Last Update : 27-April-2012, Friday

 

જંજિરની રિમેઇકમાં સની લિયોનનો આઇટમ ડાન્સ ?

-પોર્ન સ્ટારને વઘુ એક ઑફર

બીગ બોસ ફાઇવ, મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ ટુ, એકતા કપૂરની રાગિની એમએમએસ અને એડ ફિલ્મ્સ ઉપરાંત હવે જગમશહૂર પોર્ન સ્ટાર સની લિયોનને ઔર એક જબરદસ્ત ઑફર મળ્યાના અહેવાલ છે.

અમિતાભ બચ્ચનને રાતોરાત સુપરસ્ટાર અને એન્ગ્રી યંગ મેન બનાવનારી પ્રકાશ મહેરાની ફિલ્મ જંજિરની રિમેઇકમાં સની લિયોનનો એક આઇટમ ડાન્સ હશે એવા આ અહેવાલ છે. દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવીનો દીકરો રામચરણ અમિતાભવાળી ભૂમિકા ભજવશે,

Read More...

ઐશ્વર્યા રાય વગર બનશે આ હીટ ફિલ્મની સિક્વલ

-‘સરકાર-૩’ની તૈયારી શરૂ

રામ ગોપાલ વર્મા પોતાની અગાઉની હિટ ફિલ્મ સરકારની બીજી સિક્વલ ‘સરકાર-૩’ની તૈયારીમાં છે. જો કે આ સિક્વલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં હોય.

સુવાવડની રજા પછી ઐશ્વર્યા રામ ગોપાલ વર્માની ફિલ્મથી ફરી કારકિર્દી શરૂ કરશે એવી ધારણા હતી. પરંતુ ખુદ રામ ગોપાલ વર્માએ એ અંગે સ્પષ્ટતા કરી દીધી હતી. જો કે આ ફિલ્મમાં અમિતાભ અને અભિષેક બચ્ચન હશે અને પોતપોતાના મૂળ રોલમાં જ હશે.

Read More...

આ ફિલ્મ માટે ત્રણ અલગ-અલગ endનું શૂટ થયું
i

-ડીવીડીમાં તમને જુદા અંત જોવા મળશે

અનિલ કપૂર અને અજય દેવગણને ચમકાવતી ડાયરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ તેજ માટે જુદા જુદા ત્રણ અંત ફિલ્માવવામાં આવ્યા હતા. નિર્માતા રતન જૈન, ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ કયો અંત લેવો એ નક્કી કરી શકતા નહોતા એટલે ત્રણ અંત ફિલ્માવ્યા.

જો કે કયો અંત રાખવો એનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે. થિયેટરોમાં જે અંત દેખાડવામાં આવશે એના કરતાં ડીવીડીમાં કદાચ જુદો અંત રાખવામાં આવે એવી પણ શક્યતા નકારી કઢાતી નથી એમ ફિલ્મના યુનિટ સાથે સંકળાયેલા એક વર્તુળે કહ્યું હતું.

Read More...

રણવીર સિંહ ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી

-'લૂટેરા'ના શૂટિંગમાં સ્નાયુઓ ખેંચાયા હતા

બે સફળ ફિલ્મ, એક નિર્માણધીન ફિલ્મ અને બીજી એક ફિલ્મ સાઈન કર્યાં પછી રણવીર સિંહે 'સ્ટારડમ' મેળવી લીધું છે અને આઠમા માળે આવેલા તેનાં મોટાં એપાર્ટમેન્ટને જોઈને એ વાત સાબિત પણ થઈ જાય છે કે તે એક સ્ટાર બની ગયો છે.
રણવીર સિંહ અત્યારે પોતાના ઘરમાં તેને પીઠમાં થયેલી ઇજામાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે.

Read More...

ફરહાન અખ્તરે એથ્લેટની જેમ દોડી લોકોને ચોંકાવ્યા

-મિલ્ખા સિંહનું પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યો છે

 

૧૦૦ મીટરનું અંતર તમે કેટલી ઝડપથી પાર કરી શકો? આ સ્પર્ધામાં વિશ્વવિક્રમ ધરાવનારા યુસેન બોલ્ટે આ અંતર માત્ર ૯.૫૮ સેકન્ડમાં પાર કર્યું છે, અને ફરહાન અખ્તરે અત્યારે આ અંતર ૧૧.૯ સેકન્ડમાં પાર કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

Read More...

તુષાર કપૂરે સમીર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

- અભિનેતાને 'ઇમોશનલી બ્લેકમેલ' કર્યો

 

બોલીવૂડમાં મિત્રતાનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે એમ કહેવાય છે. ખાસ કરીને જ્યારે તમે દોસ્તીમાં તમારા બિઝનેસને વચ્ચે લાવો ત્યારે ઘણા લાંબા સમયની મિત્રતાને પણ તૂટતા વાર નથી લાગતી. અભિનેતા તુષાર કપૂર અને તેના મિત્ર સમીર કર્ણિક વચ્ચે પણ પૈસાની બાબતે મતભેદ થયો હોવાથી એ બન્નેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.

Read More...

કરીના કપૂરની ‘સાઇઝ’ ઝીરોથી વધી ગઇ

-તાશાં વખતે ઝીરો હતી અત્યારે છની સાઇઝ છે

 

મઘુર ભંડારકરે તેની ફિલ્મ ‘હીરોઇન’નો જે નવો ફોટોગ્રાફ નેટ પર મૂક્યો એ કોઇ પણને એક મિનિટ સ્થિર બેસીને ફોટો જોવા મજબૂર કરી દે એવો છે. એમાં કરીના કપૂરની સાઇઝ વધી ગયેલી જોવા મળે છે.

ફિલ્મ તાશાં વખતે બેબોની સાઇઝ ઝીરોની હતી. અત્યારે વધીને છની થઇ જવા પામી છે. એને જોનારા રીતસર મુગ્ધ થઇને જોયા કરે એવી એ બની ગઇ છે.

Read More...

આમિરે વચન પાળ્યું ઃ રિક્ષાવાળાના છોકરાના લગ્નમાં પહોચ્યો...

જોન અબ્રાહમ પ્રિયા રૂંચાલ સાથે રજિસ્ટર મેરેજ કરવા તૈયાર

Entertainment Headlines

આ વર્ષે જોન અબ્રાહમ પ્રિયા રૂંચાલ સાથે રજિસ્ટર મેરેજ કરવા તૈયાર
બિપાશા બાસુ અને શાહિદ કપૂર રાતના સમયે કેફેમાં સાથે દેખાયા
નીતા અંબાણીની ભવ્ય પાર્ટી માટે બોલિવૂડની ૧૦ સેલિબ્રિટીઓને આમંત્રણ
આમિર ખાન વારાણસીના રિક્ષાવાળાના દીકરાના લગ્નમાં પહોંચી ગયો

 

હૃતિક રોશનને મહારાષ્ટ્રનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે
સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા

Ahmedabad

પરીક્ષાના ડરથી ભાગેલો કોલેજિયન પાંચ મહિના પછી ઘરે પરત ફર્યો
એન્જિનીયરિંગ-ફાર્મસીના પ્રવેશની બુકલેટનું ૧૧ મેથી વિતરણ
ટેકનિકલ શિક્ષણની ચાર નવી કોલેજમાં ૯૦૦ બેઠકોને મંજૂરી

બોગસ કોલ લેટર દ્વારા પોલીસ ભરતીની પરીક્ષા આપવાનો પ્રયાસ

•. 'ધૂમ' બાઈકસવાર ગેંગે ૩ મહિનામાં અર્ધો કરોડ લૂંટયા
[આગળ વાંચો...]
 

Baroda

મધરાતે સ્લીપરકોચ લકઝરી બસ આગમાં ખાક ઃ મુસાફરોનો બચાવ
ખોડખાંપણ વાળા બાળકને સયાજીમાં છોડીને માતા ફરાર
આઈપીએલની ની મેચ પર સટ્ટો રમાડતો બુકી ઝડપાયો

ગોધરામાં ચાર વર્ષના બાળકનું અપહરણ થતાં સનસનાટી

ઘંઉનો જથ્થો ભરેલી ગુડ્ઝ ટ્રેનની બોગીમાં આગથી દોડધામ
  [આગળ વાંચો...]
 

Surat

સુરત જનરલ હોસ્પિટલે દર્દીને રૃ।. ૪.૩૧ લાખ ચૂકવવા પડયા
તા.પં.ના માજી સભ્યની બાઇકની સીટ નીચે ટેટો મુકી બ્લાસ્ટ કરાયો
ધુ્રતિ પટેલના પતિ અને જેઠને પોલીસ કસ્ટડીમાં VIP સવલત
આરોપીને સવલત આપવાના કેસમાં બે કસ્ટડી ગાર્ડ સસ્પેન્ડ
ભટકાવાના મામૂલી મુદ્દે બિહારી યુવાનની ક્રૂર હત્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાપી આંગડિયા પેઢીના મેનેજરની હત્યામાં પેઢી સંચાલકની પૂછપરછ
'યોગીતા લગ્ન કરવાની ના પાડે છે, અમે લગ્ન ફોક કરવા આવ્યા'
પંચલાઇમાં ૪ બુકાનીધારી ચપ્પુની અણીએ સાસુ-વહુને લૂંટી ગયા
નવસારી રાજ્યની સર્વશ્રેષ્ઠ જિ.પં. ઃ ૨૫ લાખનો પુરસ્કાર
એક્સપ્રેસ હાઇવે માટે સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજની સભા
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

પેટલાદના પુસ્તકાલયની ઉત્તમ ગ્રંથાલય માટે પસંદગી કરાઇ
મહેમદાવાદમાંથી ઝડપાયેલા તેલના રિપોર્ટમાં વિલંબ
મહેમદાવાદના સિંહુજ ગામે યુવક પર ચાકુથી હુમલો

પક્ષીઓને પીવાના પાણી માટે માટીની છાબડીઓ વહેંચાઇ

નડિયાદના નારણદેવ મંદિરમાં આજે ૨૫૭મો પાટોત્સવ ઉજવાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

સોરઠમાં તોફાની પવન સાથે દોઢ ઈંચ વરસાદ ઃ વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી
સિંગતેલમાં ડબ્બે વધુ રૃા. ૧૦ વધી રૃા. ૨૧૦૦ પુરાઃ ત્રણ દિ'માં રૃા. ૩૦ વધ્યા

માછીમારનું નસીબ ખૂલ્યું પોણો કરોડની માછલી મળી

પોરબંદર નગરપાલિકાના બસ ગેરેજમાં આગને લીધે લાખોના ટાયરો ભસ્મીભૂત
પત્નીએ ચાઈનીઝ નાસ્તાની જ હઠ લેતાં હત્યા કર્યાનું કબૂલતો પતિ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગારિયાધારમાં પીવાના પાણીની ભારે તંગી ઃ આંદોલનના ભણકારા
શહેરના વિકટોરીયા પાર્કમાં કાલે આરોગ્ય વનનું લોકાર્પણ થશે
નિકોલ બંધારાના કાચા પાળા મુદ્દેનું ઉપવાસ ાંદોલન ચોથા દિવસે યથાવત
અંધ વિદ્યાસહાયકોની ભરતી પ્રશ્ને રાજકોટ ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો
રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્કાઉટ-ગાઇડનું સન્માન
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખાતરનું ઉત્પાદન વધુ ગુજરાતમાં તેમ છતાં ભાવ પ્રશ્ને તડાતડી
કડા ગ્રા.પં.ની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને પ્રિસાઇડીંગ ઓફિસરને કોર્ટનું સમન્સ
પાલનપુરમાં વિવેકાનંદજીની પ્રતિમા હટાવાશે તો આમરણાંત ઉપવાસ

માઇલ્ડ ચિકનગુનિયાના બે કેસથી સમૌમાં તંત્રના ધામા

ગાંધીનગરના ઝૂંપડામાં સોનાના દાગીના સંતાડીને રાખ્યા હતા

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
 

International

પાક. વડા પ્રધાન ગિલાની દોષિત ઃ ૩૦ સેકન્ડની સજા

મધ્ય-પૂર્વ યુરોપને ૧૦ બિલીયન ડૉલરની ચીનની સહાય

નરેન્દ્ર મોદી માટે અમેરિકાની વિઝા નીતિ નહીં બદલાય
અમેરિકા મોદી માટેની વીઝાનીતિ બદલશે નહિ
બ્રિટન ફરી મંદીના વમળમાં ઃ વર્ષના પ્રથમ ત્રણ માસમાં જીડીપી માત્ર ૦.૨ ટકા
[આગળ વાંચો...]
 

National

ઈસરોની ચાલુ વર્ષે બે જીએસએલવી અને એક પીએસએલવી છોડવા જાહેરાત
દુનિયાભરમાં સમય કરતા વહેલી તરૃણી બની રહેલી છોકરીઓ
અગ્રણી અણુ વિજ્ઞાાની ડૉ. અનિલ કાકોડકરને મહારાષ્ટ્ર-ભૂષણ એવોર્ડ
બાળ ઠાકરેએ સમાજસેવક અણ્ણા હઝારેને મળવાની ના પાડી દીધી
પારસીઓને માત્ર બે બાળકોના કાયદામાંથી મુક્તિ આપવાનું હાઈ કોર્ટનું સૂચન
[આગળ વાંચો...]

Sports

સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

[આગળ વાંચો...]
 

Business

એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved