Last Update : 26-April-2012, Thursday

 

રોહિત શર્મા, રાયડુ અને રોબિન પીટરસને બાજી ઝુંટવી લીધી
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું

મુંબઇને જીતવા માટે ૧૬૯ રનનો પડકાર હતો આખરી ૬.૨ ઓવરોમાં મુંબઇએ ૮૧ રન ફટકાર્યા

ચાવલાએ નાંખેલી મુંબઇની ઈનિંગની ૧૯મી ઓવરમાં ૨૭ રન ઝૂડાતા પંજાબે મેચ ગુમાવી

મોહાલી, તા. ૨૫
રોહિત શર્માએ ૩૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૦ રન, રાયડુએ ૧૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૩૪ રન અને સાઉથ આફ્રિકાના રોબીન પીટરસને ૭ બોલમાં જ બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૧૬ રન ફટકારતા મુંબઇએ રોમાંચક મુકાબલા બાદ પંજાબને એક બોલ બાકી હતો ત્યારે ૪ વિકેટથી હરાવી દીધું હતું. ૧૬૯ રનનો પડકાર મુંબઇએે ૬ વિકેટ ગુમાવીને ૧૯.૫ ઓવરોમાં ઝીલી લીધો હતો.
પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરોમાં ૩ વિકેટે ૧૬૮ રન નોંધાવ્યા હતા. ડેવિડ હસીએ ૪૦ બોલમાં ૪ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને અણનમ ૬૮ તેમજ મિલરે ૧૭ બોલમાં એક ચોગ્ગો અને ૩ છગ્ગા ફટકારીને અણનમ ૩૪ રન કરતા આ સ્કોર શક્ય બન્યોહતો. બંનેએ ચોથી વિકેટની અણનમ ૮૯ રનની ભાગીદારી ૭.૧ ઓવરોમાં નોંધાવી હતી.
આર પી સિંઘે તેની ૪ ઓવરોમાં ૨૭ રન આપીને એક વિકેટ લીધી હતી.
મુંબઇને અઝહર મહમુદે પરેશાન કરતા ફ્રેન્કલીન (૨૨) અને તેંડુલકર (૩૪)ની વિકેટ ઝડપી હતી. ૧૩.૪ ઓવરો સુધીમાં તેઓએ દિનેશ કાર્તિક અને પોલાર્ડની વધુ બે વિકેટો ગુમાવી હતી. સ્કોર આ સમયે ૪ વિકેટે ૯૦ રન હતો.
મુંબઇએ આખરી ૬.૨ ઓવરોમાં ૮૧ રન ઝૂડીને પંજાબના હાથમાંથી તખ્તો આંચકી લીધો હતો. આખરી ૨.૨ ઓવરોમાં મુંબઇએ ૩૬ રન ફટકાર્યા હતા.
અઝહર મહેમુદે ૩.૫ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી પણ પંજાબને તે જીતાડી નહોતો શક્યો. પિયુષ ચાવલાએ ૪ ઓવરોમાં ૪૬ રન આપીને માટે મુંબઇને માટે કામ આસાન કરી આપ્યું હતું. ઈનિંગની ૧૯મી અને તેની આખરી ઓવરમાં ૨૭ રન ઝૂડાયા હતા.
આખરી બે ઓવરોમાં ૩૨ રન કરવાના હતા ત્યારે (૧૯મી) ચાવલાની ઓવરના પ્રથમ બે બોલમાં બે ચોગ્ગા, ત્રીજા બોલે છગ્ગો, ચોથા બોલે એક રન લીધો હતો. ત્યારબાદ રાયડુએ પાંચમા અને છઠ્ઠા એમ બે બોલમાં બે છગ્ગા ફટકારતા ચાવલાની ઓવરમાં ૨૭ રન ઝૂડાયા હતા.
કિંગ ઈલેવન પંજાબ

-

રન

બોલ

સૈની કો. એમ.પટેલ બો. મકેય

૧૭

૨૨

મનદીપસિંઘ કો. કાર્તિક બો. સિંઘ

૨૨

૧૬

શોન માર્શ કો. હરભજન બો. ફ્રેન્કલીન

૧૭

૨૬

ડી. હસ્સી અણનમ

૬૮

૪૦

મિલર અણનમ

૩૪

૧૭

વધારાના (વાઈડ ૯, નો બોલ ૧)

૧૦

 

 

 

(૩ વિકેટે, ૨૦ ઓવરોમાં)

૧૬૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૫ (મનદીપ સિંઘ, ૫.૨), ૨/૪૬ (સૈની, ૭.૪), ૩/૭૯ (માર્શ, ૧૨.૫)
બોલિંગ ઃ પીટરસન ૧-૦-૩-૦, આર પી સિંઘ ૪-૦-૨૭-૧, મેકેય ૪-૦-૩૬-૧, મુનાફ પટેલ ૪-૦-૪૧-૦, હરભજન સિંઘ ૩-૦-૨૯-૦, પોલાર્ડ ૩-૦-૨૩-૦, ફ્રેન્કલીન ૧-૦-૫-૧
મુંબઈ ઈન્ડિયન્સ

-

રન

બોલ

ફ્રેન્કલીન કો. સૈની બો. મહમુદ

૨૨

૨૨

તેંડુલકર કો. સૈની બો. મહમુદ

૩૪

૨૯

રોહિત શર્મા કો. મહમુદ બો. અવના

૫૦

૩૦

દિનેશ કાર્તિક કો. મહમુદ બો. ચાવલા

પોલાર્ડ કો. મનદીપ બો. અવના

રાયડુ અણનમ

૩૪

૧૭

હરભજન સિંઘ કો. માર્શ બો. અવના

આર. પીટરસન અણનમ

૧૬

વધારના (લેગબાય ૪, વાઇડ ૪, નોબોલ ૧)

 

 

 

(૬ વિકેટે ૧૯.૫ ઓવરમાં)

૧૭૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૫૨ (ફ્રેન્કલીન, ૭.૫), ૨/૫૯ (તેંડુલકર, ૯.૧), ૩/૬૬ (કાર્તિક, ૧૦.૫), ૪/૯૦ (પોલાર્ડ, ૧૩.૪), ૫/૧૩૫ (રોહિત શર્મા, ૧૭.૨), ૬/૧૩૫ (હરભજન, ૧૬.૪)
બોલિંગ ઃ પ્રવીણ કુમાર ૪-૦-૨૫-૦, ભટ્ટ ૪-૦-૩૪-૦, અવના ૪-૦-૩૯-૩, ચાવલા ૪-૦-૪૬-૧, મહમુદ ૩.૫-૦-૨૩-૨

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved