Last Update : 27-April-2012, Friday

 

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે

 

જેમ દરેક નિર્માતા-નિર્દેશક પોતાની ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર હીટ બનાવવા માટે જાતજાતના અખતરાઓ કરતાં હોય છે તેવી જ રીતે આજકાલ ફિલ્મ નિર્માતા-આદિત્ય ચોપરા પોતાની આગામી ફિલ્મ ‘‘એક થા ટાઈગર’’ને પણ બોક્સ ઓફિસ ઉપર ખૂબ સફળ બનાવવા માટે માર્કેટીંગ અને પ્રચારની રણનીતિ ઉપર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ મુખ્ય હીરો-હીરોઇન છે.
આદિત્ય ચોપરાની ઇચ્છા છે કે આ ફિલ્મ ન તો માત્ર સલમાન ખાનની ફિલ્મી-કારકિર્દીની સૌથી હિટ ફિલ્મ સાબિત થાય, બલ્કે બોક્સ ઓફિસ ઉપર આમિરખાનની સુપર હિટ ફિલ્મ ‘થ્રી ઇડિયેટ્‌સ’ના પણ તમામ રેકોર્ડ તોડી નાંખશે ! જો આ ફિલ્મ આમિરની ફિલ્મના તમામ રેકોર્ડ તોડશે તો આદિત્યની એક ઈચ્છા પણ પૂરી થશે ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે આદિત્યની ઇચ્છા છે કે આ ફિલ્મ ‘‘બોડીગાર્ડ’’ અને ‘‘અગ્નિપથ’’ની પ્રથમ દિવસની કમાણી ક્રમશઃ ૨૦ કરોડ અને ૨૬ કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી નાંખે ! ફિલ્મને શુક્રવારના બદલે બુધવારના રોજ રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે કે જેથી અઠવાડીયાના અંત સુધીમાં ફિલ્મ ઘણી સારી કમાણી કરી શકે. આ ફિલ્મના પ્રચાર માટે તેના ટી-શર્ટ પણ બજારમાં ઉતારવામાં આવશે. આપને આ તબક્કે જણાવી દઉં કે આ ફિલ્મ ઓગસ્ટ ૨૦૧૨માં રીલીઝ થશે. ભૂતકાળના પ્રેમી આ ટી.વીના પડદા પર આવે તેવી ઈચ્છા તો તેમના ફેન્સ પણ ઈચ્છે છે પણ હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે આ જોડી ટી.વી પડદા પર ક્યારે આવે છે, જોકે આવે ત્યારે કેવી રીતે આવે છે તે પણ જોવુ બાકી છે એક બીજી પણ વાત ચાલી રહી છેકે સલમાન અને કેટની જોડી અત્યાર સુઘી તો કોઈ પણ હીટ ફિલ્મ આપી શરી નથ. ત્યારે જોવા જેવી બાબત તો એ પણ છે કે આવનારી ફિલ્મમાં તેમનો અભિનય કેવો રહેશે અને ખાસ કરીને ફેન્સને આ ફિલ્મ ગમશે કે કેમ તે પણ એક ટોપ સીક્રેટ રહેશે. વેલ ત્યારે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે આ લવ બર્ડ ક્યારે કેવી રીતે બોક્સ ઓફિસ પર આવશે. જો આ લવ બર્ડ એકવાર બોલિવુડ પર હીટ જોડી સાબિત થશે તો આગામી સમયમાં કોઈ પણ બીજી જોડી એવી નહી હોય જે આ જોડીએ બનાવેલા રેકોર્ડ તોડી શકશે તેમ નહી હોય. સલમાન અને કેટ વચ્ચેનો અણબનાવની વાતો હવે ઓછી થઈ ગઈ છે..

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved