Last Update : 27-April-2012, Friday

 
બજારની વાત

 

- બીએસઇ ડેરિવેટીવ્ઝ ખાતે આજે કુલ રૃા. ૩૪૯૯૯.૫૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- એનએસઇ એફએન્ડઓ ખાતે આજે કુલ રૃા. ૧૯૦૩૭૦.૨૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- સાનુકૂળ અહેવાલો પાછળ આજે રૃચી સોયા ૮ ટકા ઉછળી ૮૯.૯૦ પહોંચ્યો હતો.
- નવી લેવાલી પાછળ આલ્સ્ટોમ ટીએન્ડડી ૬ ટકા વધીને રૃા. ૧૫૯.૭૫ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ વકરાંગી સોફટવેર ૬ ટકા ઉછળી ૩૫.૨૫ પહોંચ્યો હતો.
- વિદેશી કંપની હિસ્સો ખરીદવા સક્રિય બન્યાના અહેવાલો પાછળ યુનાઇટેડ સ્પીરીડ ૬ ટકા ઉછળી ૭૮૨.૪૦ પહોંચ્યો હતો.
- સાનુકૂળ અહેવાલો પાછળ તાતા કોમ્યુનિકેશન ૫ ટકા ઉછળી ૨૩૫.૧૫ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ બાસ્ફ ઈન્ડિયા ૪ ટકા તૂટીને ૫૯૨.૫૦ પર ઉતરી આવ્યો હતો.
- નફામાં ઝડપી વૃધ્ધિના અહેવાલો પાછળ ઈ.બુલ્સ રીયલ એસ્ટેટ ૩ ટકા ઉછળીને ૬૨.૭૫ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ ૩ ટકા ઉછળી ૪૫.૦૫ પહોંચ્યો હતો.
- પરિણામોની જાહેરાત પૂર્વે આઇડિયા સેલ્યુલર ૪ ટકા ઉછળી ૮૩.૩૦ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ ઓબેરોય રિયાલ્ટી ૨ ટકા વધીને ૨૬૯ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ ભારત ઈલેકટ્રોનિક્સ ૨ ટકા તૂટીને ૧૪૫૧.૯૦ પર ઊતરી આવ્યો હતો.
- નફામાં ગાબડાના અહેવાલો પાછળ બીઓસી ઈન્ડિયા ૨ ટકા તૂટીને ૪૬૫.૫૦ પર ઊતરી આવ્યો હતો.
- એમસીએક્સનો શેર એક્સ ડિવિડન્ડ થતા ૨ ટકા તૂટીને ૧૧૭૫.૦૫ રહ્યો હતો.
- રાબો બેંકે હિસ્સો વેચ્યાના અહેવાલો પાછળ યસ બેંક ૨ ટકા તૂટીને ૩૫૮.૭૫ પર ઊતરી આવ્યો હતો.
- એમઆરપીએલે પુનઃ યુનિટ ચાલુ કર્યાના અહેવાલો પાચળ એક ટકો વધીને ૬૨.૩૦ પહોંચ્યો હતો.
- સારા પરિણામો પાછળ એડપેરી એક ટકો વધીને ૧૮૨.૫૦ પહોંચ્યો હતો.
- નબળા પરિણામો પાછળ સ્ટરલાઇટ એક ટકો તૂટીને ૧૦૭.૪૦ પર ઉતરી આવ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved