Last Update : 27-April-2012, Friday

 
કામરેજ પોલીસ મથકમાં રાયોટીંગના ગુનાના
આરોપીને સવલત આપવાના કેસમાં બે કસ્ટડી ગાર્ડ સસ્પેન્ડ

ખોલવડના માજી સરપંચ હારૃન તૈલી મોબાઇલ પર વાત કરતા પકડાયા હતા ઃ તપાસ અમલદાર સામે પણ કાર્યવાહી થશે

બારડોલી, ગુરૃવાર
કામરેજ પોલીસે રાયોટીંગના ગુનામાં પકડેલા માજી સરપંચને પોલીસ કસ્ટડીમાં વીઆઇપી સગવડ અને મોબાઇલ આપવાના મામલે ડીએસપીએ કડક વલણ અપનાવી કસ્ટડી પર ફરજ બજાવતા બંને ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. જો કે, માજી સરપંચ પોલીસ રીમાન્ડ હેઠળ હોવાથી તપાસ અમલદાર સામે પણ કાર્યવાહી થશે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ખોલવડ ગામના માજી સરપંચ હારૃન તૈલી સહિત ૭ જણાની કામરેજ પોલીસ મથકના પોસઇ એસ.ડી. ગામીતે રાયોટીંગના ગુનામાં ધરપકડ કરી હતી. જેમાં માજી સરપંચ હારૃન તૈલીને કોર્ટે એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા હતા. હારૃન તૈલી પોલીસ રીમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે કસ્ટડીની બહાર બેસી વીઆઇપી સગવડ સાથે મોબાઇલ ફોન પર વાત કરતા હોવાની ડીએસપી પ્રદીપ સેજુલને ફરિયાદ કરાતા એલસીબી ટીમે છાપો માર્યો હતો. તે સમયે હારૃન તૈલી મોબાઇલ ફોન પર વાત કરતા રંગેહાથ ઝડપાયો હતો અને એલસીબીએ જરૃરી કાર્યવાહી કરી ડીએસપી કચેરીએ રીપોર્ટ કર્યો હતો. દરમિયાન આજે ગુરૃવારે સાંજે ડીએસપી પ્રદીપ સેજુલએ પોલીસ કસ્ટડી ગાર્ડ પર ફરજ બજાવતા હે.કો. જયવદન ચીમનલાલ અને પોલીસ કોન્સેટબલ વિનોદભાઇ રામાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડનો હુકમ કર્યો છે. પોલીસ કસ્ટડી પર ગાર્ડ તરીકે એક દિવસ ફરજ પર રહેતા હે.કો. અને કોન્સ્ટેબલને સસ્પેન્ડનો હુકમ થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. જો કે, વીઆઇપી સગવડ ભોગવતા હારૃન તૈલી એક દિવસના પોલીસ રીમાન્ડ સમયે મોબઆઇલ પર વાત કરતા ઝડપાયો હોવાથી રાયોટીંગના ગુનાની તપાસ કરતા અમલદાર સામે પણ કાર્યવાહી થવાની શકયતા જણાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved