Last Update : 27-April-2012, Friday

 
સોયાબીનમાં આર્જેન્ટીનાના પાકનો અંદાજ ૧૫ લાખ ટન નીચો મૂકાયો
અમેરિકામાં ભાવો વધ્યા ઃ પામતેલમાં મલેશિયાથી ભારત તરફ નિકાસ વધી ૨૫ દિવસમાં ૧૫૪૨૦૦ ટનની નોંધાઈ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો વધ્યા પછી ફરી ઘટાડા પર રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૧૪ વાળા આજે રૃ.૩૪૧૮ ખુલી ઉંચામાં રૃ.૩૪૫૮ થયા પછી ઘટી રૃ.૩૪૧૨ બંધ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા જે બુધવારે ૬૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. જો કે મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૦૦ વાળા રૃ.૩૩૨૫ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૫ વધી કોમર્શિયલના રૃ.૬૯૫, એફએસજીના રૃ.૭૦૫ તથા એફએસજી કંડલાના રૃ.૭૦૦ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૬ પોઈન્ટ પ્લસમાં રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૩ પોઈન્ટ પ્લસમાં ચાલી રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે ૧૧ પોઈન્ટ નરમ રહ્યો હતો. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૮૦.૬૦ વાળો આજે ઘટી રૃ.૭૭૩ રહ્યો હતો. મુંબઈમાં આજે વેપારો ધીમા હતા. પામતેલમાં મુંબઈ બજારમાં બુધવારે પામતેલમાં ૫થી ૬ હજાર ટનના વેપારો થયા પછી આજે વેપારો પાંખા રહ્ હતા. મુંબઈ હાજર બજારમાં પામતેલના ભાવો રૃ.૬૬૩ અને ક્રૂડપામ ઓઈલ (સીપીઓ)ના રૃ.૬૨૨ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસ ભારત તરફ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં વધી ૧૫૪૨૦૦ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં ૧૧૫૮૮૦ ટન થયાના સમાચારો હતા. જો કે મલેશિયાથી આ ગાળામાં પામતેલની કુલ નિકાસ ૧.૯૦ ટકા ઘટી ૧૦૩૪૮૪૯ ટન થયાના સમાચારો હતા. જો કે ૨૦ એપ્રિલ સુધી આવી નિકાસમાં પાંચ ટકા ઘટાડો થયા પછી ૨૫ એપ્રિલના આંકડા ૧.૯૦ ટકાનો જ ઘટાડો બતાવતા હતા, સાઉથ અમેરિકામાં સોયાબીનનો પાક નબળો રહ્યો છે. આર્જેન્ટીનાનો સોયાબીનના પાકનો અંદાજ ૧૫ લાખ ટન ઘટાડવામાં આવ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે હાજર ભાવો સિંગતેલના રૃ.૧૨૪૫, સોયાતેલ રિફા.ના રૃ.૭૨૫, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦, કપાસિયા તેલના રૃ.૭૦૦, કોપરેલના રૃ.૭૧૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવોે રૃ.૨૦૦ ઘટી રૃ.૧૩૮૦૦ રહ્યા હતા જયારે સોયાખોળના ભાવો વધુ રૃ.૫૦૦ ઉછળી રૃ.૨૮૫૦૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved