Last Update : 26-April-2012, Thursday

 
રાજયવ્યાપી આઈપીએલ સટ્ટો રમાડનાર જેલ હવાલે

પોરબંદરના જુગારીઓ પણ મેચના સટ્ટામાં સંડોવાયા હોવાની સંભાવના, મોબાઈલ ફોનના આધારે તપાસ

પોરબંદર,તા.૨૫
પોરબંદરમાંથી ગઈકાલે રાજય વ્યાપી આઈપીએલ સટ્ટો રમાડનાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના રિમાન્ડ નામંજુર થતાં જેલહવાલે કરી દેવાયો છે.
પોરબંદરના ટુરીસ્ટ બંગલામાં સીડી બનાવવાના વેપારી તરીકે રૃમ ભાડે રાખીને છેલ્લા એક અઠવાડિયાથી આવેલ અંબા મીકેનીકલ પ ાછળ રહેતા વિક્રમ કીશોર રાઘવાણી ઉ.વ.૨૮ નામના આ શખ્સે રાજયવ્યાપી આઈપીએલના સટ્ટાનું નેટવર્ક શરૃ કર્યું છે તેવી કમલાબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ ઈન્સ.સી.કે. બાબરીયાને બહારગામના બાતમીદારો પાસેથી માહિતી મળતા એસ.પી. દિપન ભદ્રનના માર્ગદર્શન નીચે ઈન્સ. બાબરીયા ઉપરાંત ટીમે તેને પુને વોરીયર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની આઈપીએલની મેચનું બ ેટીંગ લઈ રહ્યો હતો આથી પોલીસે તેની આગવીઢબે પુછપરછ કરતા તે છેલ્લા એક અઠવાડિયાથી પોરબંદરના ટુરીસ્ટ બંગલામાં રૃમ ભાડે રાખીને રહેતો હોવાનું જણાવ્યું હતું અને સુરેન્દ્રનગર ગામના જ જીલેશ રાતડીયા ભ રવાડ અને મુન્નો મુસ્લિમ નામના બે શખ્સો તેમના માલીક હોવાનું જણાવ્યું હતું પોતે પગારદાર તરીકે મહીને ૧૫૦૦૦ રૃપિયા પગાર અને રહેવા તથા જમવા સહિત અન્ય ખર્ચ પણ તેઓ બન્ને આપતા હોવાનું જણાવીને આઈપીએલ ટુર્નામેન્ટ શરૃ થઈ ત્યારથી પોતે જીલેશ તથા મુન્નાને ત્યાં કામે રહ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી.
આ આઈપીએલના મેચના સટ્ટામાં પોરબંદરના જુગારીઓ પણ સંડોવાયા હોવાની સંભાવના છે. પોલીસે ૧૧ મોબાઈલ ફોનમાંથી ઢગલાબંધ ફોન નંબરો મેળવ્યાં છે. જેના આધારે વધુ તપાસ આગળ ધપાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved