Last Update : 26-April-2012, Thursday

 
પ્રવાસીઓને ખંખેરવા ફરતો બનાવટી ટિકીટચેકર ઝડપાયો
સરકીટ હાઉસનો રુમબોયે ડ્રેસ સરખો હોવાથી પ્રવાસીઓ પાસેથી નાણાં ખંખેરવાનું શરુ કરી દીધં હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
પ્રવાસીઓને ખંખેરવાની ફીરાકમાં ફરતાં એક યુવાન બનાવટી ટિકીટચેકરને પકડીને સુરત રેલવે પોલીસને સુપ્રત કરાયો છે. સુરત સરકીટ હાઉસમાં રૃમબોય તરીકે કામ કરતો આ યુવાન ટિકીટચેકરના ડ્રેસકોડનો લાભ લઇને અગાઉ પ્રવાસીઓનો તોડ કરી ચૂકયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન બારી નં. ૧૦ નજીક ઉભેલા એક યુવાન ધર્મેશ પટેલને પ્રવાસીઓ સાથેની હરકત ધ્યાનમાં લઇને એક કુલીએ ટિકીટચેકરના હેડને જાણ કરી હતી. સફેદ કપડાંમાં સજ્જ આ યુવાન પ્રવાસીઓ પાસેથી નાણાં પડાવવાની હરકત કરતો હોવાથી આરપીએફને જાણ કરવામાં આવી હતી. જો કે, બાદમાં રેલવે પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ઉધના વિસ્તારમાં રહેતો ધર્મેશ પટેલ મોજશોખના રવાડે ચઢી ગયો હતો. સર્કીટહાઉસમાં રૃમબોય તરીકે કામ કરતાં ધર્મેશને ઘણીવાર સરકારી અધિકારીઓનાં કામે રેલવે સ્ટેશને જવાનું થતું હતું. સર્કીટ હાઉસના રૃમબોયનો ડ્રેસકોડ ટિકીટચેકરને મળતો આવતો હોવાથી, આનો લાભ તેણે ઉઠાવ્યો હતો. આ અગાઉ પ્રવાસીઓ પાસેથી નાણાં ખંખેરવામાં તે સફળ થયો હોવાથી આજે ફરી સ્ટેશને આવ્યો હતો, રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved