Last Update : 26-April-2012, Thursday

 
મેડિકલ કોલેજનાં વાઈબ્રન્ટ-૨૦૧૨નો ૨૭મીથી પ્રારંભ
અભ્યાસનાં પુસ્તકો કોરાણે મુકીને તબિબિ વિદ્યાર્થીઓ મનાવશે વાઈબ્રન્ટ

તબિબિ વિદ્યાર્થીઓ પોતાના સામાજીક જવાબદારી સ્વીકારીને ફિઝીકલી તથા મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને આર્થિક મદદ પુરી પાડશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરા મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ ૨૭મીથી ૩૦મી દરમિયાન અભ્યાસનાં દળદાર પુસ્તકો કોરાણે મુકીને વાઈબ્રન્ટ-૨૦૧૨ની ઉજવણીમાં વ્યસ્ત બનશે. આ વર્ષે મેડિકલ સ્ટુડન્ટ્સ વાઈબ્રન્ટ અંતર્ગત બેટી બચાવ અભિયાનને વેગ આપશે. ઉપરાંત, સામાજીક જવાબદારી સ્વીકારીને મેન્ટલી તથા ફિઝીકલી ચેલેન્જ્ડ બાળકોને આર્થિક મદદ પૂરી પાડશે.
વડોદરા મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા પાછલા અનેક વર્ષોથી વાઈબ્રન્ટ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ૨૭મીથી ૩૦મી દરમિયાન વાઈબ્રન્ટ-૨૦૧૨નું આયોજન કર્યું છે. ૨૭મીથી શરૃ થનારા વાઈબ્રન્ટમાં ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ જેવી રમતો અને કેરમ અને ચેસ જેવી ઈન્ડોર ગેમ્સની હરિફાઈ યોજાશે. બીજી તરફ ફાઈન આર્ટ શો અંતર્ગત પીસ મેકિંગ, ટી-શર્ટ પેઈન્ટિંગ અને અન્ય રચનાત્કમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ૨૭મીએ સાંજે ગુજરાતની ઓળખ સમા ગરબાનું આયોજન કરવામાં આવશે. જ્યારે ૨૮મીએ ટેટૂ મેકિંગ, નેઈલ પેઈન્ટિંગ જેવી રસપ્રદ કોમ્પિટીશન યોજાશે. આ સાથે વાઈબ્રન્ટ અંતર્ગત રોક-શો, ડાન્સ, ડ્રામા, વિદ્યાર્થીઓની પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી સાહિત્ય તથા અંગ્રેજી ગ્રામર ઉપર પણ સ્પર્ધા યોજાશે.
આ વર્ષનાં વાઈબ્રન્ટમાં વિદ્યાર્થીઓએ પોતાની સામાજીક જવાબદારી સ્વીકારીને બેટી બચાવ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આવા સંવેદનશીલ વિષય ઉપર વિદ્યાર્થીઓ ૨૦ મિનીટનો ડ્રામા આયોજીત કરશે. ઉપરાંત, શહેરની એક સામાજીક સંસ્થાનાં મેન્ટલી અને ફિઝીકલી ચેલેન્જ્ડ વિદ્યાર્થીઓને આર્થિક મદદ પુરી પાડશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved