Last Update : 27-April-2012, Friday

 

રાયડુને ભારતની ટીમમાં તક આપવી જોઈએ
પંજાબ સામેનો વિજય ડ્રેસિંગ રૃમમાં નવચેતન અને ઉર્જા ફેલાવી ગયો

 

હરભજનની કોલમ
ક્રિકેટ માટે એવું કહેવાય છે કે જ્યાં સુધી છેલ્લો બોલ ના ફેંકાય ત્યાં સુધી મેચનું કોઈ પરિણામ નિશ્ચિત ના માનવું. મુંબઈએ બુધવારે જે રીતે પંજાબને હરાવ્યું તે જોતા આ ઉક્તિ યથાર્થ ઠરી. આઇપીએલના આટલા વર્ષોમાં મોહાલીમાં અમારો આ સૌ પ્રથમ વિજય નોંધાયો હતો. આ વિજયનું અમારા માટે ઘણું જ મહત્ત્વ હતું કેમ કે તે નિર્ણાયક સમયે અમને પોઇન્ટ ટેબલમાં ફરી ઉપર તરફ આશા જીવંત રાખતા લઈ ગયો છે.
આખરી ૧૨ બોેલમાં ૩૨ રન તે મોટેભાગે તો પડકારજનક અને મુશ્કેલ કહી શકાય. પણ રાયડુ અને રોબીન પીટરસન કોઈ બીજી જ યોજના ધરાવતા હતા. તેઓએ તેમના લાક્ષણિક અને જીદ્દી મનોબળનો પરિચય કરાવ્યો. ૧૬૮ રનને પાર પાડવા તે આસાન કામ તો નહોતું. તેંડુલકર અને ફ્રેન્કલીને સંગીન પ્લેટફોર્મ મીડલ ઓર્ડર બેટ્સમેનો માટે ખડુ કર્યું હતું. ત્યારબાદ રોહિત શર્માએ તેની ક્ષમતા અને સ્તર પૂરવાર કર્યું હતું. દબાણ હેઠળ તેણે વધુ એક રત્ન સમાન ઇનિંગ રમી હતી. તે છેક વિજય સુધી ટકી ના રહ્યો તેનો તેને અફસોસ હતો. જો કે તેની ઇનિંગથી અમને વિજયની શક્યતા અને ચેઝ માટેનો લય બંધાયો હતો.
રોહિત જ્યાંથી છોડયું ત્યાંથી રાયડુએ ડ્રીમ ચેઝને આગળ તરફ ઝીલી લીધો.
મેં અગાઉ પણ કહ્યું છે કે રાયડુ નજીકના અરસામાં જ ભારતની ટીમમાં સ્થાન મેળવી શકે તેવી પ્રતિભા ધરાવે છે. પીટરસન નામના ખેલાડીઓ આશ્ચર્યચકિત કરી દે તેવા શોટ્સ માટે જાણીતા છે. અમારા રોબીન પીટરસને પણ અચરજ પમાડતા શોટ્સને સહારે જીતમાં યોગદાન આપ્યું. આ પ્રકારના અઘરા લાગતા વિજયને લીધે ટીમનો જુસ્સો અને આત્મવિશ્વાસ એકદમ વધી જતો હોય છે. ડ્રેસિંગ રૃમમાં એક પ્રકારની ઉર્જા ફરી વળતી હોય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved