Last Update : 27-April-2012, Friday

 
૧૨ના બદલે ૧૦ ઃ જોખમોની બારી જલદી ખુલે છે
દુનિયાભરમાં સમય કરતા વહેલી તરૃણી બની રહેલી છોકરીઓ

જીવનશૈલી અને ખોરાકમાંના ફેરફારો પરિસ્થિતિને ભડકાવે છે ઃ અભ્યાસ

નવી દિલ્હી, તા.૨૬
માત્ર ભારતમાં નહિ, પૂરા વિશ્વમાં હવે છોકરીઓ બે વર્ષ વહેલી તરૃણી બની જાય છે. ખાસ કરીને શહેરી ભારતમાં છોકરીઓમાં જાતીયતા સંબંધી પુખ્તતા મેળવવાની ઉંમર ૧૨-૧૩ વર્ષથી ઘટીને ૧૦ વર્ષની થઇ રહી છે. આવું માત્ર ભારતમાં નહિ, પુરા વિશ્વમાં બની રહ્યું છે.
લાન્સેટ વીકલી મેડિકલ જર્લનમાં પ્રસિધ્ધ થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે છોકરી ૧૮ વર્ષની ઉંમરે પુખ્ત બની જાય છે. વહેલી તરૃણાવસ્થાએ એ અવસ્થા સાથે સંકળાયેલા જોખમોની બારીમાં વધારો કર્યો છે. માવતરોની પૂર્વ પેઢીઓએ તરૃણાવસ્થાથી થતાં શારીરિક ફેરફારોને તરૃણાવસ્થામાં થતા ઘણા બધા ખરાબ વ્યવહારો માટે દોષિત ઠરાવાતા પજવતા હોર્મોન સાથે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યા છે.
મર્ડોક ચિલ્ડ્રન્સ રીસર્ચ ઇન્સ્ટિટયુટ, મેલબોર્ન અને યુનિવર્સિટી ઓફ મેલબોર્નના પ્રાધ્યાપક સુસાન સોયર અને જયોર્જ પેટ્ટને જણાવ્યું છે કે માનસિક અવ્યવસ્થા જેવા શ્રેણીબધ્ધ આરોગ્ય સંબંધી વર્તન માટે, તરૃણોને મોટા જોખમોમાં ધકેલતી મહત્વની શારીરીક ઘટનારૃપે તરૃણાવસ્થાને વધુને વધુ માન્યતા મળી રહી છે.
આર્ટેમિસ હેલ્થ ઇન્સ્ટિટયુટના બાળરોગ વિભાગના વડા ડો. રાજીવ છાબરા તારણો સાથે સંમત છે. એમણે જણાવ્યું કે ઉપરોકત ઘટનાથી છોકરીઓને સુવિકસીત કાયા મળે છે. જેને સંભાળવા માટે તેઓ લાગણીના સંદર્ભે સજજ હોતી નથી. કસમયની તરૃણાવસ્થા ભારતીયછોકરીઓમાં સામાન્ય બની રહી છે. જીવનશૈલી અને ખોરાકમાંના ફેરફારો આ સ્થિતિને ભડકાવતા હોઇ શકે. ઓક્સિટોસિન જેવા હોર્મોનવાળા શાકભાજીઓ અને ઇંડાથી તરૃણાવસ્થા વહેલી આવી શકે. અગાઉ અમે માવતરોને છોકરી ૧૩ વર્ષની થાય ત્યારે એને માસિક ધર્મના ચક્રનો અભિગમ સમજાવવા માટે જણાવતા. હવે અમે ૧૦ વર્ષની પુત્રીને એ મુદ્દે સમજાવવા માટે માવતરોને જણાવીએ છીએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved