Last Update : 26-April-2012, Thursday

 

માનવ જીવન દટ્ટાવાળુ કેલેન્ડર

ઘરમાં દાખલ થતાં નજર કેલેન્ડર ઉપર પડે ‘‘અરે આજે દટ્ટાનું પાનુ ફાડ્યું નથી. હજી ગઈકાલની તારીખ છે અને એક પાનું ફાટે. ફાટેલું પાનુ ગઈકાલે તાજુ હતુ. દિવસમાં દસ વાર એના ઉપર નજર પડતી પછી પાનુ ‘વાસી’ થયું. પાનુ રખડતું કચરાપેટીમાં ગયું અને આજુબાજુ નવુ પાનું વારંવાર જોઈએ છતાં તે ગઈ કાલનું બની જશે.’’
માનવીનું જીવન પણ દટ્ટાના ફેકાયેલા પાના જેવું છે. રોજનું એક એક પાનું ઓછું થાય છે અને જીવન ટુંકાતુ જાય છે. તહેવારો માટે રોજ રોજ દટ્ટો જોઈએ, દિવાળીના કેટલા દિવસ બાકી રહ્યા તે કેલેન્ડર બતાવે અને ક્યારેક ક્ષય તિથિ પણ આવે. માનવ જીવનમાં પણ અકસ્માતો, રોગો જેવી ક્ષય તિથિઓ આવે. છતાં જીવન ચાલ્યું જાય અને કેલેન્ડરનાં પાનાં ફેરવાતાં જાય. ૩૬૫ દિવસના પાનાં હવે પૂરાં થાય છે નવું વર્ષ આવે છે. કેલેન્ડર નવું લાવે અને નવું કેલેન્ડર આવતાં જૂનું પૂઠું કચરો વાળવામાં કામ લાગ્યું પણ માનવ જીવન માટે કેલેન્ડરમાં છે છતાં માનવીએ વધારાના ‘બોનસ’ દિવસો પ્ર ભુ સ્મરણમાં લાવતા નથી અને કેલેન્ડરનું આયખુ પુરુ થાય છે. તેમ માનવ જીવનનાં પાનાં ફાટતાં રહે. કેલેન્ડર જીવનનો મર્મ સમજાવે છે. જુના વાસી કેલેન્ડર જેવી દશા થાય તે પહેલાં પ્રભુ સ્મરણ કરી લઈ વેડફાતાં પાનાંનો ઉપયોગ થાય તો કેવું સારું?
- અમૃતલાલ ભાવસાર

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved