Last Update : 27-April-2012, Friday

 
આયુર્વેદિક વનસ્પતિઓની ઓળખ-મહત્વ માટે
શહેરના વિકટોરીયા પાર્કમાં કાલે આરોગ્ય વનનું લોકાર્પણ થશે

૬૦-૪૦ મી.ના એરીયામાં માનવ આકૃતિ અને તેના અંગોના રોગ માટે ઉપયોગ વનસ્પતિનું રોપણ કાર્યું કરાયું છે

ભાવનગર, ગુરૃવાર
શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસીક વારસા સમાન વિકટોરીયા પાર્કમાં વન વિભાગ દ્વારા આયુર્વેદિક વનસ્પતિની ઓળખ માટે અને જાગૃતિના આશય સાથે ૬૦-૪૦ મી.ના એરીયામાં 'આરોગ્ય વન'માં વિવિધ ૭૫ જાતોનું વાવેતર કરી તા.૨૮ને શનિવારે લોકાર્પણ કરવામાં આવશે.
ભાવનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલ વિકટોરીયા પાર્કમાં રોજ અસંખ્ય લોકો મોર્નીંગ વોક માટે આવે છે. તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ ઘણીવાર વન પરિચય માટે આવતા હોય છે. તેઓ નર્સરી અને વૃક્ષજાતોથી પરિચિત થાય તે હેતુથી જુદી જુદી જાતના વૃક્ષો પર નામકરણ સાથે પ્લેટ લગાવવામાં આવેલ છે. તેનાથી લોકોમાં જાગૃતિ આવેલ છે. લોકોને આરોગ્ય બાબતે વૃક્ષો, છોડ, ક્ષુપ અને વેલાની માહિતી મળે તે હેતુથી આરોગ્ય વનનું નિર્માણ જરૃરી છે.
આરોગ્ય વનના નિર્માણના પાછળ લોકોને આરોગ્યમાં વૃક્ષ જાતોના પ્રદાન અંગે માહિતગાર કરવા, આરોગ્યમાં ઉપયોગી વૃક્ષજાતો પ્રત્યે તથા તેના ઉપયોગ વિષે જાગૃતિ લાવવી અને તેનાથી આ જાતોનું સંરક્ષણ કરવા પ્રેરીત કરવા. ઘર આંગણે ઉપયોગી વૃક્ષ જાતોનું વાવેતર કરી રોજબરોજના નાના મોટા ઉપચારમાં તેનો ઉપયોગ કરે તે માટે પ્રેરીત કરવા. વિદ્યાર્થીઓને શરીરની જુદા જુદા તંત્રો તથા તેને લગતા રોગોની સારવારમાં ઉપયોગી વૃક્ષો, છોડ, વેલા કે ક્ષુપની માહિતી મળી શકે.
આયોજન અને ખર્ચ ઃ-
નર્સરીના પાછળના ભાગમાં ૬૦ મી.- ૪૦ મી. એરીયામાં આ વનનું નિર્માણ કરાયું છે. જેમાં માનવ આકૃતિની ફરતે તેના અંગોને લગતા રોગમાં ઉપયોગી ૭૫ જાતનું વાવેતર કરાયું છે. આરોગ્ય વનના નિર્માણથી મુલાકાતીઓને આયુર્વેદમાં જણાવેલ વનસ્પતિઓની ઓળખ થશે. તેનાથી તેના જ્ઞાાનમાં વૃધ્ધિ થશે. વિદ્યાર્થીઓમાં તેમજ ભાવી પેઢીને શિક્ષણ મળશે તથા આ વનસ્પતિઓના અસ્તિત્વના સંરક્ષણ માટે કટીબધ્ધ થશે. ઘર આંગણે આવી વનસ્પતિઓના વાવેતર માટે પ્રેરીત થસે. આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ શારીરિક તંત્રોના રોગોમાં ઉપયોગી વનસ્પતિની ઓળખ કરી શકશે અને તેનાથી સચોટ સારવાર કરી શકાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved