Last Update : 27-April-2012, Friday

 

નવસારી રાજ્યની સર્વશ્રેષ્ઠ જિ.પં. ઃ ૨૫ લાખનો પુરસ્કાર

પંચાયત સશક્તિકરણનો રૃ.૨૫ લાખનો પુરસ્કાર અને એવોર્ડથી સન્માન થતાં જિલ્લામાં આનંદ

નવસારી, ગુરૃવાર
નવસારી જિલ્લા પંચાયતને કેન્દ્ર સરકારે રાજયની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે જાહેર કરી પંચાયત સશક્તિકરણનો રૃ. ૨૫ લાખનો પુરસ્કાર અને એવોર્ડથી સન્માનિત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પંચાયતી રાજય વ્યવસ્થાને મજબુત કરવા અનેક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે અને દરેક રાજયની ગ્રામપંચાયત, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની આ દિશા-નિર્દેશો મુજબની કામગીરીનું અવલોકન કરી તેમાંથી રાજયકક્ષાએ ત્રણ નામોની પેનલ બનાવી તે પૈકી શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ કામગીરીનાં આધારે વરણી કરવામાં આવે છે. તેવી સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને દર વર્ષે તા. ૨૪મી એપ્રિલ જે ''પંચાયતીરાજ દિવસ'' તરીકે ઉજવાય છે. તે દિવસે તેમને સન્માનિત કરવામાં આવે છે. જે મુજબ ગુજરાત રાજયની કુલ ૨૬ જિલ્લા પંચાયત પૈકી નવસારી-અમદાવાદ અને વડોદરા જિલ્લા પંચાયતો વર્ષ ૨૦૧૧-૧૨ માટે શ્રેષ્ઠની પેનલમાં આવી હતી. તે પૈકી નવસારી જિલ્લા પંચાયત, પંચાયતી રાજ સંસ્થાઓને સર્વશ્રેષ્ઠની કેટેગરીમાં મુક્તિ કામગીરીમાં પસંદ કરવામાં આવી હતી.
જે અંગે તા. ૨૪-૪-૨૦૧૨નાં પંચાયતીરાજ દિવસે દિલ્હીનાં વિજ્ઞાાનભવન ખાતે કેન્દ્રીય પંચાયત મંત્રી વી. કિશોરદેવ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશનાં હસ્તે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલને રૃ. ૨૫ લાખનો પંચાયત સશક્તિકરણનો રાજયની સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો પુરસ્કાર અને એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. જે અંગે આજરોજ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ તથા ડી.ડી.ઓ. જે.સી. ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમને ટીમવર્ક, નિષ્ઠા અને ઇમાનદારીથી જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનાં ફળસ્વરૃપે સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયતનો પુરસ્કાર મળ્યો હોવાનું આનંદની લાગણી સાથે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved