Last Update : 27-April-2012, Friday

 

૧૩૯ વર્ષ જૂના
પેટલાદના પુસ્તકાલયની ઉત્તમ ગ્રંથાલય માટે પસંદગી કરાઇ

વિજેતા ગ્રંથાલયને એવોર્ડ અને ૫૦ હજાર એનાયત કરવામાં આવશે

નડિયાદ,તા.૨૬
પેટલાદમાં ૧૩૯ વર્ષથી પુરાતન એવા પરીખ ચં.કે. સાર્વજનિક પુસ્તકાયલની ઉત્તમ ગ્રંથાલય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ અંતર્ગત ગ્રંથાલયને પ્રમાણપત્ર સાથે રૃા. અડધા લાખની રકમ એનાયત કરવામાં આવશે.
ગુજરાત રાજયના ગ્રંથાલય વિભાગ તરફથી અનુસૂચિત ગ્રંથાલયો પ્રજાને ઉપયોગી સેવાઓ આપી શકે એવા પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત સ્વ. મોતીભાઈ ન.અમીન ઉત્તરગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજના હેઠળ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ સુધી યોજાયેલ સ્પર્ધામાં પેટલાદના આ સાર્વજનિક પુસ્તકાલયે ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા નિવડયું છે.
સ્પર્ધાના હેતુ સાથે આ પુસ્તકાલયનું સરકાર ધ્વારા નિરીક્ષણ અને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના રમતગમત યુવા અનેસાંસ્કૃતિક પ્ર.વિભાગ ગ્રંથાલય નિયામક તરફથી પેટલાદના પુસ્તકાલયને શહેર ગ્રંથાલય વિભાગમાં ઉત્તમગ્રંથાલય તરીકે વિજેતા જાહેર કરી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ પુસ્તકાલય વાચકલક્ષી પ્રવૃત્તિને વેગ આપી શકે તે માટે રૃા.૫૦ હજાર રકમ પુસ્તકાલયને તથારૃા.૧૦ હજાર ગ્રંથપાલને આપવામાં આવશે.
તદ્ ઉપરાંત પ્રમાણપત્ર એનાયત કરી આ સાર્વજનિક પુસ્તકાલયનું બહુમાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તમ ગ્રંથાલય માટે પસંદગી પામનાર પેટલાદના પરીખ ચ.કે સાર્વજનિક પુસ્તકાલય ૧૩૯ વર્ષ જૂનું છે. કોમ્પ્યુટર અને ટી.વી. ચેનલના વર્તમાન યુગમાં યુવાનો સહિત નાગરિકોની વાંચન પ્રત્યેની અભિરૃચિ ઓછી થતી જાય છે, ત્યારે વાંચન અંગેની રૃચિને જીવંત રાખવા માટે પેટલાદના આ ગ્રંથાલય ધ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved