Last Update : 26-April-2012, Thursday

 

જીટીયુની નબળા પરિણામ સુધારવાની કવાયતઃફાર્મસી અને
ઇજનેરીમાં પ્રથમ સેમેસ્ટરનો સીલેબસ હવે સહેલો કરાશે !

મેથ્સ સહિતની વિષયો સરળ કરી વિદ્યાર્થીઓને એટીકેટી ન આવે તે પ્રકારે પરીક્ષાનું આયોજન કરવા નિર્ણય

અમદાવાદ,શુક્રવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી ડિગ્રી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રથમ વર્ષનું પરિણામ ૨૫ ટકા કરતાં પણ નીચુ આવ્યું છે.હાલ કયા કારણોથી પરિણામ નીચુ આવ્યું તેની ચકાસણીની કવાયત શરૃ કરવામાં આવી છે. કોલેજો પાસેથી મંગાવવામાં આવેલા અભિપ્રાયોના આધારે હવે પ્રથમ વર્ષના સીલેબસમાં ફેરફાર કરીને સરળ સીલેબસ બનાવવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને એટીકેટી આપવા કરતાં સરળતાંથી બીજા સેમેસ્ટરમાં જવા દેવાની સૂચના પણ કોલેજોને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીય દ્વારા લેવાયેલી પરીક્ષામાં પ્રથમ સેમેસ્ટરનું પરિણામ ૨૫થી ૩૦ ટકાની વચ્ચે આવ્યું છે. આટલા નીચા પરિણામના અનેક કારણો પૈકીનું એક કારણ એ છે કે ધો.૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાંથી આવતાં વિદ્યાર્થીઓને સીધુ પ્રથમ સેમેસ્ટરમાં અંગ્રેજી માધ્યમમાં ડિગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ સમજવામાં મુશ્કેલી નડે છે. જેની સીધી અસર પરિણામ પર થતી હોય છે. આ સ્થિતિમાં જો પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ સરળ અને વિદ્યાર્થીઓને સમજ પડે તેવો બનાવવામાં આવે તો પરિણામ સુધરી શકે તેવી ભલામણો તજજ્ઞાો દ્વારા આપવામાં આવી હતી.
જેના આધારે હવે પ્રથમ સેમેસ્ટરમાં મેથ્સ સહિતના જુદા જુદા વિષયો સરળ કરવાનું નક્કી કરાયું છે.જો કે,સમગ્ર ઇજનેરી અને ફાર્મસીમા પણ સંપૂર્ણપણે કોર્સ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે કુલપતિ કહે છે જુદા જુદા ઉદ્યોગગૃહો સાથે વાટાઘાટો શરૃ કરવામાં આવી છે. ઇજનેરી ઉદ્યોગમાં જે પ્રકારના મેન પાવરની જરૃરયાત છે તે પ્રકારે સીલેબસમાં બદલાવ કરવામાં આવશે.
આજ રીતે ફાર્મસી ઉદ્યોગમાં પણ જે પ્રકારે આગામી વર્ષોમાં જરૃરયાત ઉભી થવાની છે તેને ધ્યાનમાં રાખીને નવા સીલેબસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રથમ સેમેસ્ટરમાં પ્રશ્નપત્ર પણ સરળ રાખીને કોઇ વિદ્યાર્થીઓને એટીકેટી ન આવે તનું ધ્યાન રાખવાનું પણ નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એસ.પી. યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિમાં અનેક ખામીઓ
મેઘરજ તાલુકામાં પાણીના પોકારઃ ગામડાઓમાં પરિસ્થિતિ વિકટ

સિંગતેલમાં ફુંકાતી તેજીઃ ડબ્બાના રૃા. ૨૦૯૦ના ઓલ ટાઇમ હાઇ ભાવ

ટ્રકમાંથી બીડી- સિગરેટનો રૃા.૧૮ લાખનો જથ્થો વગે
સયાજીમાં સારવાર દરમિયાન પણ ભીખ માગતો ભિક્ષુક

એલઆઈસી દ્વારા ઓએનજીસીના શેર ખરીદીની તપાસ કરવા સમિતિની માગણી

લોનના પુનઃગઠનના કેસોમાં અધધ... ૫૦૦ ટકાનો વધારો
અંકિત રાજપરા ગુજરાતનો સૌથી યુવા ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો
મુંબઇએ એક બોલ બાકી હતો ત્યારે પંજાબને ૪ વિકેટથી હરાવ્યું
આજે પુણે વોરિયર્સ અને ડેક્કન વચ્ચે મુકાબલો
સેહવાગની વિસ્ફોટક ઇનિંગને સહારે અમે વોરિયર્સને હરાવ્યું

ચેલ્સી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની ફાઇનલમાંઃબાર્સેલોના બહાર ફેંકાયું

S & P દ્વારા ભારતના આઉટલૂક ડાઉનગ્રેડે સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે આઠ મીનિટમાં ૧૫૫ પોઇન્ટ તૂટયો
આવક વેરા ધારામાં સુધારા બાદ વોડાફોને રૃપિયા ૨૦,૦૦૦ કરોડ ભરવાના આવશે
વિપ્રોનો ત્રિમાસિક નેટ નફો ૮ ટકા વધીને રૃા.૧૪૮૧ કરોડ
 
 

Gujarat Samachar Plus

ટ્રેન અકસ્માતને રોકતી ‘ઇન્ટેલિઝન્સ રેલ્વે સિસ્ટમ’
ઇન્ડિયન હેન્ડમેડ પેપર આર્ટ ખૂબ ગમે છે
દિવસે ટ્રેકંિગ અને રાત્રે અફાટ આકાશ
સમરમાં સ્ટુડન્ટની ફોરેસ્ટ એક્ટિવિટી
સોશિયલ નેટવર્કંિગ સાઇટથી ટીચીંગ કમ્યુનિકેશનનો નવોદોર
યંગસ્ટર્સનું સમર ડ્રેસંિગ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સંિહાના વજનથી સલમાન ભારે પરેશાન!
કૈલાશ ખેરની પાકિસ્તાનની ટુર સુખદ સંભારણું બની!
સૈફ અલીની પુત્રી સારા અલીખાન ફિલ્મોમાં પ્રવેશશે
સોનુ નિગમે નાક ઉપર બેન્ડેજ સાથે ગીતો ગાયા
‘હેટ સ્ટોરી’ના ઉત્તેજક પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved