Last Update : 27-April-2012, Friday

 

સસ્તી ‘ડાયમંડ રંિગ’ ગિફ્‌ટ કરી રિઅલ ડાયમંડની વીંટી લઈ લીધી
સુજલ સંિઘાનિયાએ ૩.૫૦ લાખ ઓળવ્યાની વિદ્યાર્થિનીની ફરિયાદ

સુજલે બેન્ક એકાઉન્ટ ફોર્મ ગર્લફ્રેન્ડના હસ્તાક્ષરમાં ભરાવ્યું! યુનિવર્સિટી કેમ્પસમાં સુજલ સંિઘાનિયાના ‘પોસ્ટર’ લગાવાયાં

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને એસ.જી. હાઈવે ઉપર કોલેજીયન અને યંગસ્ટર્સને મિત્ર બનાવી ઠગાઈની માયાજાળ રચનાર સુજલ સંિઘાનિયા સામે વઘુ એક યુવતીએ હિમ્મતપૂર્વક ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમક્ષના નિવેદનમાં નજીકની મિત્ર એવી યુવતીએ સુજલ સંિઘાનિયા ૩.૫૦ લાખ ઓળવી ગયાનું જણાવ્યું છે. સુજલે તેની નજીક આવેલા યુવક-યુવતીઓને ભરોસો કેળવ્યા બાદ છેતર્યા હોવાની સાથોસાથ પોતાની ઓળખના પૂરાવા ન રહે તે માટે બેન્ક એકાઉન્ટનું ફોર્મ પણ ગર્લફ્રેન્ડના હાથે ભરાવ્યાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી છે. બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટીમાં સુજલ સંિઘાનિયાના પોસ્ટર લગાવવાની શરૂઆત આજથી કરાઈ છે.
સુજલ સંિઘાનિયાએ મઘ્યમવર્ગીય પરિવારના યુવક-યુવતીઓને પૈસા અને રૂઆબથી આંજી દઈ મિત્ર બનાવીને માલેતુજાર પરિવારના કોલેજીયન સ્ટુડન્ટસને ટાર્ગેટ કર્યા હતા. પોલીસ કહે છે કે, સુજલની વાતોમાં પૈસાપાત્ર પરિવારની અમુક યુવતીઓ આવી ગઈ હતી. આ યુવતીઓ સાથે નિર્દોષ મિત્રાચારીનું નાટક કરી સુજલે ઠગાઈની માયાજાળ રચી હતી. સુજલ સંિઘાનિયાની નજીકની મિત્ર એવી યુવતીએ પોલીસ સમક્ષ નિવેદનમાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે- સુજલે તેની ઓરીજીનલ ડાયમંડ રંિગ લઈ લીધી હતી. આ રીંગ સારી લાગતી નથી તેમ કહી સુજલે સસ્તી ડાયમંડ રીંગ ગિફ્‌ટ કરી હતી. જ્યારે, ઓરીજીનલ ડાયમંડ રીંગ પોતે પહેરી લીધી હતી. તે નાસી ગયા પછી ખબર પડી હતી કે, છેતરપંિડીના ઈરાદે જ સુજલે સસ્તી ડાયમંડ રંિગ ગિફ્‌ટ કરી હતી. આ ઉપરાંત, એક વખત મુંબઈ ગયો ત્યારે સુજલે રૂા. ૬૫,૦૦૦ તેના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, બીજા દાગીના પણ સુજલે આ યુવતી પાસેથી મેળવી કુલ ૩.૫૦ લાખની મતા ઓળવી ગયો છે.
સુજલ સંિઘાનિયા ગૂનાખોરી આચરી પોલીસથી બચવા ક્રાઈમ સિરિયલ જોતો હોવાની વિગતો પણ પોલીસને મળી છે. સુજલે ચાલાકીપૂર્વક અમદાવાદમાં પોતાનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું તેનું ફોર્મ પણ ગર્લફ્રેન્ડ પાસે ભરાવ્યું હતું. આ બેન્ક એકાઉન્ટની પહેલી ડીપોઝીટના રૂા. ૧૦૦૦ પણ આ યુવતીએ ભર્યા હતા! હજુ સુધી પોલીસને નહીં મળેલો સુજલ સંિઘાનિયા એક યુવતીને લગ્નની લાલચ આપી ૩૫ લાખ, વેપારી મિત્રની કાર સહીત ૧૫ લાખ અને અન્ય એક યુવતીના ૩.૫૦ લાખ મળી ૫૦ લાખથી વઘુની ઠગાઈ કરી ચૂક્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોએ સુજલ સંિઘાનિયાથી સ્ટુડન્ટસ ચેતે તે માટે પોસ્ટર્સ લગાવવાની કામગીરી આજથી આરંભી છે. આજે સુજલના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાવાળા પોસ્ટર બન્ને મેઈન ગેટ પાસે લગાવાયા છે. એક-બે દિવસમાં કલર ફોટોગ્રાફ અને વિગત સાથેના પોસ્ટર્સ લગાવાશે તેમ સૂત્રો કહે છે. એક સમયે સુજલના અંગત મિત્ર એવા કોલેજીયન યુવક-યુવતી ફરિયાદો નોંધાવવામાં પાછીપાની કરી રહ્યાં છે. પણ, મોટાભાગના જૂના મિત્ર સુજલ જલ્દી ઝડપાઈ જાય તેમ ઈચ્છે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved