Last Update : 27-April-2012, Friday

 

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો

- શહેરની મોટા ભાગની સ્કુલોમાં રોપ મલખંભ રમત શીખવાડવામાં આવે છે, અત્યારે શહેરની વિવિધ સ્કુલોના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ રોપ મલખંભ રમતને જીવંત રાખે છે.

શહેરના બાળકો ક્રિકેટ, સ્કેટીંગ અને સ્વિમંિગની સાથે સાથે ભારતની પરંપરાગત રમત રોપ મલખંભ શિખવાનું વધારે પસંદ કરે છે, હાલમાં શહેરની કેટલીક સ્કુલોમાં બાળકોને રોપ મલખંભશિખવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે, રોપ મલખંભરમત અત્યારે ડાન્સ કોમ્પિટીશનમાં ડાન્સના એક સ્ટેપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.આ અંગે ગીલ હરજેન્દ્રસંિગ કહે છે કે શહેરના બાળકો રોપ મલખંભ રમત પ્રત્યે સજાગ બન્યા છે, અદાવાદમાં ૫૦ થી ૬૦ બાળકો રોપ મલખંભ રમતમાં નિપૂર્ણ છે. આ ઉપરાંત હજાર કરતાં પણ વધારે બાળકો અત્યારે રોપ મલખંભની તાલિમ મેળવી રહ્યા છે. અત્યારે ૧૦ થી માંડીને ૧૫ વર્ષના વિવિધ સ્કુલોના બાળકો રોપ મલખંભ રમત માટે વિવિધ ક્ષેત્રે ભાગ લઇ રહ્યા છે. રોપ મલખંભ આપણી પારંપરાગત રમત છે, આ રમતની શરૂઆત સાતમી સદીમાં થઇ હતી. ત્યાર બાદ દરેક રાજવીઓએ આ રમત અપનાવી હતી, અને હવે રોપ મલખંભનો ઉપયોગ ડાન્સમાં કરવામાં આવે છે. રોપ મલખંભયોગનો એક પ્રકાર છે, ૩૦ ફૂટની ઉંચાઇ પર રસ્સી પર યોગના વિવિધ આસન કરવા તથા વાસ પર શરીરની સમતુલા જાળવીને વિવિધ પ્રકારના યોગ કરવા તેને રોપ મલખંભ રમત કહેવામાં આવે છે. રોપ મલખમની તાલિમ આપતા પહેલા બાળકોને માનસિક અને શારીરિક કસરત કરાવવામાં આવે છે. માનસિક કસરતમાં પ્રાણાયમ, ઘ્યાન જેવી આસન કરાવવામાં આવે છે જ્યારે શારિરીક કસરતમાં બાળકોને રોજ રસ્સા ચઢાવવામાં આવે છે ત્યાર બાદ ભૂમાસન, ભૂજર્ગાસન, ચક્રાસન, અને ઘનુરાસન કરાવવામાં આવે છે, અત્યારે શહેરની વિવિધ સ્કુલોમાં અભ્યાસ કરતાં ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ રોપ મલખમની રમતમાં નિપૂર્ણ છે.
આ અંગે ૧૩ વર્ષીય ઘુ્રવી પારેખ કહે છે કે હું છેલ્લા ચાર વર્ષથી રોપ મલખન રમત દ્વારા વિવિધ પ્રકારના આસન કરુ છું અમારી સ્કુલમાં ફરજીયાત રોપ મલખંભ શિખવાડવામાં આવે છે. આ રમત યોગનો એક પ્રકાર જ છે. અત્યારે ટેલિવિઝન પર યોજાતા વિવિધ ડાન્સ કોમ્પિટીશનમાં રોપ મલખમનો ઉપયોગ કરવામાં આવે છે. હું પણ રોપ મલખંભ દ્વારા ડાન્સની પણ પ્રેક્ટિસ કરી રહી છું.
આ અંગે ૧૬ વર્ષીય રીતુ ગોહીલ કહે છે કે હું છેલ્લા ૬ વર્ષથી રોપ મલખંભ રમતના આસન કરુ છું. શહેરમાં થતા વિવિધ કાર્યક્રમમાં હું રોપ મલખંભ રજૂ કરું છું મને જોઇને દરેક વ્યક્તિને મુગ્ધ થઇ જાય છે કારણ કે આ રમત ખુબ જ અઘરી છે, ૩૦ ફૂટની ઉંચાઇ પર રહીને પોતાના શરીરની સમતુલા જાળવેને વિવિધ આસનો કરવો માટે ખુબ જ મહેનત કરવી પડે છે.
આ ૧૪ વર્ષીય વિધિ પટેલ કહે છે કે સારો ડાન્સ શીખવો હોય તો પોર મલખંભ રમતને શીખવી જરૂરી છે કારણ કે ડાન્સના તમામ સ્ટેપ આ રમતને આધિન હોય છે, આ રમતમાં યોગનો જ એક પ્રકાર છે, જેમાં રસ્સી પર વિવિધ પ્રકારની કસરત કરવામાં આવે છે. કેટલીક એવી કસરતો જેની જમીન પર પણ સમતુલા જળવાતી નથી ત્યારે આ રમત દ્વારા દરેક પ્રકારની સમતુલા જાળવી શકાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved