Last Update : 26-April-2012, Thursday

 

સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર

- શહેરની પ્રિમિયમ સ્કૂલના સ્ટુડન્ટસ ફેસબુક થુ્ર ટીચીંગના પાઠ શીખે છે. સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે રિસર્ચ અને હેપી મૂવમેન્ટ શેર થાય છે.

આઇએમપી સોલ્વ કરવી હોય કે ટીચરનો બર્થ ડે સેલિબ્રેટ કરવો હોય શહેરની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફેસબુક બેસ્ટ ઓપ્શન છે. હવે ટીચર પણ ફેસબુક થુ્ર વિદ્યાર્થીઓના ટ્યૂશન કલાસ લેવા લાગ્યાં છે. શહેરની પ્રિમિયર સ્કુલના વિદ્યાર્થીઓ માટે સ્કુલના ટીચરે ફેસબુકમાં પોતાનું એકાઉન્ટ બનાવ્યુ છે. આ ફેસબુક થુ્ર ટીચર વિદ્યાર્થીઓને ટીંચીંગ આપે છે. આ સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ વર્લ્ડ દ્વારા દરેક પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બાબતોને શેર કરવા લાગ્યા છે. આજે વિદ્યાર્થીઓ દિવસ દરમ્યાન એટલાં તો ક્લાસ એટેન્ડ કરવા લાગ્યો છે કે તેની પાસે મોજમસ્તી કરવા માટે કોઇ વસ્તુ ઉપલબ્ધ નથી આથી ઇન્ટરનેટમાં કલાકો સુધી પોતાનો સમય પસાર કરવા લાગ્યો છે.
સ્ટુડન્ટસ પાસે ૨૪ કલાકમાંથી ૬ કલાક શાળામાં, ચાર કલાક ટ્યૂશનમાં બાકીના ચાર કલાક ક્રિએટીવ એકટિવીટીમાં જોડાઈ રહેવાનું થાય છે. આમ બાર કલાકની સતત દિમાગ કસવાની મહેનત તેમને મેન્ટલી ડિસ્ટર્બ કરી દે છે. આવાં સમયે સોશિયલ મીડિયા જ એક એવું માઘ્યમ છે જ્યાં દરેક મિત્રોની સાથે મળી શકાય છે, સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કરવા એક શિક્ષક માટે પૂરતો સમય હોતો નથી પરંતુ સોશિયલ મીડિયા એક એવું માઘ્યમ છે જેના પર સ્કૂલના આઠ થી બારના વિદ્યાર્થીઓને સમય ગાળવો વઘુ પસંદ છે. આ અંગે એક સ્કૂલના ટીચર હિરલ જાની કહે છે કે ફેસબુકની ખરાબ વાતો ઘણી આપણી સામે આવી છે, પરંતુ જો વિદ્યાર્થીને સોશિયલ મીડિયાની પોઝિટીવ બાબતોની જાણ થાય અને તેમને યોગ્ય રીતે ટ્રેનંિગ આપવામાં આવે તો ફેસબુક બેસ્ટ ઓપ્શન છે, હું ટીચર છું એટલે સ્ટુડન્ટસ સાથે સ્કૂલમાં એક કલાક અભ્યાસની વાતો થાય છે પરંતુ કોઇ વખતે એવું થાય છે કે વિદ્યાર્થીઓને આઈએમપી પ્રશ્નો સોલ્વ કરવા હોય તો વેઇટ કરવો પડે છે, આથી જ વિદ્યાર્થીઓએ મને રિકવેસ્ટ કરી કે ટીચર આપ પણ ફેસ્‌બુક સાથે જોડાઓ તો અને ઘરે બેઠા બેઠા આઇએમપી સોલ્વ કરી શકીએ, આથી મેં ફેસબુકમાં એકાઉન્ટ તૈયાર કર્યું, આજે મારા ક્લાસના ધોરણ-૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છે અને પોતાની બર્થ ડેથી માંડી ગણિત અને વિજ્ઞાનના અઘરા પ્રશ્નો સોલ્વ કરવા માટે ફેસબુક બેસ્ટ રસ્તો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved