Last Update : 27-April-2012, Friday

 

જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે

 

માનવીની ઈચ્છાઓ અનંત હોય છે એટલે જ દરેક વ્યક્તિઓએ પોતાની ઈચ્છાઓ મર્યાદીત રાખવી જોઈએ. નહીંતર ઈચ્છા પુરી નહીં થયાનો અફસોસ અને દુઃખ થાય છે. જેકી શ્રોફ સાથે તાજેતરમાં થયેલી વાતચીત ઉપરથી એટલું તો જાણી જ શકાયું કે તેની એક એવી અદમ્ય ઇચ્છા છે કે જીવનમાં પોતે એકવાર મહાન સંગીતજ્ઞ તાનસેનની ભૂમિકા રૂપેરી પરદે નિભાવે! જેકી શ્રોફ એવું દ્રઢપણે માનવા લાગ્યો છે કે સંજય લીલા ભણસાળી જેવા, શાસ્ત્રીય ફિલ્મોની અદ્‌ભૂત સમજ ધરાવનારા નિર્દેશકે આવી ફિલ્મનું નિર્માણ કરવું જોઈએ. જેકી શ્રોફને જો કોઈ એમ પુછે કે તેની પસંદગીની ભૂમિકા કઈ છે? તો તે જરા ખચકાટ અનુભવ્યા વગર તરત કહી દેશે કે હું પોતે હિન્દુસ્તાનના મહાન શાસ્ત્રીય સંગીતકાર - મિયાં તાનસેનની ભૂમિકા ભજવવા ઈચ્છું છું અને આ ભૂમિકાને રૂપેરી પડદે રજુ કરવાનું સપનું પણ જોઈ રહ્યો છું!આ તબક્કે આપને એ પણ જણાવી દઉં કે આ અગાઉ જેકી શ્રોફે સંજય લીલા ભણસાળીની ખૂબ મોટા બજેટવાળી ફિલ્મ ‘દેવદાસ’માં ચુન્નીલાલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બંગાળના પ્રસિઘ્ધ સાહિત્યકાર શરતચંદ્ર ચટ્ટોપાઘ્યાયની નવલકથા ઉપર આધારીત છે. ડિયર જેકી, ગ્લેમર-પરિવાર આશા રાખે છે કે આપની તાનસેન બનવાની, કોઈકને કોઈક તો જરૂર પુરી કરે!

આમ તો જો કે ફિલ્મ ‘‘હર દિલ જો પ્યાર કરેલા’’ દરમ્યાન રાની અને પ્રીટી વચ્ચે દોસ્તી થઈ હતી. પરંતુ કરણ જૌહરની ફિલ્મ ‘‘કભી અલવિદા ના કહેના’’ દ્વારા બન્ને તારીકાઓ વચ્ચ ભારે મનદુઃખ થઈ ગયું હતું. એટલું જ નહીં તેઓની ફિલ્મો ચલતે ચલતે, કલ હો ના હો, વીરજારા, હમતુમ, બ્લેક, સલામ નમસ્તે પણ બોક્સ ઓફિસ ઉપર એકબીજાને ભારે ચેલેન્જ આપતી રહી હતી. હવે આ વખતે રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘‘અઈય્યા’’ અને પ્રીટી ઝિન્ટની ‘‘ઈશ્ક ઈન પેરિસ’’ આવતા સપ્ટેમ્બર ૨૦૧૨માં જ એક સાથે રીલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું સાચે જ ઘણું દિલચશ્પ બની રહેશે કે બોક્સ-ઓફિસ ઉપરની આ બન્ને તારીકાઓની ફાઈટીંગની વિજય કોનો થાય છે !

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved