Last Update : 27-April-2012, Friday

 

કંગના રાણાવત કો ગુસ્સા ક્યોં આતા હૈ

 

સંજય દત્ત અને અજય દેવગણ કંગના સાથેની તેમની દુશ્મની ભૂલવા જ તૈયાર નથી એમ લાગી રહ્યું છે. ‘તેઝ’ના ટ્રેઈલરના લોન્ચ દરમિયાન અજયે ફિલ્મના બધા જ કલાકારોના નામ લીધા હતા. પરંતુ જાણી જોઈને તેણે કંગનાનો ‘ક’ પણ ઉચ્ચાર્યો નહોતો. આ ઉપરાંત શૂટંિગ દરમિયાન પણ તેણે કંગનાની સંપૂર્ણ અવગણના કરી હતી. અઘૂરામાં પૂરું ટ્રેઈલર લોન્ચ દરમિયાન તેણે સમીરા રેડ્ડીને ફિલ્મની રિયલ એક્શન હિરોઈન તરીકે વર્ણવી હતી. હવે સમીરા કરતા કંગનાની લોકપ્રિયતા વઘુ હોવાનું સૌ કોઈ જાણે છે અને ફિલ્મની હિરોઈન કંગના પોતાનું આ અપમાન સાંખી ન લે એ પણ સ્વાભાવિક છે. અજયની આ તુમાખીથી ગુસ્સે ભરાયેલી કંગનાએ ફિલ્મના પ્રમોશનથી છેડો ફાડી દેવાનો નિર્ણય કર્યો છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved