Last Update : 27-April-2012, Friday

 
એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૩,૫૭૦ ટન અને એરંડા તેલમાં ૧,૦૦૦ ટનની ડિલિવરીઃ દેશી ચણામાં ૭૦ ટનનું વોલ્યુમ

બાસમતી ડાંગરમાં ૨,૨૩,૮૦૦ ગુણી અને રો વુલમાં ૪,૫૦,૦૦૦ કિલોનાં કામકાજ

નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૭૫૮ સોદામાં રૃ.૫૧૫.૫૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ૪૨૩ સોદામાં રૃ.૬૧.૩૬ કરોડનાં ૨૧૨.૯૬૯ કિલોનાં અને ચાંદીમાં ૧૭૨ સોદામાં રૃ.૧૧૭.૪૫ કરોડનાં ૨૦,૫૫૩.૫૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ ૧૦ પૈસા સુધરી રૃ.૨,૮૮૫.૧૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૫ વધી રૃ.૫,૭૦૨ બંધ રહ્યા હતા. સોનું મુંબઈ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૃ.૧૬૮ વધી રૃ.૨૮,૮૯૨, હૈદરાબાદ કોન્ટ્રેક્ટ રૃ.૧૭૭ વધી રૃ.૨૯,૨૯૦ અને સોનું-મિની હૈદરાબાદ કોન્ટ્રેક્ટ રૃ.૪૯૨ વધી રૃ.૨૯,૩૨૩ બંધ રહ્યા હતા. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨૬ વધી રૃ.૨,૮૫૯ થયો હતો. ઈ-પ્લેટિનમમાં ૪૩ ગ્રામનાં કામ થયાં હતાં.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૧.૮૫ વધી રૃ.૫૧૭.૨૦, ઈ-લેડ ૬૫ પૈસા સુધરી રૃ.૧૫૧.૮૫, ઈ-નિકલ રૃ.૧૬.૫૦ વધી રૃ.૧,૨૬૯.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ ૩૫ પૈસા વધી રૃ.૧૪૪.૫૦ રહ્યા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૩૬૯ સોદામાં રૃ.૧૬.૬૯ કરોડનાં ૬૭,૫૬૮ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૫૦ ઘટી રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ રૃ.૫૧.૪૦ ઘટી રૃ.૬૬૬.૬૦ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ડીસા કોન્ટ્રેક્ટ રૃ.૧.૪૦ વધી રૃ.૬૮૧.૯૦, લખણી રૃ.૯ વધી રૃ.૬૮૭.૫૦, પાલનપુર રૃ.૨.૮૦ વધી રૃ.૬૭૯ અને પંથવાડા કોન્ટ્રેક્ટ રૃ.૮ વધી રૃ.૬૮૬.૪૦ના સ્તરે રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૧૨ સોદામાં રૃ.૬.૮૬ કરોડનાં ૧,૦૦૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી. ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૦ ઘટી રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૬૨ ઘટી રૃ.૬૯૩ના સ્તરે રહ્યા હતા.
ચણા-દેશી ગંજબસોદા કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૩૫ વધી રૃ.૩,૪૭૫ અને વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૪૨.૫૦ વધી રૃ.૩,૪૮૨.૫૦ બંધ રહ્યા હતા. દેશી ચણામાં રૃ.૨૪.૩૮ લાખનાં ૭૦ ટનનાં કામ થયાં હતાં.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૬૧ સોદામાં રૃ.૨૩.૪૧ કરોડનાં ૩,૫૭૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ ઘટી રૃ.૬૫૦ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧૧ ઘટી રૃ.૬૬૧.૮૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૫૩ વધી રૃ.૩,૮૨૧ થયો હતો. કાચા કપાસમાં ૩૨ સોદામાં રૃ.૨૭.૭૧ લાખનાં ૭૩,૩૦૮ કિલોનાં કામ થયાં હતાં.
ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧.૧૦ ઘટી રૃ.૧,૧૭૩ના સ્તરે રહ્યા હતા. ડાંગરમાં રૃ.૭૩.૧૮ કરોડનાં ૯,૦૦૦ ગુણીના વેપાર થયા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૪૦૭ સોદામાં રૃ.૨૭.૨૨ કરોડનાં ૨,૨૩,૮૦૦ ગુણીનો ધંધો થયો હતો.
રો વુલમાં ૨૪૦ સોદામાં રૃ.૩૧.૯૭ કરોડનાં ૪,૫૦,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૭૧૭.૩૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ના સ્તરે બંધ થયા હતા.
આરબીડી પામોલીન તેલમાં ૨૪ સોદામાં રૃ.૩.૧૭ કરોડનાં ૫૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૨૮ અને કાકીનાડા-૨૫ કોન્ટ્રેક્ટ ૧૦ પૈસા ઘટી રૃ.૬૪૦ બંધ રહ્યા હતા.
ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૬.૫૦ ઘટી રૃ.૬,૦૬૪ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫,૯૫૦ના સ્તરે રહ્યા હતા. ચોખામાં ૪ સોદામાં રૃ.૭૨.૦૮ લાખનાં ૨,૪૦૦ ગુણીની ડિલિવરી થઈ હતી.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૫ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૬૮૭.૯૦ બંધ હતો. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૮ સોદામાં રૃ.૪.૨૨ કરોડનાં ૬૨૦ ટનના વેપાર થયા હતા.
સોયાબીનનો ટ્રેડર્સ કોટા-૭ કોન્ટ્રેક્ટ રૃ.૬.૩૦ ઘટી રૃ.૩,૨૪૦.૫૦ થયો હતો. સોયાબીનમાં રૃ.૪.૮૬ લાખનાં ૧૫ ટનનો ધંધો થયો હતો.
વુલ ટોપ્ના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૦ સોદામાં રૃ.૧૬.૯૧ લાખનાં ૨,૦૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧.૫૦ ઘટી રૃ.૮૫૩ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૮૩૮ના સ્તરે રહ્યા હતા.
સ્ટીલના ટીએમટી બાર્સ કોન્ટ્રેક્ટસમાં ૫૦ સોદામાં રૃ.૭.૩૨ કરોડનાં ૧,૪૦૦ ટનનાં કામકાજ થયાં હતાં. મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ ને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫૦ વધી રૃ.૫૧,૮૦૦ બંધ રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved