Last Update : 26-April-2012, Thursday

 
સ્વયંસિદ્ધ ઃ ગોમતીચક્ર

 


‘‘શ્રીમદ્‌ ભાગવતમાં કથા આવે છે.’’ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર કાર્યો પૂર્ણ થતાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ (વૈકુંઠ)માં જવાની તૈયારી કરે છે. પોતાના સાથીઓ અને વિશેષ ઉપકરણોને પ્રથમ રવાના કરે છે. જેમાંથી એક સુદર્શન ચક્ર પણ છે.
આતતાયીઓના લોહીથી ખરડાયેલા સુદર્શન ચક્રને વૈકુંઠ રવાના કરતા પહેલા તેને શુદ્ધ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ, સુદર્શન ચક્રને (દ્વારકામાં) ગોમતી નદીમાં સ્નાન કરાવે છે. સ્નાન કરતી વખત સુદર્શન ચક્રના અમુક સુક્ષ્મ કણો ગોમતી નદીમાં પડે છે તેમાંથી શંખ પ્રકારના અમુક જીવો ઉત્પન્ન થાય છે અને તેના પાસે (મુખદ્વાર) બંધ થાય એવું આવરણ ઢાંકણું હોય છે તે જીવોના મૃત્યુ પછી તેનું મુખદ્વાર પાસેનું આવરણ છૂટું પડી જાય છે અને તે જ ગોમતી ચક્ર. ગોમતી નદી અને તેના સંગમ સ્થાન દ્વારકાના દરિયા પાસે જ મળતા હોવાથી તેનું નામ ગોમતીચક્ર પડ્યું.

Share |
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved