Last Update : 27-April-2012, Friday

 
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

નિફટી ફયુચર ૫૨૬૪ પોઇન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૨૧૭)ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૨૪૭ પોઇન્ટના પ્રથમ અને ૫૨૬૪ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૨૦૧ પોઇન્ટથી ૫૧૯૦ પોઇન્ટ, ૫૧૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે...૫૨૬૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...
સ્ટેટ બેન્ક (૨૧૫૯)ઃ બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૧૩૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૧૨૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૧૭૭ થી રૃા. ૨૧૮૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...રૃા. ૨૧૯૭ ઉપર તેજી તરફી ધ્યાન...
એસીસી લિ. (૧૨૧૫)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૨૦૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ... રૃા. ૧૨૦૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૨૨૯ થી રૃા. ૧૨૩૭નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...
TCS લિમિટેડ (૧૧૯૨)ઃ રૃા. ૧૧૮૧નો પ્રથમ તેમજ રૃા. ૧૧૭૧ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૨૦૪ થી રૃા. ૧૨૧૭ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે....
મારૃતી ઉદ્યોગ(૧૩૭૮)ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૧૩૯૫ થી રૃા. ૧૪૦૩ના ભાવની સંભાવના ધરાવે છે.. રૃા. ૧૩૫૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો...
ભારતી ટેલિ (૩૦૯) ટેલિકોમ સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૨૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક... તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૩૧૬ થી રૃા. ૩૨૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...
રિલાયન્સ ઇન્ડ્ર. (૭૪૫)ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૭૩૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૭૫૨ થી રૃા. ૭૬૧ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...
રિલાયન્સ કેપિટલ (૩૨૫)ઃ રૃા. ૩૧૬નો પ્રથમ તેમજ રૃા. ૩૧૩ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૩૩૯ થી રૃા. ૩૪૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે....
ICICI બેન્ક (૮૪૧)ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૮૫૮ ના સ્ટોપલોસથી વેચાણ લાયક...પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૮૩૧ થી રૃા. ૮૨૬ના ભાવની આસપાસ નફો બુક કરવો...
રિલાયન્સ ઇન્ફ્રા. (૫૧૭)ઃ ટેકનિકલ ચાર્ય મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનો આ સ્ટોક રૃા. ૫૩૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૫૦૬ થી રૃા. ૪૯૬ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૫૪૩ સ્ટોપલોસ ધ્યાને લેવો....
તાતા મોટર્સ (૩૧૨)ઃ રૃા. ૩૧૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૩૨૭ના સ્ટોપલોસે વેચાણ લાયક...તબક્કાવાર રૃા. ૩૦૧ થી રૃા. ૨૯૬નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે... રૃા. ૩૨૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો...
- નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved