Last Update : 27-April-2012, Friday

 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જન્મ પહેલા જન્મેલા ઝોહરા સહગલે સદી ફટકારી

 

-આ ઉંમરે ય અભિનય ક્ષેત્રે સક્રિય

 

-મૂવી ફિલ્મો કરતાં એક વરસ સિનિયર

 

મુંબઇ તા.27 એપ્રિલ, 2012

 

રંગભૂમિ, રૂપેરી પરદો અને ઇડિયટ બોક્સ-બધાં પર અભિનય દ્વારા લાખો લોકો પર ભુરકી છાંટનારી અભિનેત્રી ઝોહરા સહગલ આજે ૧૦૦મો જન્મદિન ઊજવી રહી છે. આજની પેઢીએ જેમને ફિલ્મ ચીની કમમાં અમિતાભ બચ્ચનની માતા તરીકે જોયાં હતાં એવાં ઝોહરા સહગલ મૂવી ફિલ્મો જન્મી એના ય એક વરસ પહેલાં જન્મ્યાં હતાં.

 

‘ઝોહરા એક અદ્વિતીય મહિલા છે અને એમના જેવાં સ્વાભાવિક (નેચરલ) અભિનેત્રી મેં બહુ ઓછાં જોયાં છે’ એમ ચીની કમના ડાયરેક્ટર બાલ્કીએ કહ્યું હતું. બાલ્કીએ વઘુમાં કહ્યું કે નવી દિલ્હીની ૪૨ ડિગ્રી ગરમીમાં કુતુબ મિનાર ખાતેના અમારા શૂટંિગમાં ઝોહરા હસતાં હસતાં કામ કરી રહ્યાં હતાં. એમણે અમને ફરિયાદ કરવાની એક પણ તક આપી નહોતી. અમે સેટ પર એમનો બર્થ ડે ઊજવ્યો હતો.

 

સતત ખડખડાટ હસતાં અને સ્વભાવે પણ રમૂજી એવાં ઝોહરા મનોરંજન ક્ષેત્રની એવી વિભૂતિ છે જે અનેક યાદગાર સંભારણાંના ખજાના સમાન છે.

 

૨૦૦૮માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ દ્વારા અપાતા લાડલી મિડિયા એવોર્ડ કેટેગરીમાં ઝોહરાને ‘લાડલી ઑફ ધ સેંચુરી’ ખિતાબની નવાજેશ કરવામાં આવી હતી.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved