદી કરતાં હોય છે. કેટલીક એવી યુવતીઓ છે દરરોજ મારા પાનના ગલ્લામાં સિગારેટ લવા માટે આવતી હાય છે, વર્ષોથી આ યુવતીઓ મારી પાસેથી સિગારેટ ખરીદતી હાવાથી હું તેમના પૈસા બાકી રાખું છું મહિનાના અંતમાં આ યુવતીઓ પોતાના બાકી નિકળતા પૈસા જમા કરી દે છે, આ યુવતીઓ સ્મોકંિગ કરવા માટેની સીગરેટની પસંદ પણ ખુબ જ ઉંચી હોય છે. મારા પાર્લરમાં અત્યારે લગભગ ૧૦ થી ૧૨ છોકરીના ખાતાઓ ચાલે છે અને તે દરેકની ઉધારી લગભગ ૩૦૦૦ સુધીની છે.આમ તો આ યુવતીઓમાં પોતાના ખાતામાં સૌથી વધારે ઉધાર કોનુંં છે તેના માટે થઈને પણ ઘણી હોડ પણ લાગે છે.
આ અંગે રેશ્મા શર્મા( નામ બદલ્યુ છે ) હું આ પાનના ગલ્લા પર રોજ આવું છું પાનના ગલ્લાવાળા મને સારી રીતે ઓળખે છે તેથી તે મારુ બાકી પણ રાખે છે, મારી સેલેરી થાય ત્યારે હું ગલ્લાની ઉધારી ચુકવી દઉ છું. અવું નથી કે માત્ર પુરુષોના જ ઉધાર ચાલતા હાય અમે પણ રેગ્યુલર ગ્રાહક હાવથી ગલ્લા પર ઉધાર લીસ્ટમાં મારુ પણ નામ લખાયેલું છે. અહી હું જ્યારે સિગારેટ લેવા માટે પહેલી વાર આવી ત્યારે ઉભેલા યુવાન અને વડીલો મારી સામે એવી મજરે જોઅ રહ્યા હતા કે જાણે હું કોઇ ખરાબ કામ કરવા માટે આવી હોઉ. પણ હવે રોજ અહી આવું છું.

 

મને આર્ટિસ્ટનું હેન્ડમેડ વર્ક શરૂઆતથી જ વધારે ગમે છે. તેમાં ઇન્ડિયન આર્ટિસ્ટ તો દિલ રેડીને કામ કરે છે. જયાં હેન્ડમેડ આર્ટ જોવા મળે અને કંઇક સારૂ લાગે એટલે સમજવું છે. તે આર્ટિસ્ટની સખત મહેનતનું પરિણામ છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved