Last Update : 27-April-2012, Friday

 

રણબીર કપૂર- સંગીત ખુરશીની રમતનો રસિયો

 

અમે કોઈ સ્પર્ધાની વાત કરતા નથી. પરંતુ રણબીરના જીવનમાં રમાઈ રહેલી સંગીત ખુરશીની રમતની અમારે વાત કરવી છે. બૉલીવૂડમાં ફેલાયેલી એક અફવા સાચી માનીએ તો કેટલાક મહિના સુધી વિરહના ગીતો ગાયા પછી હવે રણબીર અને કેટરિના મિલનના ગીતો ગાવા માંડ્યા છે. ભૂતકાળ ભૂલીને તેમણે તેમના સંબંધને એક વઘુ મોકો આપવાનું નક્કી કર્યું છે. ચાલો સારી વાત છે. બે પ્રેમીઓનું મિલન થાય એમાં જગ રાજી થાય જ છે. પરંતુ અહીં બીજી એક વાત એ છે કે રણબીરે દીપિકા સાથે પણ પાછા પેમલા-પેમલીના ગીતો ગાવા માંડ્યા હોવાની રિસેપ્શનમાં તેઓ ડર્ટી ડાન્સંિગ કરવા જોવા મળ્યા હતા. આ પછી તેઓ એક કાર્યક્રમમાં પણ એક સાથે જ આવ્યા હતા અને તેમણે ત્યાંથી વિદાય પણ સાથે જ લીધી હતી. આમ રણબીરની માશુકા કોણ? એની અટકળો કેડો મૂકતી જ નથી. આ ત્રણે વચ્ચે સંગીત ખુરશી રમાઈ રહી હોવાનું અમને લાગે છે. તમારું શું માનવું છે?ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved