Last Update : 27-April-2012, Friday

 
બાળ ઠાકરેએ સમાજસેવક અણ્ણા હઝારેને મળવાની ના પાડી દીધી
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ અણ્ણાનું ભાવભીનું સ્વાગત કરી આંદોલનને ટેકો આપ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૬
સમગ્ર દેશમાં લોકપાલને મુદ્દે આંદોલન ઉપાડનારા આંદોલનકારી અણ્ણા હઝારેને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ મળવાની ચોખ્ખી ના પાડી દીધા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ તેમના બંગલામાં અણ્ણાનું ભાવભીનું સ્વાગત કરી રાજ્યમાં લોકાયુક્ત માટે અણ્ણાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
અણ્ણા હઝારેને શિવસેના પ્રમુખ બાળ ઠાકરે કાયમ વાંકા મોં વાળા ગાંધી તરીકે બોલાવે છે અને આજે મુંબઈ આવેલા અણ્ણા હઝારેએ તેઓને મળવાની મુલાકાત માંગી હતી પણ સેના પ્રમુખે ના પાડી દીધી હતી.
અણ્ણાને મળવાની સેના પ્રમુખે ના પાડી દીધા બાદ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ તેમના નિવાસસ્થાન કૃષ્ણકુંજ ખાતે મળવા બોલાવ્યા હતા.
અણ્ણા હઝારેનું શાલ, પુષ્પગુચ્છ આપીને રાજ ઠાકરેએ સ્વાગત કર્યું હતું. રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરે પક્ષના વિધાનસભ્યો બાળા નાંદગાંવકર, રામકદમ, નીતિન સરદેસાઈ વગેરે પણ હાજર રહ્યા હતા.
રાજ ઠાકરેએ દરોડા રોકવા દરોડાખોરોને મળવાની તમારે શું જરૃર છે એવો પ્રશ્ન અણ્ણા હઝારેને કર્યો હતો. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર રોકવા લોકાયુક્ત નીમવાની માગણી અણ્ણા હઝારે કરી રહ્યા છે.
રાજ ઠાકરેએ સત્તારૃઢ અને વિપક્ષના લોકાયુક્તને મુદ્દે વલણની ટીકા કરી હતી. શિવસેનાનો ઉલ્લેખ કર્યા વિના દરોડા રોકવા દરોડાખોરોને મળવાની જરૃર શું છે એવો પ્રશ્ન કર્યો હતો.
લોકપાલ સામે આંદોલન કર્યા બાદ અણ્ણા હઝારે મહારાષ્ટ્રમાં લોકાયુક્ત નીમવાની માગણી સાથે આંદોલન કરવાના છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved