Last Update : 27-April-2012, Friday

 

રિસેટ-૧ની સફળતાથી ઉત્સાહિત
ઈસરોની ચાલુ વર્ષે બે જીએસએલવી અને એક પીએસએલવી છોડવા જાહેરાત

૨૦૧૪માં ચંદ્રયાન-૨ ઃ ૨૦૧૦ની નિષ્ફળતામાંથી બોધપાઠ લીધો ઃ ઈસરો વડા

(પી.ટી.આઈ.) શ્રીહરિકોટા, તા. ૨૬
ભારતના હવામાન સબંધી ઉપગ્રહ રીસેટ-૧ને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં સ્થાપીત કર્યા બાદ ઈસરો તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ચાલુ વર્ષ દરમ્યાન ઈસરો બે જી.એસ.એલ.વી. અને એક પી.એસ.એલ.વી.ને અવકાશમાં મોકલશે. તે ઉપરાંત વર્ષ ૨૦૧૪માં ચંદ્રયાન-૨નું પણ પરીક્ષણ કરવામાં આવશે.
આ સંદર્ભે ઈસરોના વડા કે. રાધાક્રિષ્ણને માહિતી આપી હતી કે ચંદ્રયાન-૨ને ૨૦૧૪માં છોડવામાં આવશે જ્યારે ચાલુ વર્ષે એક પી.એસ.એલ.વી. જ્યારે છ જ મહિનાના ગાળામાં બે જી.એસ.એલ.વી.નું પરીક્ષણ કરાશે. જ્યારે ઈસરો સેટેલાઈટ સેન્ટરના ડાયરેક્ટર ટી.કે. એલેક્સે જણાવ્યું હતું કે અમે રશિયન વૈજ્ઞાાનિકો સાથે મળીને ચંદ્રયાન-૨ પર કામ કરી રહ્યા છીએ. અમે યાન ક્યાં ઉતારવું તે સ્થળની પસંદગી અંગે ચર્ચા કરી રહ્યા છીએ. તે સાથે સંકળાયેલા અન્ય કાર્યો સતત આગળ ધપી રહ્યા છે.
રાધાક્રિષ્ણને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે બે જીઓસાયક્રોનોઅસ સેટેલાઈટ લંચ વ્હીકલ્સ (જી.એસ.એલ.વીઝ) તેમજ પોલાર સેટેલાઈટ લંચ વ્હીકલ (પી.એસ.એલ.વી.)નું પરીક્ષણ કરતા પહેલા વર્ષ ૨૦૧૦માં અમને મળેલી નિષ્ફળતાનો અભ્યાસ કરી લીધો છે. હવે અમે ૧૦૦૦ સેકન્ડના 'એન્ડયુરન્સ' ટેસ્ટ તેમજ વોક્યુમ ટેસ્ટ પર પરીક્ષણ કરી રહ્યા છીએ. આ પ્રકારના પરીક્ષણ માટે તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં ૩૦૦ કરોડના ખર્ચે વોક્યુમ સુવિધા ઉભૂ કરવામાં આવી છે. એકવા અમે ગ્રાઉન્ડ ટેસ્ટીંગ ટીમ તરફથી ગ્રીન સીગ્નલ મળી જાય એટલે તરત જ જી.એસ.એલ.વી.ના પરીક્ષણ માટે તૈયાર જ છીએ તેમ તેઓએ ઉમેર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved