Last Update : 27-April-2012, Friday

 
સોરઠમાં તોફાની પવન સાથે દોઢ ઈંચ વરસાદ

- વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી

 

- વિસાવદર - જૂનાગઢ હાઈવે બંધ

જૂનાગઢ,તા.૨૬
જૂનાગઢ તથા વિસાવદર બિલખા સહિત સોરઠમાં આજે બપોર બાદ મીની વાવાઝોડું ફૂંકાયું હતું. અચાનક હવામાન પલ્ટાયું હતું. જેમાં પ્રથમ જૂનાગઢમાં ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર ઝાપટું વરસ્યું હતું. જેમાં હોર્ડીંગ્સ અને એક સ્થળે વૃક્ષ પડી ગયું હતું. ત્યારબાદ વિસાવદરમાં ભારે પવન સાથે અડદો ઈંચ જેટલો તેમજ ચાંપરડા, ખંભાળીયા અને વીરપુર ગામમાં એકથી દોઢ ઈંચ કમૌસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી વહી ગયા હતા વીરપુર નજીક વૃક્ષ પડતા વિસાવદર - જૂનાગઢ હાઈ વે એક કલાક બંધ રહ્યો હતો.
જૂનાગઢ તથા વિસાવદર પંથકમાં આજે બપોરે આકરો તડકો હતો અને સાડા ત્રણેક વાગ્યા આસપાસ અચાનક વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. થોડીવારમાં તો જૂનાગઢના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યાં હતાં. ચાર વાગ્યા આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે જોરદાર ઝાંપટુ વરસી ગયું હતું. પવનના લીધે સરદાર બાગ નજીક એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જયારે મોતીબાગ નજીક હોર્ડીંગ્સ તૂટી રોડ પર ટીંગાયા હતા. જેથી રોડ પર પણ ટ્રાફીકજામ થઈ ગયો હતો. અને આસપાસની દુકાનો બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત અમુક સ્થલે વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી. અને વીજળી ગુલ થઈ ગઈ હતી.
જૂનાગઢમાં પવન તથા કમૌસમી વરસાદે વિરામ લીધા બાદ વાદળા બિલખામાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું વરસ્યું હતું. જયારે વિસાવદરમાં તોફાની અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત વિસાવદર નજીકના વીરપુર, ચાંપરડા અને ખંભાળીયા સહિતના વિસ્તારમાં એકથી દોઢ ઈંચ તોફાની વરસાદ પડતા ખેતરોમાંથી પાણી વહેવા લાગ્યા હતા. વીરપુર નજીક હાઈવે પર ચારેક વૃક્ષ ધરાશાયી થઈ જતા વિસાવદર જૂનાગઢ હાઈવે એક કલાક સુધી બંધ રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનથી વીજપોલ તેમજ તાર તૂટી જતાં ખંભાળીયા વીરપુર, ખીજડીયા, ઘંટીયાળ, યુંબાળા, ઘંટીયાણ, જૂની ચાંવંડ, વાજડી પીપળીયા સહિતના ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અચાનક તોફાની પવન સાથે ભર ઉનાળે કમૌસમી વરસાદ પડતા લોકોમાં આશ્ચર્ય છવાઈ ગયું હતું.

કમૌસમી વરસાદથી વિસાવદર પંથકમાં કેરીના પાકને નુકસાન
જૂનાગઢ,તા.૨૬
વિસાવદર પંથકમાં આજે પડેલા કમૌસમી વરસાદથી કેરીના પાકમાં નુકસાન થવાની ભિતી ઉભી થઈ છે. અને ખેડુતોના જીવ અધ્ધરતાલ થઈ ગયા છે. જયારે ઉનાળુ મગફળી તથા તલ માટે આ કમૌસમી વરસાદ ફ ાયદાકારક હોવાનો કૃષિ નિષ્ણાંતો મત વ્યક્ત કર્યો હતો.
ઉનાળુ મગફળી તથા તલ માટે વરસાદ ફાયદાકારક હોવાનો કૃષિ નિષ્ણાંતોનો મત
આજે બપોર બાદ અચાનક હવામાંનમાં પલ્ટી ગયાં બાદ જૂનાગઢ વિસાવદર અને બિલખા પંથકમાં કમૌસમી વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે વિસાવદર તથા બિલખા પંથકમાં આવેલા આંબાઓ પર કેરીના પાકમાં નુકસાન થવાની ભિતી ઉભી થઈ છે. આંબાઓ પર તૈયાર થતી કેરીઓ પર વરસાદનું પાણી પડતા ખેડુતોના જીવ અધ્ધરતાલ થઈ ગયા છે. આ અંગે જૂનાગઢના કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું કે, કમૌસમી વરસાદ થયો છે. તે વિસ્તારમાં કેરી તથા ઉનાળુ બાજરીને નુકસાન થવાની શકયતા છે. જયારે ઉનાળુ મગફળી તથા તલના પાકને આ વરસાદ ફાયદો કરશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved