Last Update : 27-April-2012, Friday

 

સોનમ કપૂર અને પુનિત મલ્હોત્રા સોઆંખો હી આંખો મેં ઈશારા હો ગયા

 

નમ અને પુનિત દુનિયાથી તેમનો પ્રેમ છૂપાવવાના બનતા પ્રયાસ કરે. પરંતુ લોકોની આંખો પર પારા બાંઘ્યા નથી કે તેઓ તેમનો પ્રેમ જોઈ શકે નહીં. કેટલાક દિવસો પૂર્વે આ બંને એક કેફેમાં તેમના મિત્રો સાથે જોવા મળ્યા હતા. ખાતી-પીતી વખતે તેઓ મૂડમાં હતા અને મજાક-મસ્તી કરતા હતા. બિલ ભરવાનો વારો આવ્યો ત્યારે બધા જ બિલ ભરવા માટે હંસા-તુંસી કરવા લાગ્યા હતા. પરંતુ છેવટે જીત સોનમની થઈ હતી. કૅફે છોડની વખતે પુનિતે પાછા વળીને સોનમ સામે જોઈએ એક સ્મિત ફરકાવ્યું હતું અને સોનમે પણ સામે તેનું મોં મલકાવ્યું હતું. આ પછી બંને બહાર નીકળીને તેમના મિત્રો સાથે જોડાઈ ગયા હતા. પ્રેમને ભાષાની જરૂર નથી. આંખના ઈશારાથી પ્રેમીઓ પ્રેમાલાપ કરી શકે છે એમ લોકો અમથું નથી કહેતાં.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved